26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------------

ફોટોક્વિઝ

આ તસવીરમાં હિંદી ફિલ્મોમાં સાવકી માતા કે કડક સાસુના પાત્ર ભજવનારી અભિનેત્રીનું નામ તમારે જણાવવાનું છે. આમ તો બૉલીવૂડમાં એક હીરોઈન બનવાનું સપનું લઈને આવનારી આ અભિનેત્રીના સપનાને દિગ્ગજ અભિનેતા ભગવાન દાદાએ શૂટિંગ દરમિયાન મારેલા એક તમાચાએ રોળી નાખ્યું હતું.

-------------------------

પેહચાન કૌન?

બૉલીવૂડમાં આજે પણ મારી ગણતરી સદાબહાર અભિનેત્રી તરીકે થાય છે અને લોકો મને ‘ઉમરાવ જાન’ના હુલામણા નામે પણ ઓળખે છે. ૧૯૭૦માં ફિલ્મ ‘સાવન ભાદો’થી મેં બૉલીવૂડમાં એન્ટ્રી લીધી હતી.

---------------------

ડાયલૉગબાજી

‘સાબિત કર દિયા તુને આજ કિ મુજ જૈસી નાગિન કી કોખ સે તુજ જૈસા સપોલા હી પૈદા હો સકતા હૈ...’ અરુણા ઈરાની અભિનીત ફિલ્મ ‘બેટા’નો આ ડાયલૉગ છે. તમારે આ ફિલ્મ કયા વર્ષમાં રિલીઝ થઈ હતી એ જણાવવાનું છે.

----------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) મંજુલા દુબલ (૩) નૂતન વિપીન (૪) જયશ્રી દુબલ (૫) પરેશ દુબલ (૬) નિખિલ બંગાળી (૭) કામીની પરીખ (૮) અમિતા સંઘવી (૯) અંજના પરીખ (૧૦) ઝરણા ગાલા (૧૧) મનીષા (૧૨) ફાલ્ગુની શેઠ (૧૩) વિભા મહેશ્ર્વરી (૧૪) અરુણકુમાર પરીખ (૧૫) લજિતા ખોના (૧૬) જયેન્દ્ર શાહ (૧૭) જ્યોતિ શાહ (૧૮) જૈતી શાહ (૧૯) રસિકલાલ શાહ (૨૦) આશા દુબલ (૨૧) પુષ્પા પટેલ (૨૨) વૈભવ મહેતા (૨૩) અંજુ ટોલિયા (૨૪) નંદલાલ ગોઠી (૨૫) દિલીપ પરીખ (૨૬) દિનકર ચૌહાણ (૨૭) જયશ્રી ગોરડિયા (૨૮) ડાયના સોનટકે (૨૯) તહેર ઔરંગાબાદવાલા (૩૦) શીરીન ઔરંગાબાદવાલા (૩૧) મરિયમ કલ્લાવાલા (૩૨) બાનુ જામનગરવાલા (૩૩) કલ્પના આશર (૩૪) નંદકિશોર સંજાણવાલા (૩૫) શાહીન બાદશાહ (૩૬) જ્યોતિ સંઘવી.

--------------------------------

આપો જવાબ

૧) ફિલ્મ ‘દબંગ’માં ચુલબુલ પાંડેના ભાઈનું નામ શું હતું?

૨) ‘બાજીરાવ મસ્તાની’માં કાશીબાઈનું પાત્ર કોણે ભજવ્યું હતું?

૩) ફિલ્મ ‘ગોલ્ડ’ કઈ રમત પર આધારિત હતી?

૪) ‘રંગ દે બસંતી’ના ડિરેક્ટરનું નામ જણાવો.

૫) ફિલ્મ ‘ક્યા કહેના’માં મુખ્ય અભિનેત્રી તરીકે કોણે કામ કર્યું હતું?

---------------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: જોધા અકબર

ૄ પેહચાન કૌન?: શાહરુખ ખાન

ૄ ડાયલૉગબાજી: ૨૦૧૩

ૄ આપો જવાબ: (૧) નવ, (૨) દેવેન વર્મા, (૩) ચાર, (૪) ટફી,

(૫) બિમલ રૉય

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

d086cb5x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com