13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

સરલાબેન સુરેશભાઈ શાહ (ઉં. વ. ૭૯) તે પાનાચંદ સાકચંદ મદ્રાસીના પુત્રી. સ્વ. સુરેશભાઈ છનાલાલ શાહના ધર્મપત્ની. સમીરના માતુશ્રી. જાગૃતિના સાસુમા. ધ્રુવના દાદી ૧૬-૫-૧૯ના અરિહંતશરણ પામેલા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

વલ્લભીપુર (હાલ મુંબઈ)પ્રભુદાસ દુર્લભજી મેહતાના પુત્ર દિલીપભાઈ પ્રભુદાસ મહેતા (ઉં. વ. ૬૯) ૧૬-૫-૧૯ના મુંબઈ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે કનકબેનના પતિ. કેજસ અને અંકુરના પિતાશ્રી. રૂચી અને પ્રિયમના સસરા. ગુણવંતભાઈ, દિનેશભાઈ તથા નિર્મળાબેન જયસુખલાલ શાહ, પ્રવિણાબેન રમણીકલાલ વોરાના ભાઈ. શ્ર્વસુર પક્ષે શાહ રમણીકલાલ વરધીલાલ મારફતીયા, મહુવાવાળાના જમાઈ ૧૮-૫-૧૯, શનિવારના સવારે ૯ થી ૧૧. શ્રી અઢાર પાપ સ્થાનક આલોચના, કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હા. વિ. ઓ. જૈન

ગામ ટીંબડીના ગં. સ્વ. નર્મદાબેન અમૃતલાલ, ગં. સ્વ. મંજુલાબેન હંસરાજ દેવશી ગડા, ગં. સ્વ. દેવકુંવરબેન દેવજી મેગજી જાખરીયા - વડાલીયા સિંહણ, રતનબેન ધીરજલાલ જીવરાજ સાવલા-ચેલા, સ્વ. હેમરાજ રાજપર મેપા ગડાના પુત્ર. તે અલ્પાબેનના પતિ. રાજેશ અમૃતલાલ (ઉં. વ. ૪૧) ૧૫-૫-૧૯, બુધવારના અરિહંતશરણ પામેલ છે. ખુશ, રાકેશના પિતાશ્રી. સ્વ. નથુ, સ્વ. આણંદ, સ્વ. કારા સામત, કાંતા, જયાબેન, ગં. સ્વ. ગોમીબેન, ગં. સ્વ. જયાબેન, પ્રીતિ, હેતલ, કલ્પેશ, દિપા, ભાવના, દર્શીતાના જમાઈ-બનેવી. પ્રાર્થનાસભા ૧૭-૫-૧૯ના સવારે ૧૦ થી ૧૧-૩૦ શ્રી હાલારી વિશા ઓસવાલ વાડી, ભિવંડી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લાઠી (હાલ અંધેરી) સ્વ. પુષ્પાબેન મનસુખલાલ મોટાણીના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૬૪) તે સંધ્યાબેનના પતિ. સ્વ. મિહીર, કરિશ્માના પિતાશ્રી. નિકુંજ, દિપક, આરતીબેન કેરસીભાઈ મહેતાના મોટાભાઈ. સ્વ. તનસુખલાલ ચીમનલાલ શાહના જમાઈ ૧૫-૫-૧૯, બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ક. દ. ઓ. જૈન

સ્વ. ગંગાબાઈ જેઠાભાઈ મોતા (ઉં.વ. ૮૫) ગામ કોઠારા તા. ૧૬-૫-૧૯, ગુરુવારે ડોંબીવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નવીન, દિનેશ, દમયંતી વિશનજી, વિજયા કાંતિલાલ, મંજુલા હિરાચંદ, હસુમતી નવીનના માતુશ્રી. તારાબેન, જયાબેનના સાસુમા. સામા પક્ષે ગામ લાખણીયાના સ્વ. લક્ષ્મીબાઈ કલ્યાણજી દંડના દીકરી. શારદા જીતેન્દ્ર, પિંકી પિયુશ, ઉર્વશી રિતેશ, ભાવિકા મયુર, અર્ચના હિતેન, ડેનિકા, ખ્યાતીના દાદી. લક્ષ્મીબાઈ લખમશી, આણંદજી હંસરાજ, લખમશી હંસરાજ, કેશરબાઈ કુંવરજીના ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૫-૧૯ના ૩ થી ૪.૩૦ સુવિધીનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોમ્બીવલી ઈસ્ટ.

વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડી હાલ વિલેપાર્લા રમેશચંદ્ર ભગવાનલાલ સંઘવીના પત્ની હંસાબેન (ઉં.વ. ૬૮) તે કલ્યાણના સ્વ. જેચંદભાઈ ઠાકરશીભાઈ શાહના દીકરી. અમીષ, વૈભવ, મેઘના તુષારભાઈના માતુશ્રી. અ. સૌ. જીજ્ઞા, ખુશ્બુના સાસુ. જયોત્સના મહેન્દ્રભાઈ, વિભા ગીરીશભાઈ, મીના દિનેશભાઈ, ઉષાબેન શશીકાંતભાઈ, સરોજબેન ભરતકુમારના ભાભી બુધવાર, તા. ૧૫-૫-૧૯ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯, શુક્રવારના ૪.૩૦ થી ૬. ચક્ષુદાન તેમજ ત્વચાદાન કરેલ છે. પ્રાર્થનાસભા સ્થળ: રાજપુરીઆ બાગ, એન. પી. ઠક્કર રોડ, (ગુજરાતી મંડળ રોડ), વિલેપાર્લા ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન

મોરબી હાલ ઘાટકોપર સ્વ. તરુણકુમાર રતીલાલ શાહના ધર્મપત્ની કુમુદબેન (ઉં.વ. ૬૦) તા. ૧૪-૫-૧૯, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે દિપક, મહેન્દ્રના માતુશ્રી. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. અરવિન્દભાઈ, મનોજભાઈ, સ્વ. રંજનબેન, સ્વ. હસુમતીબેન, પદમાબેન, મધુમતીબેનના ભાભી. સાવરકુંડલા નિવાસી સ્વ. ભાઈલાલ જીવરાજ ઠોસાણીના દીકરી. સ્વ. રજનીકાન્તભાઈ, ભરતભાઈ, બિપીનભાઈ, પંકજભાઈના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૧૯ના શનિવારે સવારે ૧૦ થી ૧૨ પારસધામ, તીલક રોડ, વલ્લભબાગ લેન, ઘાટકોપર ઈસ્ટ.

ક. દ. ઓ. જૈન

ગં. સ્વ. ભારતી (ઉં.વ. ૭૫) સુથરી હાલ ડોંબીવલી બુધવાર, તા. ૧૫-૫-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નારાણજી નરસિંહ મોમાયાના ધર્મપત્ની. સ્વ. મુકેશ, સ્વ. લલિત, કિરણ, હિતેશ, નયના ભરત લોડાયાના માતુશ્રી. પ્રવીણા, સરલા, સોનલ, ભરત લોડાયાના સાસુ. ડેનીસ, ગૌરવ, અક્ષય, જીનલના દાદી. જીનેશના નાની. સામા પક્ષે હંસરાજ મુલજી નાગડા - નલીયા, કુરૂડવાડીવાળાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

પાટણ જૈન

કેશુ શેઠ પોળના અરવિંદભાઈ જેશીંગલાલ શાહના ધર્મપત્ની કુસુમબેન (ઉં.વ. ૭૭) તા. ૧૬-૫-૧૯, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે તેજલ, જીગ્નેશ, હેતલના માતુશ્રી. મુકેશભાઈ, સોનલ, ભાવિનભાઈના સાસુ. સ્વ. નિર્મલાબેન ફતેચંદ, આશાબેન સતીશચંદ્ર, લલીતાબેન હસમુખલાલ, પન્નાબેન જયંતીલાલના ભાભી. સ્વ. કાન્તાબેન મણીલાલ શાહના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૧૯, શનિવારના ૩.૩૦ થી ૫.૩૦ હિંદી વિદ્યા ભુવન સ્કૂલ, એફ રોડ, મરીન ડ્રાઈવ, મુંબઈ. (ચક્ષુદાન કરેલ છે).

ક. દ. ઓ. જૈન

કોઠારા સ્વ. મુલચંદ મુલજી કેશવજી લાપસીયા (ઉં.વ. ૬૪) તા. ૧૫-૫-૧૯, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમના પતિ. શીતલ નાગરાજ નાયડુ, કાજલ અમર લાલવાનીના પિતા. તારાબેન કિશોરભાઈ સાંયા, મહેન્દ્ર, અનીલના ભાઈ. ક્રાઈસીયા, વેંદાશીંના નાના. સામા પક્ષે ગામ સુથરીના સ્વ. લક્ષ્મીબેન હિરજી કુંવરજી ખોનાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૧૯,શુક્રવારના સારસ્વત વાડી, ઝવેર રોડ, મુુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

પાલનપુરી જૈન

શ્રીમતી નિર્મળાબેન (ઉં.વ. ૮૮) તે સ્વ. બીપીનચંદ્ર શાહના ધર્મપત્ની. રાજેન, પ્રતીમા, પ્રેરણા, કલ્પનાના માતુશ્રી. સ્વ. કિશોરભાઈ, સ્વ. રમેશભાઈ, રોહિતભાઈના બહેન. બીનાબહેન, સ્વ. કિરીટભાઈ, પંકજભાઈ પરીખ, અજયભાઈ શાહના સાસુ. રીમા-રૂચી, પ્રિયાંકના દાદી મુંબઈ મુકામે તા. ૧૫-૫-૧૯, બુધવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઠે. સી/૨, ૬ઠ્ઠા માળે, માતૃઆશિષ, ૪૫૪, નેપિયન્સી રોડ, મુંબઈ-૩૬.

કચ્છી વિશા ઓશવાળ જૈન

મોટા લાયજાના શ્રીમતી દેવકાંબેન ઝવેરીલાલ દેઢીયા (ઉં.વ. ૭૮) મુંબઈમાં અવસાન પામેલ છે. ગંગાબાઈ નેણશીના પુત્રવધૂ. ઝવેરીલાલના ધર્મપત્ની. દેવચંદ, જયોતિ, મધુ, વિણાના માતુશ્રી. મોટા લાયજાના ગંગાબાઈ નરશી વેલજીના પુત્રી. ખીમજી, લાલજી, પ્રેમજી મેરાઉના ખેતબાઈ (જયા), ગોધરાના જેઠીબાઈ (જયા), દમયંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ મધુબેન રમેશ મોતા, બી-૧૧, યોગી દર્શન, મકવાણા નગર, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી ઈસ્ટ.

વડાલાના ગં. સ્વ. રેખાબેન (રૂક્ષ્મણી) ગોગરી (ઉં.વ. ૭૧) તા. ૧૫-૫ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી ગંગાબાઈ પ્રેમજી ગોગરીના પુત્રવધૂ. સ્વ. જાદવજીના ધર્મપત્ની. જયોતિ, ધર્મેશના માતા. કપાયાના સ્વ. સોનબાઈ દેવશી સંગોઈના પુત્રી. સ્વ. મણીલાલ, સ્વ. લક્ષ્મીચંદના બહેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. ધર્મેશ ગોગરી, બી/૨૦૧, સત્યમ છેડા પાર્ક, નાલાસોપારા ઈસ્ટ.

શેરડીના મુલબાઈ પ્રેમજી કરમશી છેડા (ઉં.વ. ૯૧) તા. ૧૧-૫-૧૯ના ગદગ (કર્ણાટક) મધ્યે અરિહંતશરણ પામેલ છે. સ્વ. પ્રેમજી કરમશીના ધર્મપત્ની. સ્વ. રતનબેન પ્રેમજીના બહેન. રતનબાઈ શામજી રાજપારના પુત્રવધૂ તુલ્ય. કોટડા (રોહા)ના પાનબાઈ હેમરાજ વેલજી મારૂની પુત્રી. સણોસરાના કંકુબાઈ રવજી, શેરડીના રતનબાઈ પ્રેમજી, કોટડાના પુરબાઈ માલશી, હીરજી શામજી, હમલા મંજલના ચંચલબેન જીવરાજના બહેન. પ્રાર્થના રાખેલ નથી.

ડેપાના સુશીલા રતિલાલ હીરજી સાવલા (ઉં.વ. ૭૯) તા. ૧૩-૫-૧૯ના કોચીન મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઈ/ સુંદરબાઈ હીરજી વેલજીના પુત્રવધૂ. જયેશ, પ્રીતીના માતા. દેશલપુરના સાકરબાઈ / મેઘબાઈ શામજી દેઢીયાની પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુશીલા સાવલા, ૧૬/૬, અવંતી એપા., બી-વિંગ, ન્યૂ ફલેંક રોડ, સાયન ઈસ્ટ.

ક.દ. ઓ. જૈન

ગં. સ્વ. અરૂણાબેન લીલાધર ચત્રભોજ ડાઘા (ઉં.વ. ૭૫) ગામ કચ્છ વરાડીયા હાલ કાંજુરમાર્ગ તા. ૧૫-૫-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે માતુશ્રી કુંવરબાઈ ચત્રભોજ ભીયશી ડાઘાની પુત્રવધૂ. તે ગજેશ, પિયુષ, જયેશ, દક્ષા મીતેન લાપસીયા - જલગામ, ભાવના અતુલ મોતા - ભાંડુપના માતુશ્રી. નીતા, મનીષા, ભક્તિના સાસુજી. સામા પક્ષે માતુશ્રી સુંદરબાઈ પુનશી મૈશેરી - જખૌના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. સી/૨૦૧, અનંતનાથજી કોમ્પલેક્સ, કાંજુરમાર્ગ વેસ્ટ.

ક. દ. ઓ. જૈન

બંકીમભાઈ (બકુલભાઈ) પદમશી ધરમશી (ઉં.વ. ૭૮) સુથરી હાલ મુલુંડ તા. ૧૫-૫-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે સુશીલાબેનના પતિ. કુંવરજી માલશી લાલકા બાંઢીયાવાળાના જમાઈ. નિલેશ, હિતેશ, દિપેશના પિતાજી. અનુપમા, રાજુલ, ડોલીના સસરા. સાગર, બિયંકા, ઋષભના દાદાજી. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭-૫-૧૯ના ૪ થી ૫.૩૦. સ્થળ: જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o2S1n4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com