26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેરેના હારી: જૉકોવિચ સેમીમાં

મેલબર્ન: અહીં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઝેક રિપબ્લિકની કૅરોલિના પ્લિસકોવાએ ક્વૉર્ટર ફાઇનલમાં સેરેના વિલિયમ્સને 6-4, 4-6, 7-5થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નંબર વન જૉકોવિચે સેમીમાં પ્રવેશ કરી લીધો હતો.

---------------------------------------------

સાઉથ આફ્રિકાએ પાકને હરાવ્યું

ડરબન: અહીં મંગળવારે બીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને સિરીઝ 1-1થી સમાન કરી છે. પાકિસ્તાને 203 રન બનાવ્યા પછી સાઉથ આફ્રિકનોએ વૅન ડર ડુસેનના અણનમ 80 રન તથા ફેહલુકવેયોના 69 રનની મદદથી 42 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

05i5g5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com