20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બાંદ્રા ખાતેનો ઉત્તર દિશાનો સ્કાયવોક તોડી પડાયો

મુંબઈ: મુંબઈ મેટ્રોપલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ રવિવારે રાતના વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે ખાતેનો બાંદ્રા સ્કાયવોકનો ઉત્તર દિશાનો પોર્શનને તોડી નાખ્યો હતો, પરિણામે હવે કલાનગર જંક્શન ખાતેથી વાહનચાલકોનો સમયના વેટફાટ વિના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) જઈ શકશે. આગામી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની જમીન પર 715 મીટર લાંબા ફ્લાયઓવરનું બાંધકામ કરવામાં આવશે. જોકે, ઉત્તર દિશાના પોર્શનને તોડી નાખવામાં આવ્યા પછી તાત્કાલિક વાહનચાલકોની અવરજવર શરૂ કરવામાં આવી હોવાનુંં જણાવાયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4ojE03D4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com