6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ફારૂખ બમનજી ઈરાની તે મરહુમો દૌલતબાઈ તથા બમનજી નામદાર ઈરાનીના દીકરા. તે કેશમીરા ફારૂખ ઈરાનીના ખાવિંદ. તે ફરઝાદ ફારૂખ ઈરાનીના બાવાજી. તે થ્રીતી પરવેઝ મિસ્ત્રી તથા મરહુમ ઝરીન ખોદુ ઈરાનીના ભાઈ. તે મરહુમો જરબાનુ તથા અરદેશર બેહરામ ઈરાનીના જમાઈ. (ઉં.વ. ૭૫). રહેવાનું ઠેકાણું: એ/૨૦૪, શ્ર્વેતા એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, નીલેમોરે, નાલાસોપારા (વેસ્ટ), પાલઘર-૪૦૧૨૦૩. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૫-૧૯એ બપોરે ૩.૪૫ પીએમ દાદર મદ્યે નારિયેળવાળા અગીયારીમાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

68566862
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com