21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાયલ તડવી કેસ: ત્રણેય મહિલા તબીબની જામીન અરજી કોર્ટે ફગાવી

મુંબઈ: બી. વાય. એલ. નાયર હૉસ્પિટલ સાથે સંકળાયેલી ડૉ. પાયલ તડવીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર ધરપકડ કરાયેલી ત્રણ મહિલા ડૉક્ટરની જામીન અરજી સોમવારે વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. જજ પી. બી. જાધવે હેમા આહુજા, ભક્તિ મેહર અને અંકિતા ખંડેલવાલની જામીન અરજી ફગાવી દીધી હતી. 29 મેના કરાયેલી ધરપકડ બાદથી ત્રણેય જણ જેલમાં જ છે. નાયર હૉસ્પિટલ સાથે સંકળાયેલી બીજા વર્ષની પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ પાયલ તડવી (26)એ 22 મેના રોજ તેની હોસ્ટેલની રૂમમાં કથિત આત્મહત્યા કરી હતી. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0x8Av25C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com