26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘હું શું બનીશ?’નો અભ્યાસ

ડૉ. વેણુ મહેતા



હવે આગળના અભ્યાસમાં આપણે અભ્યાસ કરીશું ‘હું શું બનીશ?’ વિશે, આ પ્રકારના વાક્યો ગુજરાતીમાં કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એનો. ઉપરાંત તમે શું કરો છો? તમારું કામકાજ શું છે? તમે ક્યાં કામ કરો છો જેવા વિવિધ પ્રકારના વાક્યો ગુજરાતીમાં કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે હવે આપણે આગળના અભ્યાસમાં જોઈશું. આ ઉપરાંત આપણે વ્યક્તિ કે વસ્તુની વિશેષતા અને ‘તમે શું અનુભવો છો?’ લાગણીઓ કઈ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે, એનો અભ્યાસ કરીએ.

‘હું શું બનીશ?’ એ અર્થનું વાક્ય તૈયાર કરવા માટે અંગ્રેજીમાં ‘જ્ઞિં બયભજ્ઞળય/ જ્ઞિં બય’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે-

------------------------------

હવે આપણે અભ્યાસ કરીએ ‘તમે શું કરો છો?’એનો. અંગ્રેજીમાં હંમેશા જ આ પ્રકારનો સવાલ પૂછવા માટે ‘જ્ઞિં મજ્ઞ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલા વાક્યોનો અભ્યાસ કરો.

---------------------------

હવે આપણે અભ્યાસ કરીએ પૂછાયેલા પ્રશ્ર્નોનો જવાબ આપવાનો.

--------------------------

આપણા અભ્યાસને આગળ વધારતાં હવે આપણે શીખીશું ‘હું ફલાણી ફલાણી જગ્યાએ કામ કરું છું.’ આવા પ્રશ્ર્નોના ઉત્તરમાં મોટે ભાગે જગ્યાનું નામ લખ્યા પછી ‘માં’ પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે

--------------------------

રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા જગ્યા, વ્યવસાયના કેટલાક શબ્દો અહીં આપવામાં આવ્યા છે એનો અભ્યાસ કરો.

-------------------------

અહીં આપેલા ચિત્રો જોઈને ગુજરાતીમાં આ વ્યવસાય કે ધંધાને શું કહેવામાં આવે છે તે વાંચો.

-----------------------------

રોજબરોજ બોલચાલ માટે ઉપયોગમાં લેવાતા કેટલાક વધુ શબ્દોનો અભ્યાસ કરીએ.

-----------------------------

(સાભાર: કયફક્ષિ ૠીષફફિશિં: અ છયતજ્ઞીભિય ઇજ્ઞજ્ઞસ ઋજ્ઞિ ૠહજ્ઞબફહ ૠીષફફિશિંત-ઇયલશક્ષક્ષયિ’ત કયદયહ, પ્રકાશક: ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી, ચંગા, જિલ્લો આણંદ, ગુજરાત. લેખક: વેણુ મહેતા).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4v45MPcL
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com