21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કૅરેબિયન ટીમને કરન્ટ: રસેલ ઈજાને કારણે વર્લ્ડ કપની બહાર

મૅન્ચેસ્ટર: ગુરુવારે વર્લ્ડ કપમાં ભારત સામે રમાનારી મહત્ત્વની લીગ મૅચ પહેલાં જ વેસ્ટ ઇન્ડિઝની ટીમને મોટો ફટકો પડ્યો છે. એનો આક્રમક બૅટ્સમૅન અને પેસ બોલર આન્દ્રે રસેલ ઘૂંટણની ઈજાને કારણે આ ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે.

પોણાબે મહિનાની આઇપીએલમાં રસેલ ઘણું સારું રમ્યો હતો, પરંતુ એ પછી તરત જ વર્લ્ડ કપમાં રમવાનું તેને માફક નથી આવ્યું અને ઘૂંટણના દુખાવાએ તેને ઘણો સતાવ્યો છે. વર્લ્ડ કપમાં તેના સ્થાને ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન સુનીલ ઍમ્બ્રીસને ટીમમાં લેવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડિઝ પૉઇન્ટ્સ-ટેબલમાં આઠમા સ્થાને છે અને તે વર્લ્ડ કપની લગભગ બહાર થઈ ગયું છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Do11HqcK
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com