14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ક. દ. ઓ. જૈન

ગામ નલીયાના લીલાવંતી શીવરાજ નાગશી નાગડાના પુત્ર મહેન્દ્ર નાગડા (ઉં. વ. ૭૫) ઘાટકોપર મધ્યે ૧૦-૧-૧૯ના અરિહંતશરણ પામ્યા છે. તે જયાબેનના પતિ. ચિ. દિપેન, ચિ. હિતુનના પિતાશ્રી. સ્વ. વેલબાઈ, સ્વ. નવલબાઈ, સ્વ. જયવંતીબાઈ, સ્વ. ઉત્તમચંદભાઈ, કાન્તાબાઈ, ચંદ્રસેનભાઈ, હંસકુમારભાઈ, રમીલા, શીલાના ભાઈ. હીરબાઈ હરપાર મોતા, સુથરી (મસ્જિદબંદર)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના ૪ થી ૫-૩૦. ઠે: શ્રી સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, સરિતા પાર્ક, ઘાટકોપર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ઘેટીવાળા (હાલ વિલેપાર્લા) મહેતા ધીરજલાલ અમરચંદના પુત્ર ચિ. સુરેશભાઈ (ઉં. વ. ૬૮) તે રેખાબેનના પતિ. નિકુંજ, અંકુરના પિતાશ્રી. સ્વ. ચંદુભાઈ, જયસુખભાઈ, ભદ્રાબેન ભરતભાઈ, ભારતીબેન અનીલભાઈના ભાઈ. સસરા પક્ષે દેવગાણાંવાળા શાહ મોહનલાલ જેઠાલાલના જમાઈ ૧૧-૧-૧૯, શુક્રવારના સ્વર્ગવાસ થયેલ છે. ભાવયાત્રા ૧૫-૧-૧૯, મંગળવારના ૯-૩૦ થી ૧૧-૩૦. ઠે: વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭, બજાજ રોડ, વિલેપાર્લા (વે.). લૌકિક વ્યવહાર રાખેલ નથી.

વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

પાળીયાદ (હાલ ઘાટકોપર) સ્વ. ચંચળબેન મણીલાલ શાહના પૌત્ર તે નયનાબેન સુરેશભાઈ શાહના પુત્ર ધવલ (ઉં. વ. ૩૫) સિદ્ધિના પતિ. નેહલબેન અપૂર્વભાઈ અજમેરાના ભાઈ. સ્વ. દલીચંદભાઈ, વિનુભાઈ, સ્વ. કાંતીભાઈ, ચંદ્રકાંતભાઈ, કિર્તીભાઈ, ગીરીશભાઈ, સ્વ. લતાબેન વિનોદરાય તથા બોટાદ સંપ્રદાયના પૂ. રંજનબાઈ મહા.ના ભત્રીજા. પ્રીતીબેન વિક્રમભાઈ જોબાલીયાના જમાઈ ૯-૧-૧૯, બુધવારના અરિહંતશરણ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯, રવિવારના ૪ થી ૬. ઠે: જોલી જીમખાના, જાસ્મીન બેન્કવેટ હોલ, કીરોલ રોડ, ઘાટકોપર (પ.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ભારોલી (તળાજા) (હાલ ડોંબિવલી) સ્વ. મહેતા ગંભીરદાસ રાઘવજીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૮૮) તે હસુભાઈ, શૈલેષભાઈ, નવીનભાઈ, ઉષાબેન મહેન્દ્રકુમાર શાહ આંબલાવાળા, સ્વ. જ્યોતિબેન કુમારપાળ જેસરવાળા, પ્રફુલાબેન અભયકુમાર તળાજાવાળા, ભાવનાબેન યોગેશકુમાર દિહોરવાળાના માતુશ્રી. દિપના બેન. અવનીબેનના સાસુ. સ્વ. બચુભાઈ રાઘવજી, સ્વ. જયાબેન ધનજીભાઈ કુંઠડાવાળાના ભાભી. કેશવજી પાનાચંદ શાહ સનાળાવાળાના દીકરી બુધવાર, ૯-૧-૧૯ના સ્વર્ગવાસ પામેલ છે. માતૃવંદના ૧૫-૧-૧૯, મંગળવારના ૧૦ થી ૧૧-૩૦. ઠે: રોટરી ક્લબ હોલ, માધવા શ્રમની હોલની સામે, સુવિધિનાથ દેરાસરની ગલીમાં, માનપાડા રોડ, ડોંબિવલી (ઈ.).

દશા શ્રીમાળી સ્થા. જૈન

બોટાદ હાલ મીરા રોડ અ. સૌ. અરૂણાબેન (ઉં. વ. ૬૪) તે ગં. સ્વ. શારદાબેન ત્રંબકલાલ નાનચંદ ગાંધીના સુપુત્ર રજનીકાંતના ધર્મપત્ની તે જયના માતુશ્રી. તે જગદીશચંદ્ર, કીર્તિકુમાર, હરેશ, ધનેશના ભાઈના પત્ની. તે સ્વ. શીલાબેન, મધુરીબેન, ગીતાબેન, અમીબેનના ભાભી. પિયરપક્ષે ઉમરાળા નિવાસી હાલ મિયાગામ-કરજણના સ્વ. જયંતીલાલ મણીલાલ શાહ તથા સ્વ. મંજુલાબેનના દીકરી તા. ૧૧-૧-૧૯ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ ઠે. એ-૩૦૨, બંસીટાવર, શાંતિપાર્ક, બેન્ક ઓફ ઈન્ડિયાની સામે, મીરારોડ (ઈ.)

દશા શ્રીમાળી સ્થાનવાસી જૈન

આમરણ નિવાસી હાલ સાયન શરદભાઈ દલીચંદભાઈ દામાણી (ઉં. વ. ૭૫) તે શુક્રવાર, તા. ૧૧-૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. તે ફાલ્ગુની જતીનભાઈ દોશી, અમી મનીષભાઈ દેસાઈ, નીપા અમિતભાઈ શાહના પિતાશ્રી. તે જયેન્દ્રભાઈ, નિરંજનભાઈ, રંજનબેન દિનેશભાઈ મણીયાર, બિન્દુબેન મહેન્દ્રભાઈ કામદાર, પ્રજ્ઞાબેન બિપિનભાઈ ભોડીયાના ભાઈ. તે સ્વ. કાંતીભાઈ મહેતાના જમાઈ બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૧૯, રવિવારના અમુલખ અમીચંદ સ્કૂલ (સમતાબાઈ હોલ), ૭૬/એ, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા મુંબઈ-૧૯ના સવારે ૧૦ થી ૧૨.

વવાણીયા (મોરબી) હાલ ઘાટકોપર સ્વ. ભરતભાઈ ભગવાનલાલ દેસાઈના ધર્મપત્ની શોભનાબેન (ઉં. વ. ૬૬) તે ભાવિન અને જલ્પાના માતુશ્રી. તે નીશા અને અમીતભાઈ પ્રદીપભાઈ મહેતાના સાસુ. તે સ્વ. ગુણવંતલાલ શિવલાલ કામદારના દીકરી. તે નરેન્દ્રભાઈ, નવરંગભાઈ, ઉદયભાઈ, સ્વ. રસીકભાઈ તથા કલ્પનાબેન સતીષભાઈ શાહ, ભાનુબેન પ્રવિણચંદ્ર મહેતાના બહેન તા. ૮-૧-૧૯, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧-૧૯, સોમવારના બપોરના ૩.૩૦ થી ૫. ઠે. ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, એસી બેન્ક્વેટ હોલ, હિંગવાલા ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ.).

સૌ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ચારણીયા-વડીયા (હાલ ડોંબિવલી) પ્રવિણભાઈ રામજી કામદાર (ઉં. વ. ૮૨) ૧૦-૧-૧૯, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. સુનીલ, સેજલ પંકજ શાહ, સોનલ જીગ્નેશ કામદાર, મિતલ મનીષ સાંઘાણી, રૂપલ તેજસ બદાણીના પિતા. સૌ. વિધિના સસરા. સ્વ. વિજયાબેન દોશી, સ્વ. ગોરધનભાઈ, વનિતાબેન લાડિયા, સ્વ. ઈંદુબેન બાખડા, સ્વ. તારાબેન શાહ, ઉષાબેન શાહના ભાઈ. સ્વ. સાકરચંદ વશરામ શાહ (પાલીતાણાવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪-૧-૧૯, સોમવારના ૩ થી ૫. ઠે: એવરેસ્ટ હોલ, એમ. જી. રોડ, રેલવે સ્ટેશનની સામે, ડોંબિવલી (વે.).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ભંડારીયા (કામળીયા) (હાલ મુલુંડ) સ્વ. રંભાબેન જીવણલાલ ઝવેરીના પુત્ર જસવંતરાય (ઉં. વ. ૭૬) ૧૦-૧-૧૯, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વાસંતીબેનના પતિ. હેતલ-ચેતન, સ્નેહલ ધનેશકુમાર, મેઘલ આશિષકુમારના પિતા. વીણા રસીકલાલ, આશા જીતેન્દ્રભાઈ, સ્વ. વિમળાબેન અમૃતલાલ, સ્વ. ભાનુબેન, સ્વ. મણીલાલ, નીલાબેન કિશોરકુમાર, પ્રવીણા નવીનચંદ્રના ભાઈ. અમી હાર્દિક, ધર્મેશ, તનીશ, પાર્થ, સ્તુતિ, વીર, નિવાનના દાદા. શ્ર્વસુર પક્ષે પોપટલાલ વીરચંદ શાહ ઘોઘાવાળા (હાલ બેંગલોર)વાળાના જમાઈ. ૧૪-૧-૧૯, સોમવારના ભાવયાત્રા ૧૦ થી ૧૨. ઠે: નીલમ ટાવર, મુલુંડ (ઈ.). ચક્ષુદાન કરેલ છે.

હાલારી વિશા ઓશવાલ જૈન

ગામ વાવબેરાજાના સ્વ. મોકર, સ્વ. રામજી, સ્વ. લાલજી જીવરાજ ગોસરાણી, સ્વ. રાણીન જેસંગ સુમરિયા (ચેલા)ના પુત્ર. સ્વ. મોકર જીવરાજના પુત્ર ગુલાબચંદ (ઉં. વ. ૫૮) ૬-૧-૧૯, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે મુક્તાબેનના પતિ. ગૌરવ તથા મોનીકા જીમીત હરિયા પડાણા (અંજાર)ના પિતા. સ્વ. અમૃતલાલ, કાંતીલાલ, મનસુખલાલ, સ્વ. સુરેશ, સ્વ. જેન્તીલાલ, જયેન્દ્ર, ગં. સ્વ. જશોદાબેન, ગં. સ્વ. શાંતાબેન, સ્વ. કસ્તુરબેન, ગં. સ્વ. રતનબેન વિરચંદ, સ્વ. નર્મદાબેન, ગં. સ્વ. હંસાબેનના ભાઈ. ગામ મોટા આંબલાના સ્વ. જેસંગ, સ્વ. હંસરાજ વીરા નગરીયાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૪ થી ૫. ઠે: શ્રી હાલારી વિશા ઓશવાળ સાગર હોલ, ભિવંડી.

કચ્છી વિશા ઓશવાળ જૈન

કોટડા (રોહા)ના વલ્લભજી રતનશી વિસરીયા (ઉં. વ. ૬૮) અવસાન પામ્યા છે. તે પાનબાઈ રતનશીના સુપુત્ર. ઝવેરબેન (શાંતા)ના પતિ. ભરત, ભક્તિના પિતાશ્રી. તારાચંદ, મકડા ખેતબાઈ દેવરાજ દેવજી, લક્ષ્મીબેન કેશવજી દામજીના ભાઈ. નરેડી લક્ષ્મીબેન ગાંગજી ભુલાના જમાઈ. પ્રા. સ્થા. મહાજન સં. ચીંચપોકલી વાડી (વોલ્ટાસની સામે). ટા. ૩ થી ૪-૩૦.

ભોજાયના જયંત ખીમજી પાસડ (ઉં. વ. ૫૨) અવસાન પામેલ છે. તે ગુલાબબેન ખીમજીના પુત્ર. ભાવનાના પતિ. સિદ્ધાર્થના પિતા. ભરત, મહેશ, મંજુલા, અરૂણાના ભાઈ. કસ્તુરબેન ખીમજીના જમાઈ. પ્રા. તા. ૧૪-૧-૧૯ સોમવાર, ટા. ૩ થી ૪-૩૦. સુવિધિનાથ દેરાસર, માનપાડા રોડ, ડોંબિવલી (ઈસ્ટ).

નાના ભાડીયાના મેઘબાઈ હીરજી ગોગરી (ઉં. વ. ૮૫) મુંબઈમાં અવસાન પામેલ છે. તે ગોમીબાઈ નરશીના પુત્રવધૂ. હીરજીના પત્ની. રમેશ, પ્રદીપ, નિરંજના, મુક્તા, પંકજ, ચંપકના માતુશ્રી. બિદડાના લક્ષ્મીબેન ભીમશી દેવશીના પુત્રી. કુંવરજી, શામજી, હીરબાઈ ખીમજી, ભાડીયાના કેશરબેન મોરારજી, મો. આસંબીયાના નાનબાઈ કલ્યાણજીના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં.: કરસન લધુ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫-૩૦.

ગુંદાલાના ભવાનજી માવજી રાંભીયા (ઉં. વ. ૮૩) તા. ૯-૧-૧૯ના દેશમાં અવસાન પામેલ છે. તે હીરબાઈ માવજી આસુના પુત્ર. જવેરબેનના પતિ. હર્ષા, ભારતી, પ્રેમીલા, રાકેશના પિતા. કાંતિ, જયંતી, રતાડીયા (ગ.)ના પાનબાઈ હીરજી, ગુંદાલાના કસ્તુર મોરારજી, કપાયાના શાંતા તલકશી, ભુજપુરના ચંચળ રવિલાલ, ગુંદાલાના જયશ્રી મોહનના ભાઈ. બારોઈના ઉમરબાઈ શીવજી વિજપાર કેનીયાના જમાઈ. ઠે.: જવેરબેન ભવાનજી, ગુંદાલા (કચ્છ). પ્રાર્થના રાખેલ નથી.

ભોજાય વર્ષા કાંતિલાલ ગાલા (ઉં. વ. ૪૯) અવસાન પામેલ છે. તે સ્વ. કાંતિના પત્ની. લધીબાઈ ડાઈયા નથુના પુત્રવધૂ. ચંદન, રોહિત, ભાવિકાના માતા. હાલાપુર (ડુમરા)ના લીલાવંતી છગન મેઘજી મણશીની પુત્રી. દેવપુરના જયશ્રી હેમંત, શીલા રાજેશ, હાલાપુરના શિલ્પા સંજય, કોટડાના સ્વ. સ્મિતા જીગરના બેન. પ્રા. સુવિધિનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોંબિવલી (ઈ). ટા. ૩ થી ૪-૩૦.

નરેડીના વિરેન્દ્ર કાનજી નાગડા (ઉં. વ. ૭૩) તા. ૧૦-૧-૧૯ના હૈદ્રાબાદમાં અવસાન પામેલ છે. તે ખેતબાઈ કાનજીના પુત્ર. સુશિલાના પતિ. વૈભવ, અશ્મિના પિતા. ડુંગરશી, હંસરાજ, કાનજી, દેવેન્દ્ર, ચંદ્રકાંત, મણીકાંત, પદ્મકાંતના ભાઈ. લાયજાના નેણબાઈ તિલકના જમાઈ. પ્રા. રવિવાર તા. ૧૩-૧-૧૯ સાંજે ૪ થી ૫-૩૦ ક. સ્થળ: તેરાપંથ ભુવન, ઠાકુર કોમ્પલેક્ષ, કાંદિવલી (ઈ).

કપાયાના પંકજ નંદુ (ઉં. વ. ૬૫) તા. ૧૧-૧-૧૯ના હૈદ્રાબાદ મધ્યે અવસાન પામેલ છે. તે કસ્તુરબેન વેલજીના પુત્ર. કરૂણાના પતિ. નિશા, કુણાલના પિતા. ભરત, પરેશ, ગિરીશના ભાઈ. તલવાણાના લક્ષ્મીબેન દેવજીના જમાઈ. ભુજના પોપટ પ્રેમજીના ભાઈતૂલ્ય. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે.

લાખાપુર હાલે ખંભરાના દામજી સાવલા (ઉં. વ. ૭૭) તા. ૧-૧-૧૯ના કચ્છમાં અવસાન પામેલ છે. તે મઠાબાઈ ભવાનજીના પુત્ર. સાડાઉના મિલન લક્ષ્મીચંદ શામજી ગાલાના પિતાતૂલ્ય. પ્રાર્થના રાખેલ નથી.

વાંઢના દિપક શામજી નંદુ (ઉં. વ. ૬૦) અવસાન પામ્યા છે. તે મમીબાઈ શામજીના પુત્ર. હસ્મિતાના પતિ. બીજલ, દિપાના પિતાશ્રી. દિનેશ, મુલેશ, હેમલતા, નયના નિરંજના, પ્રેમીલાના ભાઈ. લક્ષ્મીબેન દામજીના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦.

બિદડા ડો. મુલચંદ દામજી હરીયા (ઉં. વ. ૭૫) યુ.એસ.એ.માં દેહપરિવર્તન કરેલ છે. તે ઈન્દુમતી અને ડો. દામજી વીરજી હરીયાના પુત્ર. મધુબેનના પતિ. ટોડાના પાનબાઈ ધનજી મોરારજી દેઢીયાના જમાઈ. ડો. ધીરેન, વિશાલના પિતા. ડો. ચંદ્રવદન, કુસુમના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી.

વિશા શ્રીમાળી ૧૦૮નો ગોળ જૈન

વડાવલી (હાલ બોરીવલી) વસંતલાલ વિઠ્ઠલદાસ શાહના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉં. વ. ૭૦) શુક્રવાર, તા. ૧૧-૧-૧૯ના અરિહંતશરણ થયેલ છે. તે પ્રવિણભાઈ, ચંદ્રકાંતભાઈ, પુષ્પાબેન તથા સ્વ. ઈન્દુબેન, અમિતાબેન, કોકિલાબેનના ભાભી. રાજેશ, સંદિપ, જીજ્ઞાના માતુશ્રી. પ્રીતિ, નિકીતા તથા યકીનકુમારના સાસુ. પિયરપક્ષે રણુંજ નિવાસી પૂનમચંદ સ્વરૂપચંદ શાહના દીકરી નિવાસ: ૩૦૨, ચિમિ એપાર્ટમેન્ટ, હરિદાસ નગર, બોરીવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

વલ્લભીપુર હાલ બોરીવલી વિનોદરાય મણિલાલ સંઘવી (ઉં. વ. ૮૮) તે સ્વ. નિરંજનાબેનના પતિ. કમલેશ, હીના, સ્મિતા તથા સ્નેહલના પિતા. અનંતરાય, મંગળદાસ અને ધનીબહેનના ભાઈ. સરોજ સંઘવી, કેતન ચાંગાણી અને કેતન ચૌધરીના સસરા. વિધિ, ધવલ, પ્રિયા, જાનકી, સ્મૃતિ, રોમિત અને વિવાનના દાદા તા ૧૦-૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના સવારે ૧૦ થી ૧૨ નીચેના સ્થળે રાખી છે. પાવનધામ, ગ્રાઉન્ડ ફ્લોર, મહાવીરનગર, કાંદિવલી (વે.)

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

મહુવા હાલ મલાડ નર્મદાબેન મંગળજી બાવચંદ દોશીના પુત્ર અરવિંદભાઈ (ઉં. વ. ૭૦) તા. ૧૧-૧-૧૯ના અરિહંતશરણ થયેલ છે. તે મિનાક્ષીબેનના પતિ. હેમાલી તથા અપૂર્વના પિતા. વિનોદભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ. ઘોઘાવાળા મોહનલાલ પોપટલાલ સંઘવીના જમાઈ તેમની સાદડી તા. ૧૫-૧-૧૯, મંગળવારના સાંજે ૫ થી ૮ નીચેના સ્થળે રાખેલ છે. ચંદ્રાવતી નિવાસ, રત્નશીલા જ્વેલર્સની પાસે, દફ્તરી રોડ, મલાડ (ઈ.)

ઝાલાવાડી શ્ર્વે. મૂ. પૂ. જૈન

વનાળા હાલ વિલેપાર્લા સ્વ. વસંતબેન કાંતિલાલ સંઘવીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૬૬) તે સ્વ. જ્યોતિબેન તથા સ્મિતાબેનના પતિ. અ. સૌ. કૃપાલી-કૈતવકુમાર અને ચિરાગ-હેતલના પિતા. તે જિતેન્દ્રભાઈ, લતાબેન પ્રવિણકુમાર, રેખાબેન નિતીનકુમાર, મમતાબેન પ્રશાંતકુમારના ભાઈ. સ્વ. કપૂરચંદ બાવચંદ દોશી અને સ્વ. અમૃતલાલ મુલચંદ દોશીના જમાઈ તા. ૧૧-૧-૧૯ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષ તરફથી ભાવયાત્રા તા. ૧૩-૧-૧૯, રવિવારના સવારના ૧૦ થી ૧૨. એડ્રેસ: મુક્તિધામ, જોષી જાગીર હોલ, સહાર રોડ, પારસીવાડા, અંધેરી (ઈ.).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5C0106d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com