6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

બુધવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

--------------------

ફોટોક્વિઝ

નાયગરા નામની નદી પર આવેલો આ નાયગરા ફૉલ જગવિખ્યાત છે. આ ધોધમાં પાણી ૧૬૦ ફૂટ ઉપરથી નીચે પડે છે. આ ફૉલનાં પાણી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદન માટે ઉપયોગી છે. આ પ્રખ્યાત ફૉલ કયા દેશમાં આવેલો છે એ તમારે યાદ કરીને કહેવાનું છે.

-------------------------

પેહચાન કૌન?

ભાજપના વરિષ્ઠ રાજકારણી અટલ બિહારી વાજપેયીની સરકારમાં ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન નાયબ વડા પ્રધાન હતા. તેઓ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન

પણ રહી ચૂક્યા છે. રથયાત્રા સાથે સંકળાયેલા આ ભાજપના નેતાનું નામ

તમારે કહેવાનું છે. એક હિંટ: આ વખતે તેમને ગાંધીનગરથી ટિકિટ નહોતી આપવામાં આવી.

--------------------------

ડાયલૉગબાજી

‘અચ્છા તો હમ ચલતે હૈં, ફિર કબ મિલોગે, જબ તુમ કહોગે’. સંવાદ શૈલીનું આ ગીત ૧૯૭૦માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘આન મિલો સજના’નું છે. આ ફિલ્મની હિરોઇન આશા પારેખ હતી. તમારે આ ફિલ્મના હીરોનું નામ કહેવાનું છે.

---------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) અમિતા સંઘવી (૨) મોહક (૩) જ્યોત્સના શાહ (૪) દિલીપ પરીખ (૫) હર્ષા મહેતા (૬) ધવલ દાંડ (૭) અંજુ ટોલિયા (૮) મહેન્દ્ર દલાલ (૯) કામિની દલાલ (૧૦) અમીષ દલાલ (૧૧) પ્રિયા દલાલ (૧૨) ડાયના સંતોકે (૧૩) હર્ષદા માર્થક (૧૪) મરીયમ કલ્લાવાલા (૧૫) ભાવના કર્વે (૧૬) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૭) ભારતી કાટકિયા (૧૮) શૈલજા ચંદરિયા (૧૯) રસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) (૨૦) પુષ્પા ખોના (૨૧) નિરંજના જોશી (૨૨) સુરેખા દેસાઈ (૨૩) અલ્પા કેનિયા (૨૪) સુભાષ મોમાયા (૨૫) કલ્પના આશર (૨૬) ગીતા પારેખ (૨૭) નૂતન વિપીન (૨૮) મંજુલા દુબલ (૨૯) જયશ્રી દુબલ (૩૦) પરેશ દુબલ (૩૧) ફાલ્ગુની ટોપીવાલા (૩૨) ગિરીશ શેઠ (૩૩) શિલ્પા શેઠ (૩૪) શ્રદ્ધા આશર (૩૫) નિખિલ બંગાળી (૩૬) ભારતી બુચ (૩૭) વિભા મહેશ્ર્વરી (૩૮) સંધ્યા પારેખ (૩૯) દક્ષા કિરીટ (૪૦) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ, યુએસએ) (૪૧) મનીષા શેઠ (૪૨) ફાલ્ગુની શેઠ (૪૩) નિશીતા શાહ (૪૪) ચંદ્રકાંત દોશી (૪૫) લક્ષ્મીકાંત ધરમશી (યુ.એસ.એ.) (૪૬) જગદીશ શાહ (૪૭) પુષ્પા પટેલ (૪૮) અરવિંદ કામદાર (૪૯) મીનળ કાપડિયા (૫૦) અલકા વાણી (૫૧) પ્રીતિ સોની (૫૨) લજિતા ખોના (૫૩) અરૂણકુમાર પરીખ (૫૪) સુલેખા બક્ષી (૫૫) નિપા લાપસિયા (૫૬) પુષ્પા સુતરિયા (૫૭) નિગમ ઠક્કર (૫૮) નૂતન ગાલા (૫૯) કોકિલા ઝવેરી (૬૦) પૂર્ણિમા પરીખ (૬૧) હર્ષા મહેતા (૬૨) હર્ષદ જાની (૬૩) સુધા મર્ચંટ (૬૪) રમેશચંદ્ર દલાલ (૬૫) ઈનાક્ષી દલાલ (૬૬) હીના દલાલ (૬૭) જ્યોત્સના ગાંધી

---------------------------

આપો જવાબ

૧) ‘જન ગણ મન અધિનાયક જય હૈ’ કોણે લખ્યું છે?

૨) ‘વંદે માતરમ્’ના સર્જકનું નામ જણાવો.

૩) પાઇનેપલ નામનું ફળ ગુજરાતીમાં શું કહેવાય છે?

૪) કૉપરને ગુજરાતીમાં શું કહેવાય?

૫) કોકોનટ ગુજરાતીમાં કયા નામે ઓળખાય છે?

-----------------------

ગયા શનિવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: માથેરાન

ૄ પેહચાન કૌન?: માઉન્ટ એવરેસ્ટ

ૄ ડાયલૉગબાજી: રણધીર કપૂર

ૄ આપો જવાબ: ૧) કેરી, ૨) ગુલાબ, ૩) મોર, ૪) સિંહ, ૫) અકબર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

64y1L6i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com