24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------------

ફોટોક્વિઝ

આ તસવીરમાં નજરે પડતા બે વર્લ્ડ લીડરની ઐતિહાસિક ગણાયેલી મુલાકાતની આ તસવીર છે. તસવીરમાં જમણી બાજુ યુએસએના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ નજરે પડે છે. ડાબી બાજુએ દેખાતી વ્યક્તિ કિમ જોંગ ઊન છે. કિમ જોંગ કયા દેશના પ્રેસિડેન્ટ છે એ તમારે કહેવાનું છે.

--------------------

પેહચાન કૌન?

ભારતના રાજકીય ઇતિહાસમાં જવાહરલાલ નેહરુ પછી પાંચ વર્ષની બે મુદત માટે વડા પ્રધાનપદે રહેલી વ્યક્તિ અગાઉ રિઝર્વ બૅન્કની ગવર્નર હતી. ૧૯૯૧માં નરસિંહ રાવની સરકારમાં તેમણે નાણાં પ્રધાનનો હોદ્દો સંભાળીને દેશના અર્થતંત્રને નવી દિશા આપી હતી. ઓળખ્યા એમને?

---------------------

ડાયલૉગબાજી

‘મેરી આંખોં સે મેરે ખ્વાબ ન છીનિયે શેહઝાદે, મૈં મર જાઉંગી.’ ૧૯૬૦માં આવેલી કે. આસિફની સુપરહિટ ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’નો આ સંવાદ છે. ફિલ્મમાં અનારકલી સલીમને આ વિનવણી કરે છે. સલીમના રોલમાં દિલીપ કુમાર છે. અનારકલીનો રોલ કરનારી ખૂબસૂરત અભિનેત્રીનું નામ કહો.

------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુરેખા દેસાઈ (૨) સુભાષ મોમાયા (૩) કલ્પના આશર (૪) અંજુ ટોલિયા (૫) નૂતન વિપીન (૬) કિરીટ પારેખ-શિકાગો (યુ.એસ.એ.) (૭) મંજુલા દુબલ (૮) જયશ્રી દુબલ (૯) પરેશ દુબલ (૧૦) રસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) (૧૧) નિખિલ બંગાળી (૧૨) શ્રદ્ધા આશર (૧૩) અલ્પા કેનિયા (૧૪) દક્ષા શાહ (૧૫) ડૉ. પ્રકાશ કાટકીયા (૧૬) ભારતી કાટકીયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) ડાયના સંતોકે (૧૯) શૈલજા ચંદેરીયા (૨૦) શ્રદ્ધા આશર (૨૧) પ્રવીણ વોરા (૨૨) લજિતા ખોના (૨૩) ચેતના છેડા (૨૪) હર્ષદ જાની (૨૫) જશવંત જાની (૨૬) મનીષા શેઠ (૨૭) ફાલ્ગુની શેઠ (૨૮) પુષ્પા ખોના (૨૯) ભારતી બુચ (૩૦) નિરંજના જોશી (૩૧) જ્યોત્સના શાહ (૩૨) પુષ્પા સુતરીયા (૩૩) ઝરણા ગાલા (૩૪) બાનુ જામનગરવાલા (૩૫) નૂતન ગાલા (૩૬) પૂર્ણિમા પરીખ (૩૭) પુષ્પા પટેલ (૩૮) ચંદ્રકાંત દોશી (૩૯) દિલીપ પરીખ (૪૦) પ્રીતિ સોની (૪૧) બીના શાહ (૪૨) મહેન્દ્ર દલાલ (૪૩) કામિની દલાલ (૪૪) અમીષ દલાલ (૪૫) પ્રિયા દલાલ (૪૬) ધવલ દાંડ (૪૭) જ્યોતિ ખાંડવાલા (૪૮) તહેર ઔરંગાબાદવાલા (૪૯) શીરીન ઔરંગાબાદવાલા (૫૦) મહેરવાન દસ્તૂર (૫૧) શાહવીર દસ્તૂર (૫૨) કાશ્મીરા પરીખ (૫૩) અલકા વાણી (૫૪) જશવંત જાની (૫૫) પ્રજ્ઞા કાજલિયા (૫૬) જ્યોત્સના ગાંધી (૫૭) કાંતિલાલ મારૂ (૫૮) મરીયમ કલ્લાવાલા (૫૯) રમેશચંદ્ર દલાલ (૬૦) હીના દલાલ (૬૧) ઈનાક્ષી દલાલ

-----------------------

આપો જવાબ

૧) સુનીલ ગાવસકર પહેલી ટેસ્ટ મૅચ કોની સામે રમ્યા હતા?

૨) રાફેલ નડાલનું નામ કઇ રમત સાથે સંકળાયેલું છે?

૩) એમજીઆર તરીકે ઓળખાયેલા અભિનેતા-રાજકારણી કયા રાજ્યના હતા?

૪) ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનારા વૈજ્ઞાનિકનું નામ જણાવો.

૫) ૧૯૪૫માં જપાન પર ઍટમિક બૉમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ હતા?

--------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: માર્ક ઝકરબર્ગ

ૄ પેહચાન કૌન?: વિભીષણ

ૄ ડાયલૉગબાજીઅ: અનિલ કપૂર

ૄ આપો જવાબ: ૧) ક્રિકેટ, ૨) ગોલ્ફ, ૩) બૅડમિન્ટન, ૪) ટેનિસ

૫) બૉક્સિગં

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

WowH1HJ3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com