24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

સોલતુન કૈકોબાદ તાફતી તે મરહુમ કૈકોબાદ અરદેશર તાફતીના વીધવા તે શાહરૂખ અને સરોશ તાફતીના માતાજી તે મરહુમો દારબશા તથા દોલતબાઈ ઈરાનીના દીકરી તે શેરયાર દી. ઈરાની, ઘવેટ એ. ઈરાની, બેહરોઝ એમ. નેતરવાલા તથા મરહુમો બમન અને અદી દી. ઈરાનીના બહેન તે શીરીન એસ. તાફતી તથા યાસમીન એસ. તાફતીના સાસુજી. (ઉં. વ. 78) રહે. ઠે: સી/1, સુમીત એપાર્ટમેન્ટ, આઈ. સી. કોલોની, મેન રોડ, 206 બસ સ્ટોપ પાસે, બોરીવલી (પ.), મુંબઈ-400103. ઉઠમણાંની ક્રિયા 13-2-19ના દિને બપોરે 3-45 કલાકે હોડીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.

ફરદૂન કાવસજી ભેસાનીયા (ઉં.વ. 90) તે મરહુમ બાનુના ધણી. તે મરહુમ બચુબાઈ અને મરહુમ કાવસજીના દીકરા. તે મરહુમ મની અને મરહુમ દોલતના ભાઈ. તે નિલોફર કુરુશ બારિયાના પિતા. તે ઉર્વાક્ષના ગ્રાન્ડ ફાધર તા. 10-2-19ના ગુજરી ગયા છે. ઠે.: ‘જે’ બ્લોક, ત્રીજે માળે, રૂ. નં. 8, તારાચંદ બાગ, કેપ્ટન કોલોની, તાડદેવ, મુંબઈ-34.

બોમી અરદેશીર આમરયા તે મરહુમો અરદેશીર તથા તેહમીના આમરયાના દીકરા. તે મરહુમ હોમાય અદી રતનાગરના ભાઈ. (ઉં.વ. 84). રહેવાનું ઠેકાણું: અમૃત, 511 સી, એદનવાલા રોડ, માટુંગા, મુંબઈ-400019. ઉઠમણાંની ક્રિયા તા. 13-2-19ના રોજે બપોરે 3.45 કલાકે રૂસ્તમ ફરામના અગિયારી, દાદરમાં થશેજી.

સોરાબ ફિરદોશ પતેલ તે દોલીના ધની. તે સામના ભાઈ. તે ફરહાદ, અનાહીતા ને કેરમીનના પપ્પા. તે મરહુમો ખોરશેદ ફિરદોશ પતેલના દીકરા. તે શાશ્મીનના બપાવાજી. (ઉં.વ. 74). રહેવાનું ઠેકાણું: રૂમ નં. 55, પાનદે સેનેતોરીયમ, વુદ હાઉસ રોડ, કોલાબા, મુંબઈ- 400005. ઉઠમણાંની ક્રિયા: તા. 12-2-19ને દીને બપોરે 3.40 વાગે થાના અગિયારીમાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1007aM40
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com