26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

હાલારી વિશા ઓશવાળ જૈન

ગાગવા હાલ માટુંગાના સ્વ. સંતોકબેન રાજપાર નોંઘા ગુઢકાના પુત્ર. લીલાવંતીબેનના પતિ. સ્વ. મગનલાલના ભાઈ જયંતિલાલ (ઉં.વ. ૮૧) ગુરુવાર, તા. ૧૪-૨-૧૯ના અરિહંતશરણ થયેલ છે. તે સંગીતા, અશોક, કલ્પા દિપક, પ્રિયા અનુપ, સરોજ ભરત, સ્વ. કાશ્મીરા હિતેશ, ઈલા, નિશીત, ડિમ્પલ રોહિત, ઉર્વી ભાવિકના બાપુજી/સસરા. સ્વ. મણીબેન કેશવજી દેપાર હરણીયા - કાનાલુસ, સ્વ. ભગવાનજી, રમેશ, હરેશ, નીમુબેન દિનેશ, ચંપાબેન હરીશના જમાઈ/બનેવી. સાદડી સોમવાર, તા. ૧૮-૨-૧૯ના સવારના ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: હાલારી મહાજન વાડી, દાદર.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ભદ્રાવળ હાલ કાંદિવલી સ્વ. અમૃતલાલ છગનલાલ શાહના જમાઈ દાઠા નિવાસી હાલ બોરીવલી મહેશકુમાર (ઉં.વ. ૬૪) તા. ૧૫-૨-૧૯ના અરિહંતશરણ થયેલ છે. તે કાંતિલાલ હરીલાલના પુત્ર. કનકબેનના પતિ. ધીરેનભાઈ, દેવેન્દ્ર, ચંદ્રાબેન ચંદ્રકાન્ત, રીટાબેન મુકેશકુમારના બનેવી. હીરલ દર્શનકુમાર, દર્શિતા કેતનકુમારના પિતા. નવકાર મંત્રની આરાધના તા. ૧૯-૨-૧૯, મંગળવારે સવારે ૧૦ થી ૧૨ પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

દેવગાણા હાલ બોરીવલી નંદલાલભાઈ પરમાણંદદાસ શાહના ધર્મપત્ની અ. સૌ. ભાનુમતીબેન (ઉં.વ. ૬૯) તા. ૧૬-૨-૧૯, શનિવારના સ્વર્ગવાસ પામેલ છે. તે હિતેશ, નયનાના માતુશ્રી. કનૈયાલાલભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, સુભાષભાઈ, શારદાબેન ચીમનલાલ શાહ, હર્ષદાબેન હર્ષદરાય, સરોજબેન દિનેશકુમારના ભાભી. જયશ્રી, અશ્ર્વિનભાઈ ગુણવંતરાયના સાસુ. પિયર પક્ષે પાલીતાણા નિવાસી ગોરધનદાસ દીપચંદ શાહની દીકરી. લૌકિક વ્યવહાર તથા સાદડી રાખેલ નથી. ઘરનું ઠે.: ૧૩/એ, ૧૦૩ મોહન સોસાયટી, ગોવિંદનગર, બોરીવલી વેસ્ટ.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

જીરા હાલ વિરાર મહેન્દ્રકુમાર રતિલાલ પિતામ્બરદાસ તુરખિયા (ઉં.વ. ૭૩) તે માલતીબેનના પતિ. લીલાવતીબેન વૃજલાલ તુરખિયાના ભત્રીજા. વસંત-ઈલા, જયોતિબેન પ્રવીણકુમાર બોટાદરા, કોકિલાબેન અજયકુમાર ગાંધીના ભાઈ. સ્વ. બાબુલાલ જાદવજી જાગાણીના જમાઈ. કિશોર-નયના, દિનેશ-કિરણ, મનીષ-શૈલા, દક્ષાબેન દિનેશકુમાર મારડીયાના બનેવી તા. ૧૫-૨-૧૯, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે.: ઈ-૨૦૧, નૈઋત એપાર્ટમેન્ટ, રાજીવ નગર, વિરાર વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ખાંભા હાલ સુરત નીતાબેન યોગેશકુમાર લાખાણીના પુત્ર હર્ષિલ (બંટી) (ઉં.વ. ૨૭) તા. ૧૫-૨-૧૯, શુક્રવારના અવસાન થયેલ છે. મેઘાના પતિ. કીંજલબેન જીગરકુમારના ભાઈ. મંજુલાબેન જમનાદાસ, લતા રાજેશ, નેહલ દિપકના ભાણેજ. જયંતિલાલ માણેકચંદના પૌત્ર. બંને પક્ષની સાદડી તા. ૧૯-૨-૧૯ના ૪ થી ૮ રાખેલ છે. ઠે.: એ/૨૦૨, શ્રદ્ધાસુમન એપાર્ટમેન્ટ, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી વેસ્ટ.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

જેતપર (મચ્છુ) મોરબી, હાલ ઘાટકોપર ઈન્દિરાબેન મહેતા (ઉં. વ. ૭૮) તે સ્વ. હિંમતલાલ નાનચંદ મહેતાના ધર્મપત્ની તે જયેશ, અતુલ, રાકેશના માતુશ્રી. સ્વ. રૂક્ષમણીબેન શાંતિલાલ ન્યાલચંદ મહેતાના દીકરી. સ્વ. મુકુંદભાઈ, વિનોદભાઈ, પ્રદીપભાઈના બહેન. આશાબેન, પ્રતિભાબેન, ઉર્વશીબેનના સાસુ ૧૬-૨-૧૯ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯-૨-૧૯ મંગળવારના સવારના ૧૦ થી ૧૧.૩૦. સ્થળ: પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.

ક. દ. ઓ. જૈન

કચ્છ ગામ મોટી સિંધોડીના સ્વ. બાયાંબાઈ નરપાર આણંદજી મૈશેરીના પુત્રવધૂ અ. સૌ. વંદનાબેન (ઉં. વ. ૫૫) તા. ૧૬-૨-૧૯ના ભાંડુપ મધ્યે અરિહંતશરણ પામેલ છે. તે મુરજીભાઈનાં પત્ની. નયન તથા પિયુષના માતુશ્રી. સ્વ. ચાંપશીભાઈ, સ્વ. મીઠીબાઈ, સ્વ. ગોવિંદજીભાઈ તથા રાયશીભાઈના ભાઈના પત્ની. સામે પક્ષે સ્વ. લક્ષ્મીબાઈ ભવાનજી દેવજી વિકમશી ગામ નલિયાવાળાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮-૨-૧૯, સોમવારના ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વે.) મધ્યે ૩ થી ૪.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.

ક. દ. ઓ. જ્ઞાતિ જૈન

ગામ જખૌ હાલ (ઘાટકોપર)ના જયંતિલાલ ખીમજી મોમાયા (ઉં. વ. ૭૯) તે સ્વ. વિજયાલક્ષ્મી ખીમજી મોમાયાના પુત્ર તા. ૧૭-૨-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે વિજયાબેનના પતિ. નિલેશ, હિરેન, અ. સૌ. એકતા જીગર સાવલાના પિતા. કાંતાબેન પ્રવિણચંદ્ર કુરૂવા, સ્વ. જયશ્રીબેન, સ્નેહલતા નવીન નાગડા, નિર્મલા મલ્લિક જૈન, ગીતા અશ્ર્વિન લોડાયા, જગેન્દ્ર, સ્વ. પંકજ, ચેતનના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન પદમશી પનપારિયા નાગ્રેચાના જમાઈ પ્રાર્થના તા. ૧૮-૨-૧૯ના બપોરે ૩.૩૦ થી ૫. સ્થળ: માધવબાગ હોલ, નાગેર સમાજ, જગડુશા નગર, ઘાટકોપર (પ.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

I246p6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com