7-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુસ્લિમ મરણ

ખોજા શીઆ ઈસ્નાઅશરી

આલીયાબાઈ બિન્તે દોસ્તમહમદ તે શેઠ મરહુમ ફરીદભાઈ યુસુફ મોલેદીનાની ઘરવાળી ખુદાની રહેમતે પહોંચ્યા આરામબાગ. (ઉં.વ. ૭૭) બેઠી જિયારત.

શેઠ મુખ્તારહુસેન મહમદભાઈ ખીમજી ગોવાના ઘરે કરાચીથી ખબર આવી છે જે એવણના નાનાભાઈ શેઠ મુઝફ્ફરહુસૈન મહમદઅલી ગોવા જીટબવાળા ખુદાની રહેમતે પહોંચ્યા. (ઉં. વ. ૬૭) ફાતેહાખ્વાની શુક્રવાર, ૧૭-૫-૧૯ના બાઈઓમાં તથા ભાઈઓમાં સાંજે ૫ વાગે મુંબઈ મસ્જિદ. ઠે: હ. અબ્બાસ અ.સ. સ્ટ્રીટ, ડોંગરી, મુંબઈ-૯.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Gl3I2mpd
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com