13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ચિત્તલ (સૌરાષ્ટ્ર) કલકત્તાવાળા (હાલ સુરત)ના સ્વ. મુક્તાબેન તથા સ્વ. લીલાધર જગજીવન મહેતાના પુત્ર સ્વ. નરેન્દ્રભાઈ લીલાધર મહેતા (નંદુ) (ઉં.વ. 63) 22-6-19 શનિવારના અરિહંતશરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. નેહા, ભવ્ય, ધવલના પિતા. કરણ અને સુષ્માના સસરા. જાહનવીના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ.પૂ. જૈન

બોટાદ (હાલ બોરીવલી) સ્વ. લલિતાબેન ધીરજલાલ વસાણીના પુત્ર સ્વ. નરેશભાઈના ધર્મપત્ની કોકિલાબેન (ઉં.વ. 69) તા. 24-6-19 સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે મેહુલના માતુશ્રી. ભાવિનીના સાસુ. અશોક, વિજય, પરેશ, હસુમતી ચંપકલાલ માથુકીયા, સ્વ. રીટા હેમેન્દ્ર બારભાયા, સોનલ પિયુષ કપાસીના ભાભી. પિયર પક્ષે સુ.નગર નિવાસી સ્વ. સમતાબેન અમૃતલાલ નારણદાસ બગડીયાની દીકરી. સાદડી 25-6-19ના 9 થી 10.30. ઠે. સનરાઈઝ પાર્ટી હોલ, આનંદીબાઈ કોલેજ પાસે, સાઈબાબા નગર, બોરીવલી (વે.).

રાધનપુરી જૈન

રાધનપુરતીર્થ (હાલ મલાડ) સ્વ. ચંદનબેન હિંમતલાલ દસાડીયાના સુપુત્ર મહેન્દ્રભાઈ દસાડીયા (ઉં.વ. 76) તે જ્યોત્સનાબેનના પતિ. રૂપેશ તથા પૂર્વીના પિતાશ્રી. પ્રીતિ તથા નિલેશકુમારના સસરા. સ્વ. રસિકભાઈ, સ્વ. સુશીલાબેન, સ્વ. જ્યોત્સનાબેન તથા સ્વ. કોકિલાબેનના ભાઈ. સ્વ. મોતીલાલ જેશીંગલાલ શાહના જમાઈ 23-6-19 રવિવારના સ્વર્ગસ્થ થયેલ છે. શ્રદ્ધાંજલિ સભા 25-6-19ને મંગળવારના 7 થી 9. સ્થળ: સુંદરબાગ હોલ, ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલ, બચ્ચાની નગર, મલાડ (ઈસ્ટ).

સુરત વિશા ઓસવાલ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિ જૈન

સરસ્વતીચંદ્ર રતનચંદ ઝવેરી (કાકુભાઈ) (ઉં.વ. 86) તે સ્વ. સરલાબેન રતનચંદ કસ્તુરચંદના સુપુત્ર. પ્રવિણાબેનના પતિ. મનિષ, મીતેષ, રાજના પિતાશ્રી. સ્વ. નીલમ, નીના, શીતલના સસરા. ધૈરવ, ધ્વનિ, ઉમંગ, યશ, સંજનાના દાદા. સોમવાર 24-6-19ના દેવગત થયા છે. પ્રાર્થનાસભા મંગળવાર 25-6-19ના વનિતા વિશ્રામ હોલ, પ્રાર્થના સમાજમાં 4 થી 6.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

રાજકોટ હાલ વિલેપાર્લા સ્વ. કાંતાબેન ભગવાનજી ગાંધીના પુત્ર પરિમલભાઈ (ઉં.વ. 81) શનિવાર, તા. 22-6-19ના અરિહંતશરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ. સુધાબેન, ધનલક્ષ્મીબેન, દેવીબેન દિનેશભાઈ દોશી, સ્વ. શોભનાબેન, વિલાસબેનના ભાઈ. કિરણ, નીપા કલ્પેશ સંઘવી, તેજલ હેમેન શાહ, મિલનના પિતા. સ્વ. જગમોહન વીરજી શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ક. દ. ઓ. જૈન

ગામ કોઠારા હાલ અમદાવાદ દિલીપ ચાંપશી વશનજી પાલાણી (ઉં.વ. 69) તે ચારૂના પતિ. વિશાલના પિતા. નીલમના સસરાજી. આયુષના દાદા. ત્રિભોવનદાસ જુઠાભાઈ શાહના જમાઈ તા. 23-6-19ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

લાયજાના રતીલાલ ગણશી સાવલા (ઉં.વ. 73) અવસાન પામ્યા છે. કેસરબાઈ ગણશી હંસરાજના પુત્ર. પ્રેમીલાબેન (પાનબાઈ)ના પતિ. લીના, પ્રીતીના પિતા. જયેશ, આશા, રીદ્ધીના પિતા તુલ્ય. લાયજા જેઠાલાલ, છગનલાલ, લક્ષ્મીચંદ, અરવિંદ, દિપક, કસ્તુરબેન જયંતીલાલ નાનજી, રામાણીયાના પ્રભાબેન દિનેશ નેણશી નાના આસંબીયાના ઝવેરબેન ખુશાલચંદ સુંદરજીના ભાઈ. ડોણ રાજબાઈ નેણશી વેલજીના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય, એસ. વી. રોડ, શંકર મંદિરની પાસે, કાંદીવલી વેસ્ટ. ટા. 3 થી 4.30.

મેરાઉ ગાંગજી ભાણજી ગાલા (ભગત) (ઉં.વ. 92) અવસાન પામ્યા છે. ગાંગબાઈ ભાણજી વેલજીના પુત્ર. ઉમરબાઈ/ લક્ષ્મીબેનના પતિ. નિર્મળા, ઈંદીરા, હેમલતા, જયંતિ, હિતેશ, ભારતીના પિતા. નવાવાસ તેજબાઈ છગન, લાલજી, શામજી, રામજી, જેઠાલાલ, લક્ષ્મીચંદ, લાયજા સુંદરબાઈ ખીમજીના ભાઈ. મેરાઉ વેલજી ગણશી, ભીંસરા શામજી વેલજીના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સંઘ, કરસન લધુ હોલ, દાદર. ટા. 4 થી 5.30.

કોટડી મહાદેવપુરીના વેલજી ચનાભાઈ ગાલા (ઉં.વ. 100) તા. 19-6-19ના દેશમાં અવસાન પામેલ છે. મા. કોરઈબાઈ ચનાના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. મણીલાલ, હેમલતા, પ્રેમજી, દિનેશના પિતાજી. કોકલીયાના ભચીબેન લાલજીના ભાઈ. ગઢ કંકુબાઈ હંસરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમલતા લક્ષ્મીચંદ નિસર, 203, પ્રેસીટ, ચાફેકર બંધુ માર્ગ, મુલુંડ ઈસ્ટ.

નાની ખાખર (હાલે કલકત્તા)ના શાંતિલાલ લાલજી વીરા (બબલાભાઈ) (ઉં.વ. 62) અવસાન પામ્યા છે. લીલાવંતીબેન લાલજી દેવરાજના પુત્ર. કલ્પનાબેનના પતિ. ગૌરવ, કોમલના પિતા. રાયણના વિમળાબેન શાંતિલાલ રામજી ગાલા, નાના ભાડીયાના સરોજબેન હંસરાજ રવજી રાંભીયા, દેશલપુરના ચંદ્રીકાબેન પોપટલાલ ખીમજી સોની, રતાડીયા (ગ.)ના માધુરીબેન શાંતિલાલ રતીલાલ છેડા, વાંકીના મીનાબેન શરદ શામજી સાવલાના ભાઈ. કપાયાના મણીબેન બાબુભાઈ કેશવજી ગોગરીના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી.

કુંદરોડીના જયંતીલાલ પોપટ ગોસર છેડા (ઉં.વ. 71) અવસાન પામેલ છે. તેજબાઈ પોપટલાલના પુત્ર. ચંચળના પતિ. અલ્પેશ, શીતલ, પ્રીતેશના પિતા. ચંપક પરેશ હરેશ લાખાપુર મણીબેન મગન મેરાવાના મુકતા વિનોદના ભાઈ. બેરાજા સુંદરબેન દામજી સૈયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંચળ છેડા, તાવળે કોમ્પલેક્સ, દહીંસર વેસ્ટ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

281uf2r5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com