14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્મિથ, વોર્નર આઈપીએલની છેલ્લા તબક્કાની મેચોમાં રમવાનું ચૂકી જશે

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ માટેની ટીમમાં ફરી પસંદગી પામવા પછી તેની તૈયારીમાં ૨જી મેથી યોજાનાર રાષ્ટ્રીય શિબિરમાં હાજરી આપવાના કારણે આઈ. પી. એલ.માંથી પોતાની લાગતીવળગતી ટીમ આ મહિનાના અંતમાં વહેલી છોડી જવાની શક્યતા છે. સ્મિથ અને વોર્નર ઑસ્ટ્રેલિયાની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લા પ્રવાસમાં કેપટાઉન ટેસ્ટ મેચ દરમિયાન બનેલા બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ તેઓ પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધમાંથી બહાર આવ્યા પછી આઈ. પી. એલ.માં અનુક્રમે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વતી રમી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલ ૧૫-સભ્યની ટીમમાં તે બંનેનો સમાવેશ કરાયો છે. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t48443
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com