19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાયદસ્ત

રતન બાપુજી મેધોરા

સગાઈ: તે મરહુમ પેરીનના ખાવિંદ, તે કેરસીના બાવાજી, તે મરહુમો બાનુબાઈ તથા બાપુજી મેધોરાના દીકરા, તે પરવીનના સસરા. તે મરહુમો ધનમાય તથા શહેરયારજી એદલજી પટેલના જમાઈ, તે મરહુમો બહાદુર, હીરાજી, રૂસ્તમજી તથા મરહુમો મહેરામાય બાપુજી ઈટાલીયા તથા મની જમશેદજી કોલાબાવાલાના ભાઈ, તે કેશમીરા મોઝાદ દુબાશ તથા રોક્ષાનના બપાવાજી (ઉં. વ. 90). ઠે.: 14-15, પાર્ક હેવન, એનએક્સ માલકમ બાગ, બ્લોક નં. 12, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી (વે), મુંબઈ-102. પાયદસ્ત 19-3-19 સવારે 7-45 એમ.એમ. ડુંગરવાડી, હોડીવાલા બંગલી. ઉઠમણાંની ક્રિયા 19-3-19 બપોરે 3-45 પી.એમ. ડુંગરવાડી હોડીવાલા બંગલીમાં કરવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i76473
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com