19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાર્દિક-રાહુલના સ્થાને મયંક અગરવાલ અને વિજય શંકર?

નવી દિલ્હી: તાજેતરમાં ‘કૉફી વિથ કરણ’ ટીવી ટૉક-શોમાં અભદ્ર કમેન્ટ્સ કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા ઓપનિંગ બૅટ્સમૅન લોકેશ રાહુલના સ્થાને મયંક અગરવાલ તથા વિજય શંકરને ઑસ્ટ્રેલિયા સામેની બાકીની બે મૅચ માટે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે. ત્યાર પછી ન્યૂ ઝીલૅન્ડ ખાતેના પ્રવાસમાં પણ તેમને જ મોકલવામાં આવશે એવી ધારણા છે.

હાર્દિકે એ પ્રોગ્રામમાં મહિલાઓને ઉતારી પાડતી કમેન્ટ્સ કરી હતી. રાહુલે પણ એ કાર્યક્રમમાં યુવા વર્ગ માટે આદર્શ ગણાતી ભારતની મુખ્ય ક્રિકેટ ટીમના ખેલાડીને ન શોભે એવી કમેન્ટ્સ કરી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b8751qW
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com