26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

દીનયાર એરચશા તાંગરી તે બાનુ એરચશા તાંગરીના ખાવીંદ. તે કૈઝાદ એરચશા તાંગરીના બાવાજી. તે મરહુમો બાનુબાઈ તથા એરચશા કાવસજી તાંગરીના દીકરા. તે ફીરોઝ તાંગરી, મની જોખી તથા મરહુમો જરબાઈ મેધોરા, કેતી વાંદ્રેવાલા, આલુ બજીના તથા ડાડીબા તાંગરીના ભાઈ. તે જેસીકા તથા મારથાના સસરાજી. તે સારવાટ તથા બેહરામ ઈરાનીના જમાઈ. (ઉંમર વર્ષ ૮૩). રહેવાનું ઠેકાણું: બંગલો નં. ૪, બાનુ મનોર, આઝાદ રોડ, અંધેરી (પૂ.), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૫-૧૯ના રોજે બપોરે ૩-૪૫ કલાકે માલકમ બાગ અગિયારી, જોગેશ્ર્વરીમાં થશેજી.

રોશન કાવસ તરનર તે મરહુમો બચામાય તથા કાવસ રૂસ્તમજી તરનરના દીકરી. તે ખોરશેદ, અદી તથા મરહુમો જાલ, પેસી, સામ તથા જરૂના બહેન. તે રોડા પેસી તરનરના નરન. તે મરહુમ ફ્રેદુન નાદીરશા દારૂવાલાના સાલીજી. તે ફરીદા, માલકમ અને તનાઝ તથા મરહુમ સોલીના ફુઈજી, તે પોરસ અને કુરૂશ દારૂવાલાના માસીજી. (ઉંમર વર્ષ ૮૫). રહેવાનું ઠેકાણું: ૧૧, અલી મંઝિલ, ૩જે માળે, નસરવાનજી પીટીટ સ્ટ્રીટ, ગ્રાંટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૭-૫-૧૯ના રોજે બપોરે ૩-૪૫ કલાકે વાડયા બંગલી, ડુંગરવાડી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

084v84ok
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com