21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નારીગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ કરી આત્મહત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત: શહેરના નારીસંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતનો બનાવ બન્યો હતો. નારીગૃહમાં બે દિવસ પહેલા જ આવેલી યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કતાર ગામમાં રહેતી 23 વર્ષની અંકિતા નામની યુવતી થોડા સમય પહેલા ભાવેશ ગોહિલ નામના યુવક સાથે ભાગી ગઈ હતી જે અંગે અંકિતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને પ્રેમીપંખીડાને પકડી લઈને અંકિતાને નારી સુરક્ષા ગૃહમાં મોકલી હતી. અંકિતા હજી બે દિવસ પહેલા જ નારીસંરક્ષણ ગૃહમાં આવી હતી ત્યારે તેણે આત્મહત્યા કરી લેતા નારીસંરક્ષણ ગૃહમાં ચકચાર મચી ગયો હતો. જોકે, અંકિતાની આત્મહત્યાનું કારણ હજી જાણી શકાયું નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g2mL50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com