19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

નોઝર મીનું દીત્યા તે યાસમીનના ખાવીંદ તે કૈવાનના બાવાજી. તે અસ્પીના ભાઈ. તે મરહુમ મીનુ તેમ જ વીલુના દીકરા. તે મરહુમ હોમી તેમ જ આલુના જમાઈ. (ઉં. વ. 63). રહેવાનું ઠેકાણું: 615, ધન વીલા, બીજે માળે, જામે જમશેદ રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ 400014. ઉઠમણાંની ક્રિયા 24-1-2019ને દિને બપોરે 3-45 વાગે માહીમ સોનાવાલા અગ્યારી.

કાવસ મનચેરશા અદાજન્યા તે મરહુમ કેતીના ખાવીંદ. તે અદી, દિનશા, ને લાવજીના ભાઈ. તે ઝરીન સાયરસ ઈરાની ને રોનીના પપ્પા. તે મરહુમો આઈમાઈ મનચેરશા અદાજન્યાના દીકરા. તે આઝમીન ને બરજીસના મમાવાજી. તે સાઈરસ જહાંગીર ઈરાનીના સસરા. (ઉં. વ. 85). રહેવાનું ઠેકાણું: 47, જામે જમશેદ બિલ્ડિંગ, જામે જમશેદ રોડ, દાદર પૂર્વ, મુંબઈ 400019. ઉઠમણાની ક્રિયા 24-1-2019ના બપોરે 3.30 વાગે રૂસ્તમ ફરામ અગિયારીમાં.

નોશીર અદી જાવરાવાલા તે મરહુમો ગુલચહેર તથા અદી કેખશરૂ જાવરાવાલાના દીકરા. તે દીનાઝ રતન સહીવાલા ને એરીકના ભાઈ. તે અરનાઝ ને નાઝનીન વીરાફ ફનીબંદાના મામા. (ઉં. વ. 78). રહેવાનું ઠેકાણું: 17સી નંબર 25, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, માસીના હોસ્પિટલની બાજુમાં, ભાયખલા (ઈ.), મુંબઈ-400027. ઉઠમણાંની ક્રિયા 24-1-19 બપોરે 3-45 પી.એમ. ડુંગરવાડી મધ્યે ઉપરની બંગલી ભાભા નં. 1માં છે.

પેરીન મહેલ્લી ગીલ્ડર તે મહેલ્લી બહેરામજી ગીલ્ડરના વીધવા. તે મરહુમો શહેરૂ માણેક ઊનવાલાના દીકરી. તે મરહુમો દિનામાય તથા બહેરામજી અરદેશર ગીલ્ડરના વહુ. તે દારા, સીલ્લુ ને જરૂ દિનેશ મહેતા ને મરહુમ હોસીના બહેન. તે ફરાહ દારાયસ દલાલ તથા સાયરસના ફુઈ. (ઉં. વ. 88). રહેવાનું ઠેકાણું: ફેમીલી હાઉસ, 4થો માળ, 794, જામેજમશેદ રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-400014. ઉઠમણાંની ક્રિયા તા. 24-1-2019 બપોરે 3-45 વાગે રૂસ્તમ ફરામની અગિયારી, દાદર.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

364cC88
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com