20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ખંભાત વિશા શ્રીમાળી જૈન

ખંભાત (હાલ કાંદિવલી) નીતિનભાઈ બાબુભાઈ શાહ (ખાદીવાળા) (ઉં. વ. 64) 24-5-19, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે રશ્મિકાબેનના પતિ. શ્રૈયા, ઈશાનના પિતાશ્રી. મનનકુમાર, નિકિતાના સસરા. સ્વ. રજનીકાંત, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ. બંકિમભાઈ, પુષ્પાબેન, સ્વ. પ્રમિલાબેન, વીણાબેન, અલકાબેનના ભાઈ. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. વિનોદભાઈ, પ્રકાશભાઈ, ચીમનલાલ ચુનીલાલ, સ્વ. હસુમતીબેન, સ્વ. દમયંતીબેન, ચંદ્રિકાબેનના બનેવી. સદ્ગતની પ્રાર્થનાસભા રવિવાર, 26-5-19ના 4 થી 6. ઠે: સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વે.).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધોરાજી (હાલ બોરીવલી) રમાબેન (ઉં. વ. 84) સ્વ. નવિનચંદ્ર પ્રેમચંદ દોશીના ધર્મપત્ની ગુરુવાર, 23-5-19ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનાબેન, રાજેશભાઈ, સંજયભાઈના માતુશ્રી. કોમલબેનના સાસુ. પુજા અને ધ્રુવના દાદી. ગોંડલનિવાસી સ્વ. જટાશંકર ઝવેરચંદ પારેખના દીકરી. પ્રાર્થનાસભા 26-5-19, રવિવારના 4 થી 6. ઠે: પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બી.સી.સી.આઈ.ની સામે, કાંદિવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

ગઢડા (સ્વામીના) (હાલ કાંદિવલી) સ્વ. અંજવાળીબેન તથા સ્વ. નાનાલાલ પરષોત્તમદાસ કામદારના પુત્રવધૂ ગં. સ્વ. રમાબેન સુરેશચંદ્ર (ઉં. વ. 77) તે પ્રેમલ, અમિત, ગં. સ્વ. સાધનાના માતુશ્રી. આરતી, સપના, સ્વ. સતીષકુમારના સાસુ. પ્રવીણભાઈ, સુધીરભાઈ, સ્વ. નિર્મળાબેન બાબુલાલ જવેરી, સ્વ. કમળાબેન રમણીકલાલ પારેખ, સ્વ. ચંદ્રિકાબેન વિનોદરાય ખારાના ભાભી. પિયર પક્ષે સાવરકુંડલાવાળા સ્વ. વ્રજકુંવરબેન વ્રજલાલ મહેતાના દીકરી શુક્રવાર, 24-5-19ના અરિહંતશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

કચ્છી ગુર્જર જૈન

કચ્છ મુન્દ્રા (હાલ ચુનાભઠ્ઠી)ના સ્વ. હિંમતલાલ લક્ષ્મીચંદ વોરા તથા સ્વ. હીરાબેનના સુપુત્ર રશ્મિકાન્ત (ઉં.વ. 66) 24-5-19ના અરિહંતશરણ પામેલ છે. તે બીનાબેનના પતિ. મુક્તાબેન હસમુખરાય સંઘરાજકાના જમાઈ. નેહલ તથા જીગેશ વોરાના પિતાશ્રી. નેહા કલલ, જય દિનેશ શાહના સસરા. સ્વ. પંકજ, ઉષાબેન નટવરલાલ મહેતાના ભાઈ. તેમણે ત્વચાદાન તથા ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ક. દ. ઓ. જૈન

ગં.સ્વ. પ્રભાવતી જયચંદ શામજી મોતા (ઉં.વ. 88) સુથરી (હાલ મસ્જિદ બંદર) 23-5-19 ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે નિરૂપમા શરદ, દિલીપભાઈ, વાસંતી છત્રપતી, મંદાકિની હીરચંદ, ઉર્મિલના માતુશ્રી. મધુરીબેન દિલીપ, ગીતા ઉર્મિલના સાસુજી. આકાંક્ષા મિહીર, વીષ્મા સમીર, તૃષા કુનાલના દાદીશ્રી. સ્વ. હીરાચંદ શામજી, લક્ષ્મીબેન કેશવજીના ભાભીશ્રી. સામા પક્ષે ચાંપશી વસનજી પાલાણી (ખોના) કોઠારાવાળાની દીકરી. પ્રાર્થનાસભા 26-5-19ને રવિવારના 4 થી 5. ઠે. કરસન લધુભાઈ નીસર હોલ, 12 જ્ઞાનમંદિર રોડ, કબુતર ખાનાની બાજુમાં, દાદર (પ). લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

હાલારી વિશા ઓશવાળ જૈન

ગામ તરધરી દેવરિયાના મુક્તાબેન જેઠાલાલ કાનજીના પુત્ર અશ્ર્વિન (ઉં. વ. 65) નાયરોબી મુકામે 22-5-19ના અવસાન પામેલ છે. તે દિનેશ, રમેશ, હર્ષદના ભાઈ. પ્રેમચંદ, જયંતીલાલ, પાનાચંદ કાનજીભાઈ, રંભીબેન સોમચંદ, ઝવેરબેન મોતીચંદ જસવંતી જતીનના ભત્રીજા. મણીલાલ, કાંતિલાલ આણંદ, મંજુલાબેન મેઘજીના ભાણેજ. હેમરાજ, પ્રેમચંદ, લાલજી રામજી (ધુણીયા). વાલીબેન રાજપાર, નર્મદાબેન રતિલાલ, જસોદાબેન કચરાના જમાઈ. સાદડી રવિવાર, 26-5-19ના હાલારી વિશા ઓશવાળ, મહાજન વાડી, દાદાસાહેબ ફાલકે રોડ, રણજિત સ્ટુડિયોની સામે, દાદર. ટાઈમ 3.30 થી 5 સુધી.

ઝાલાવાડી વીશા શ્રીમાળી દેરાવાસી જૈન

લિંબડી હાલ માટુંગાના ડૉ. જ્યોતિબેન (ઉં. વ. 87) ડૉ. સ્વ. જયંતિલાલ શાંતિલાલ શાહના ધર્મપત્ની. ડૉ. અજય-રાજીવના માતુશ્રી. હીના-પ્રીતીના સાસુ, નેહા-ઉપલ-અવીર, આશના-શલ્ય, ચૈતન્ય-સખી, મિતાલીના દાદી. ડૉ. સ્વ. રતિલાલ પાટડિયાના દીકરી. શુક્રવાર, 24-5-19ના દેહ પરિવર્તન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 26-5-19ના સાંજના 4.30 થી 5.30. ઠે: રવજી જીવરાજ ચાંગડાઈવાલા હોલ, એસએનડીટી વુમન્સ કૉલેજ, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા કિંગ સર્કલ, મુંબઈ-19.

કચ્છી વિશા ઓશવાળ જૈન

બિદડા (લોહાર ફરીયો) (હાલ મુલુંડ)ના કિશોર નરશી વીરા (ઉં. વ. 57) અવસાન પામેલ છે. માતુશ્રી હીરબાઈ નરશીના પુત્ર. વર્ષાના પતિ. યશના પિતા. જવેરબેન, વેણીલાલ, હીનાના ભાઈ. પુષ્પાબેન જાદવજી લખમશીના જમાઈ. પ્રા: શ્રી વ. સ્થા. જૈન શ્રી સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. 2 થી 3-30.

કોટડી મહાદેવપુરી અ. સૌ. ઝવેરબેન ગોસર (ઉં. વ. 63) 24-5ના અરિહંતશરણ પામ્યા છે. તે માતુશ્રી પાનબાઈ હીરજી રતનશીના પુત્રવધૂ. લીલાધરના પત્ની. વસંત, પરેશ, પ્રવિણાના માતુશ્રી. ચાંગડાઈ ગંગાબાઈ પ્રેમજીના પુત્રી. પદમશી, હીરાલાલ, બાડાના મંજુલા ધીરજલાલ, માપર કેસર માવજી, ભીંસરા સુશીલા રસીકના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: લીલાધર હીરજી ગોસર, બી-104, ઓમ વિનાયક, દામોદર પાર્ક, તુલીંજ રોડ, નાલાસોપારા (ઈ.).

કોટડા (રોહા)ના માતુશ્રી હીરબાઈ હીરજી દેઢીયા (ઉં. વ. 79) અવસાન પામ્યા છે. તે હીરજી મણશીના પત્ની. મેઘબાઈ મણશી વેલજીના પુત્રવધૂ. લલીત, ભરત, લીલાવંતી, જશવંતી, મંજુલા, અરુણાના માતુશ્રી. નરેડી રાણબાઈ પાસુ લધાના પુત્રી. કોટડા દેવકાબેન હીરજી પચાણ, લક્ષ્મીબેન ધીરેન્દ્ર વેરશીના બેન. ચક્ષુદાન - ત્વચાદાન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: ભરત દેઢીયા, 1301/ટી-4, સીદાર, રૂણવાલ ગ્રીન્સ, મુલુંડ - ગોરેગામ લીંક રોડ, ભાંડુપ (વે.).

દેવપુરના શામજી મેઘજી નિસર (ઉં. વ. 62) 19-5-19ના દેશમાં અવસાન પામેલ છે. તે સ્વ. પુરબાઈ મેઘજીના પુત્ર. અમૃતના પતિ. પાર્થ, અમીના પિતા. વેલબાઈ, સ્વ. કલ્યાણજી, સ્વ. મુલચંદ, નવલ, હંસા, રંજન, જયા, કોટડા રોહા દિનેશ વરજાંગના ભાઈ. બિદડા (હાલ જામનગર) મીનાબેન દિનેશ તલકશી ફુરીયાના જમાઈ મામા. પ્રાર્થના રાખેલ નથી.

તુંબડી (હાલ નાની ખાખર)ના લક્ષ્મીબેન મુરજી સતિયા (ઉં. વ. 86) અવસાન પામ્યા છે. તે લાડબાઈ કાનજી મોણશીના પુત્રવધૂ. મુરજી કાનજીના ધર્મપત્ની. પુષ્પકાંતના માતુશ્રી. નાની ખાખરના નાનબાઈ ભાણજી પાસુના પુત્રી. હાંસબાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે: પુષ્પકાંત સતિયા, 2, શીલ ભુવન, દત્તમંદિર રોડ, બાણડુંગરી, મલાડ (ઈ.).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0rJOpW
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com