26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આજે ઈંગ્લેન્ડને હરાવવું આસાન નથી: લૅન્ગર

લંડન: ઑસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું છે કે શ્રીલંકા સામેના આશ્ર્ચર્યજનક પરાજય છતાં, ઈંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપમાં હરાવવી જરાય આસાન નહીં હોય. હેડીંગ્લી ખાતે ગયા શુક્રવારે શ્રીલંકા સામેની મેચ ૨૦ રનથી હારી જવા પછી ઈંગ્લેન્ડની ટીમની સ્પર્ધામાં સેમી-ફાઈનલ તબક્કામાં પહોંચવાની આગેકૂચ થોડી મુશ્કેલ બની છે. (એ.એફ.પી.)ઉ

-----

આગામી મુકાબલા

આજે: ઇંગ્લૅન્ડ વિ. ઑસ્ટ્રેલિયા

લૉર્ડ્સ, બપારે ૩.૦૦થી

આવતી કાલે: પાકિસ્તાન વિ. ન્યૂ ઝીલૅન્ડ

બર્મિંગહૅમ, બપોરે ૩.૦૦થી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k16o65
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com