21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શનિવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------

ફોટોક્વિઝ

પાંઉ ભાજી, ઢોસા, ચાટ, સૅન્ડવિચ, પાણીપૂરી, કુલ્ફી.. તમે માગો એ ફૂડ આઇટમ તમને મળી જાય એની ગૅરન્ટી આપતો આ માણેકચોક નામનો ખોરાક વિસ્તાર છે. ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત શહેરના આ વિસ્તારનું નામ પડતા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તમારે ગુજરાતના કયા શહેરમાં આ વિસ્તાર આવેલો છે એ કહેવાનું છે.

---------------------

પેહચાન કૌન?

પવિત્ર ગણાતી ગોદાવરી નદીના કિનારે વસેલું આ શહેર મુંબઇથી ૧૫૦ કિલોમીટરના અંતરે આવેલું છે. હિંદુ તીર્થયાત્રીઓ આ શહેરની મુલાકાતે સતત આવતા હોય છે. પંચવટી, મુક્તિધામ, સીતાગુફા અને સોમેશ્ર્વર મંદિર અહીંનાં પ્રમુખ આકર્ષણો છે. શિરડી જનારા શ્રદ્ધાળુઓ આ શહેરમાં થઇને જતા હોય છે. ઓળખી ગયા આ શહેરને?

--------------------------

ડાયલૉગબાજી

‘દે દે મેરા પાંચ રૂપૈયા બારહ આના’ એ કિશોર કુમાર અને આશા ભોસલેના અવાજમાં સ્વરબદ્ધ થયેલું સુપરહિટ યુગલગીત છે. રૂપેરી પડદા પર આ ગીત કિશોર કુમાર અને મધુબાલા પર ફિલ્માવાયું છે. આ ગીત કઇ ફિલ્મનું છે એ તમારે જણાવવાનું છે. એક હિંટ: આ ફિલ્મમાં કિશોર કુમારના બે સગા ભાઇઓ અશોક કુમાર અને અનુપ કુમારે પણ કામ કર્યું છે.

------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) સુરેખા દેસાઈ (૩) કલ્પના આશર (૪) કિરીટ પારેખ (૫) નૂતન વિપીન (૬) મંજુલા દુબલ (૭) જયશ્રી દુબલ (૮) પરેશ દુબલ (૯) ગિરીશ શેઠ (૧૦) નિખિલ બંગાળી (૧૧) ફાલ્ગુની ટોપીવાલા (૧૨) શ્રદ્ધા આશર (૧૩) પુષ્પા સુતરિયા (૧૪) હરીશ સુતરીયા (૧૫) અલ્પા કેનિયા (૧૬) ડો. પ્રકાશ કાટકિયા (૧૭) ભારતી કાટકિયા (૧૮) અંજના પરીખ (૧૯) લજિતા ખોના (૨૦) પ્રવીણ વોરા (૨૧) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ, યુ.એસ.એ.) (૨૨) ડાયના સંતોકે (૨૩) સંધ્યા પારેખ (૨૪) રસિક જુઠાણી - કેનેડા (૨૫) જયેન્દ્ર શાહ (૨૬) રસિકલાલ શાહ (૨૭) જ્યોતિ શાહ (૨૮) જયતી શાહ (૨૯) મહેન્દ્ર દલાલ (૩૦) કામિની દલાલ (૩૧) મનીષા શેઠ (૩૨) ફાલ્ગુની શેઠ (૩૩) પુષ્પા પટેલ (૩૪) અમિષ દલાલ (૩૫) પ્રિયા દલાલ (૩૬) વિરેન્દ્ર શાહ (૩૭) ચેતના કિરીટ (૩૮) હર્ષા મહેતા (૩૯) મરિયમ કલ્લાવાલા (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) વિભા મહેશ્ર્વરી (૪૨) પ્રીતિ સોની (૪૩) દિલીપ પરીખ (૪૪) નિરંજના જોષી (૪૫) હર્ષદા માર્થક (૪૬) બીના શાહ (૪૭) હરીશ ભટ્ટ (૪૮) મીનળ કાપડિયા (૪૯) શ્ર્વેતા દોશી (૫૦) કંચન વોરા (૫૧) પ્રજ્ઞા કાજલિયા (૫૨) અલકા વાણી (૫૩) ભારતી બુચ (૫૪) અશોક મર્ચંટ (૫૫) ભાવના કર્વે (૫૬) રમેશચંદ્ર દલાલ (૫૭) ઈનાક્ષી દલાલ (૫૮) હિના દલાલ (૫૯) ભારતી ગાલા (૬૦) સુષ્મા મહેતા (૬૧) જ્યોત્સના શાહ (૬૨) મધુ જોશી (૬૩) ચંદ્રકાન્ત દોશી (૬૪) બિપીન ધુલ્લા (૬૫) પૂર્ણિમા પરીખ (૬૬) પુષ્પા ખોના (૬૭) કાંતિલાલ જુઠાણી (૬૮) દેવ્યાની દેસાઈ (૬૯) શૈલજા ચંદરિયા (૭૦) ભારતી ગાલા (૭૧) ડૉ. હર્ષદ સોલંકી (૭૨) તહેર ઔરંગાબાદવાલા (૭૩) શિરીન ઔરંગાબાદવાલા (૭૪) દિપીકા મહેતા (૭૫) વિરેશ મહેતા (૭૬) મહેરવાન દસ્તુર (૭૭) શાહવીર દસ્તુર (૭૮) દેવાંશ મહેતા (૭૯) ખૂશ્બુ મહેતા (૮૦) વિજયકુમાર શાહ (૮૧) કામિની પરીખ (૮૨) અરવિંદ કામદાર (૮૩) જશવંત જાની.

--------------------------

આપો જવાબ

૧) ગિરનાર પર્વત કયા રાજ્યમાં આવેલો છે?

૨) નરીમાન પૉઇન્ટ કયા શહેરનું આકર્ષણ છે?

૩) વૃંદાવન ગાર્ડન કયા રાજ્યમાં આવેલું છે?

૪) ઇન્ડિયા ગેટ જોવા તમારે કયા શહેરમાં જવું પડે?

૫) તાપી નદી ગુજરાતના કયા શહેરમાં છે?

---------------------

ગયા બુધવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: મહારાણા પ્રતાપ

ૄ પેહચાન કૌન?: બીરબલ

ૄ ડાયલૉગબાજી: મીનાકુમારી

ૄ આપો જવાબ: ૧) બોર, ૨) સરોવર, ૩) નવ, ૪) ઘર, ૫) હાથીને

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

38e4ye6l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com