17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોહલી, શાસ્ત્રીને સિડની ગ્રાઉન્ડનું માનદ્ સભ્યપદ

સિડની: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ક્રિકેટની રમતમાં તેઓના ફાળા બદલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસ. સી. જી.)નું માનદ્ સભ્યપદ એનાયત કરાયું હતું.

ભારતીય ટીમે ચાર ટેસ્ટભરી ક્રિકેટ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાને ૨-૧થી પરાજય આપ્યો હતો અને ભારતે ૭૧ વર્ષ સુધી રાહ જોયા પછી આ સફળતા હાંસલ કરી હતી કે જે માટે એસ. સી. જી.ના ચેરમેન ટોની શેફર્ડે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર અભિનંદન આપ્યા હતા.

કોહલી અને શાસ્ત્રી ઉપરાંત, અન્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં ફક્ત સચિન તેન્ડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાને આ માન અપાયું છે.

(પી.ટી.આઈ.) ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

215qe51
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com