21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અર્જુન કપૂર

બૉની કપૂરનો મોટો દીકરો અર્જુનકપૂર છેલ્લાં કેટલાંક વર્ષોથી બૉલીવૂડમાં પોતાનો એક્કો જમાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે. કેટલીક સફળ તો કેટલીક ફ્લોપ ફિલ્મો સાથે અર્જુનની ગાડી સારી રીતે ચાલી રહી છે તેમ કહેવું ખોટું નથી, કારણ કે તેને એક પછી એક ફિલ્મો મળતી રહે છે.

જન્મતારીખ: ૨૬ જૂન ૧૯૮૫ (૩૪ વર્ષ)

જન્મસ્થળ: મુંબઇ

માતા-પિતા: મોના-બોની કપૂર

ભાઇબહેન: અંશુલા

ભણતર: બારમું નાપાસ

હાલ રહેવાનું: જુહુ, મુંબઇ

મનગમતી રમત: ટ્રાવેલિંગ, ફૂટબૉલ, વીડિયો ગેમ્સ

પહેલી ફિલ્મ: ઇશકઝાદે (૨૦૧૨)

પ્રખ્યાત ફિલ્મો: હાફ ગર્લફ્રેન્ડ, નમસ્તે ઇંગ્લેન્ડ, તેવર, ગુંડે, ટુ સ્ટેટ્સ, કી એન્ડ કા, ફાઇન્ડિંગ ફેની, મુબારકાં, ઔરંગઝેબ



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3t06tp1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com