21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બંગાળ બચાવો-લોકતંત્ર બચાવો’ ના નારા સાથે દેખાવો

વેસ્ટ બંગાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા રોડ-શો યોજવામાં આવ્યો હતો જેમાં પથ્થરમારો થયો હતો જેના વિરોધમાં બુધવારે અમદાવાદના લાલ દરવાજા પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ‘બંગાળ બચાવો-લોકતંત્ર બચાવો’ ના નારા સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. (તસવીર : જનક પટેલ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0g185lDU
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com