12-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, હવાની ગુણવત્તા કંગાળ

નવી દિલ્હી: હવાની ગતિ ધીમી પડવાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા અગાઉ સફરે કરેલી આગાહી અનુસાર કથળીને શુક્રવારે અત્યંત નબળીની કેટેગરીમાં આવી હતી.

સિસ્ટમ ઑફ ઍર ક્વાલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ (સફર)એ આગામી દિવસોમાં હળવા વરસાદ પડવાની અને એ કારણે હવાની ગુણવત્તા સુધરવાની આગાહી કરી હતી.

સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બૉર્ડ (સીપીસીબી)ના ડેટા અનુસાર શહેરમી હવાની ગુણવત્તા (એક્યુઆઇ) ૩૬૪ નોંધાઇ હતી, જે ‘વેરી પુઅર’ કેટેગરીમાં આવે છે.

હવાની ગુણવત્તા ૩૦૧થી ૪૦૦ સુધી ‘વેરી પુઅર’ અને ૪૦૧થી ૫૦૦ ‘સિવિયર’ કેટેગરીમાં ગણવામાં આવે છે.

(પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

26C3244
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com