31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

------------------------

ફોટોક્વિઝ

હિપ્પી કલ્ચરને કેન્દ્રમાં રાખીને દેવ આનંદે ૧૯૭૦ના દાયકામાં બનાવેલી આ ફિલ્મને તમારે ઓળખી

કાઢવાની છે. ‘દમ મારો દમ’ જેવું સુપરહિટ ગીત ધરાવતી આ ઝીનત અમાનની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં મુમતાઝની પણ એક ભૂમિકા હતી. ઓળખી ગયાને ફિલ્મને?

------------------------

પેહચાન કૌન?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકો મને દાદામુનિ તરીકે પણ ઓળખતા હતા. ૧૯૩૬માં ‘જીવનનૈયા’ ફિલ્મથી મારી અભિનયયાત્રા શરૂ થઇ. કેટલાંક વર્ષ હીરો તરીકે ચમક્યા પછી મેં વર્ષો સુધી ચરિત્ર અભિનેતા તરીકે પણ કામ કર્યું. મારા બે ભાઇ કિશોર કુમાર અને અનુપ કુમારે પણ ફિલ્મોમાં અભિનય કર્યો છે. મારું નામ જણાવો.

-----------------------------

ડાયલૉગબાજી

‘શેઠ, તુમ જિસે ખરીદને ચલે હો, ઉસકે ચેહરે પર લિખા હૈ, નૉટ ફૉર સેલ.’ ૧૯૮૩માં આવેલી મોહન કુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘અવતાર’નો આ હૃદયસ્પર્શી સંવાદ છે.

આ ફિલ્મનો હીરો હતો રાજેશ ખન્ના. તમારે આ ફિલ્મની હિરોઇનનું નામ

જણાવવાનું છે.

---------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) કિરીટ પરીખ (૨) સુભાષ મોમાયા (૩) નિખિલ બંગાળી (૪) નૂતન વિપીન (૫) મંજુલા દુબલ (૬) જયશ્રી દુબલ (૭) પરેશ દુબલ (૮) ગિરીશ શેઠ (૯) અલ્પા કેનિયા (૧૦) મનીષા શેઠ (૧૧) ફાલ્ગુની શેઠ (૧૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) પ્રવીણ વોરા (૧૫) રસિક જુઠાણી (કેનેડા) (૧૬) હરીશ સુતરીયા (૧૭) અંજના પરીખ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) ચેતના કિરીટ (૨૦) શૈલજા ચંદરિયા (૨૧) મનસુખલાલ ગાંધી (લોસ એન્જલસ, યુ.એસ.એ.) (૨૨) લજિતા ખોના (૨૩) ભારતી કાટકિયા (૨૪) હર્ષા દેસાઈ (૨૫) મહેન્દ્ર દલાલ (૨૬) કામિની દલાલ (૨૭) અમિષ દલાલ (૨૮) પ્રિયા દલાલ (૨૯) ડાયના સનટોકે (૩૦) અંજુ ટોલિયા (૩૧) ચંદ્રકાંત દોશી (૩૨) અરુણકુમાર પરીખ (૩૩) સુરેખા દેસાઈ (૩૪) પુષ્પા ખોના (૩૫) હર્ષદ જાની (૩૬) દિલીપ પરીખ (૩૭) અરવિંદ કામદાર (૩૮) પૂર્ણિમા પરીખ (૩૯) હર્ષા મહેતા (૪૦) કામિની પરીખ (૪૧) પુષ્પા સુતરીયા (૪૨) તહેર ઔરંગાબાદવાલા (૪૩) શીરિન ઔરંગાબાદવાલા (૪૪) શ્ર્વેતા દેસાઈ (૪૫) કિરીટ શાહ (૪૬) બાનુ જામનગરવાલા (૪૭) રમેશચંદ્ર દલાલ (૪૮) હિના દલાલ (૪૯) ભાવિન ગોકળગાંધી (૫૦) ભગવાનદાસ ગાંધી (૫૧) પુષ્પા પટેલ (૫૨) પ્રતીમા ડુમસવાલા (૫૩) અલકા વાણી (૫૪) નૂતન ગાલા (૫૫) જ્યોત્સના ગાંધી (૫૬) રવિન્દ્ર વોરા (૫૭) કાંતિલાલ મારૂ.

-----------------------------

આપો જવાબ

૧) ફિલ્મ ‘વક્ત’માં ચિનોય શેઠનો રોલ કયા અભિનેતાએ કર્યો હતો?

૨) ‘મધર ઇન્ડિયા’માં નરગિસના પતિની ભૂમિકા કોણે કરી હતી?

૩) ‘અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન’ ગીત કઇ ફિલ્મનું છે?

૪) મહેશ ભટ્ટની ફિલ્મ ‘અર્થ’ની બે હિરોઇનોનાં નામ જણાવો.

૫) મેઘના ગુલઝારની ‘રાઝી’માં હીરોઇન કોણ છે?

---------------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: સૌદાગર

ૄ પેહચાન કૌન?: હેલન

ૄ ડાયલૉગબાજી: અમિતાભ બચ્ચન

ૄ આપો જવાબ: (૧) શ્રી ૪૨૦, (૨) દેવ આનંદ, (૩) મોહમ્મદ રફી

(૪) આર. ડી. બર્મન, (૫) મધુમતી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

I028md
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com