20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘કબીર સિંહ’ ૨૦૧૯ની હિટ ફિલ્મ?

શાહિદ કપૂર અભિનીત ફિલ્મ કબીર સિંહ અત્યારે બૉક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહી છે. આ ફિલ્મ ‘સિમ્બા’ના લાઇફટાઇમ કલેક્શન કરતા પણ આગળ નીકળી જાય તેવી શક્યતા છે સાથે આ વર્ષની સૌથી વધુ કલેક્શન મેળવનારી ફિલ્મ ઉરીને પણ પાછળ રાખી દેશે. માત્ર ૧૮ જ દિવસમાં આ ફિલ્મનો વકરો રૂ. ૨૪૦ કરોડ પર પહોંચી ગયો છે. શાહિદ કપૂરની કારકિર્દીની સોલો હીરો તરીકેની આ સૌથી સફળ ફિલ્મ ગણી શકાય.

ઉરી ફિલ્મનો કુલ વકરો રૂ. ૨૪૪ કરોડનો છે જેને આગામી બે દિવસોમાં આ ફિલ્મ પછાડીને આગળ નીકળી જશે. જોક્ે, આ વર્ષમાં હજુ ઘણી મોટી ફિલ્મો રજૂ થવાની છે, પણ અત્યારે તો કબીર સિંહ નંબર ૧ ના સ્થાન પર છે એમાં કોઇ શંકા નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48O004
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com