21-June-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

નરગીશ ટેહમુરસ્પ બત્તીવાલા તે મરહુમ ટેહમુરસ્પ નસરવાનજી બત્તીવાલાના વિધવા. તે હોશી ટેહમુરસ્પ બત્તીવાલા, શહેરનાઝ સોલી એન્જીનીયરના માતાજી. તે અરનાઝ સોલી એન્જીનીયર, યોહાન સોલી એન્જીનીયર ને શેરોન બત્તીવાલાના ગ્રેન્ડમધર, તે ખુરશીદ હોશી બત્તીવાલા ને સોલી હોમી એન્જીનીયરના સાસુજી. તે મરહુમો દૌલતબાનુ તથા સોહરાબ એન્જીનીયરના દીકરી, તે ઓસ્તી રોશન દીનશાહ પાવરી તથા મરહુમો શાવકશા, કેકી, બાનુ, હોમી ને મીનુના બેન. (ઉં. વ. 83) રહે. ઠે: બી-503, અહુના કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, એદલજી રોડ, થાણા-1. ઉઠમણાંની ક્રિયા 26-5-19ના બપોરે 3-45 પી.એમ. થાણા મધ્યે પટેલ અગિયારીમાં કરવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

35X73w
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com