14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

રણાસણ નિવાસી શેઠશ્રી મોહનલાલ પ્રેમચંદ શાહના પુત્ર ચિ. ચૈતન્યભાઈ ૧૧-૧-૧૯ના અરિહંતશરણ થયા છે. તે રશમીકાબેનના પતિ. રાહીલભાઈના પિતા. આશાબેન, સ્વાતિબેન નિલેષભાઈના ભાઈ. સ્વ. સુમનભાઈ કાન્તીલાલ વખારીયાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯ના ૭-૩૦ થી ૯. ઠે: સંતોકબેન હોલ, ભાઈદાસ હોલની બાજુમાં, વિલેપાર્લે (પ.).

હાલારી વિશા ઓશવાળ જૈન

સીંગચ (હાલ નાઈરોબી) રંજનબેન મુલચંદ, સ્વ. જયાબેન, ગં. સ્વ. કંકુબેન, ગં. સ્વ. શાંતાબેન, સ્વ. અમૃતબેન, સ્વ. દેવકુંવરબેન, ગં. સ્વ. મણીબેન, જયાબેન, ગં. સ્વ. સવિતાબેન, મુલચંદ, આણંદ જાખરીયાના પુત્ર નિલેશ (ઉં. વ. ૪૬) ૯-૧-૧૯ના અવસાન પામેલ છે. કંચન, વિમલ, જયશ્રી, શશીકાંત, અશ્ર્વિન, સ્વ. હરેશ, કિર્તી, દિલીપ, કુસુમ, લક્ષ્મી, ગં. સ્વ. પ્રજ્ઞા, લતા, કુંદનના ભાઈ. સ્વ. લખમશી, સ્વ. મોહનલાલ, કિર્તેશ, ગં. સ્વ. સુશીલાબેન, મનસુખલાલ, સવિતાબેન, ભારતીબેનના ભાણેજ. ગામ વાપીના લલીતાબેન ધીરુભાઈ પટેલ, કૈલાસબેન સુનીલ, સંજય ધીરુભાઈના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૧૨-૧-૧૯ના ૧૦ થી ૧૧-૩૦. ઠે: ઓશવાલ સાગરવાડી, ભીવંડી.

કચ્છી ગુર્જર જૈન (ચોખરા સમાજ)

ભુવડ (ચોખરા) (હાલ દાદર) હંસાબેન અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતીલાલ વીજપાર મહેતાના પત્ની. યોગેશ, કવિતા, કેતનાના માતુશ્રી. કમલેશકુમાર, સંદીપકુમાર, મીનાબેનના સાસુશ્રી. અશ્ર્વિનભાઈ, સ્વ. નવીનભાઈ, કિશોરભાઈ, સરલાબેનના મોટાભાભી. ગામ માનકુવાના પ્રેમચંદ દામજી ગાંધીના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯, શનિવારના ૨ થી ૩-૩૦. ઠે: માટુંગા ગુર્જર વાડી. ઠે: ૧૩, દયા મેન્શન, રાનડે રોડ, દાદર (વે.).

વીસા ઓશવાલ જૈન

બાલી (હાલ મઝગામ - ઉરણવાળા) સ્વ. માંગીલાલજી પુખરાજજી શેઠ (જૈન) (ઉં. વ. ૮૦) ૧૦-૧-૧૯ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. રતનબાઈના પતિ. નગરાજજી, સ્વ. મનહરરાજજીના ભાઈ. ગજેન્દ્ર, નીતિન, રશ્મી, લક્ષ્મી, પૂર્ણિમા, સીમાના પિતાજી. યશ, રવિ, વિશાલ, આંચલના દાદાની ભાવયાત્રા ૧૨-૧-૧૯ના ૩ થી ૫. ઠે: ક્ષેત્રપાલ ભવન, જાબવા વાડી, ગીરગાંવ, મુંબઈ.

જામનગર વિશા ઓસવાળ જ્ઞાતિ જૈન

જામનગરના ચંદ્રકાંતભાઈ કચરાભાઈ વોરા (ઉં. વ. ૮૫) તેઓ વસંતબેનના પતિ. કેતન, રાજીવ, જીજ્ઞા, અંજલીના પિતાશ્રી. તેઓ સંગીતા, જસ્મીન, વીરેનકુમાર, અતુલકુમારના સસરા. ક્ધિનરી, સિધ્ધી, સ્તુતિના દાદાજી. નીધી, કૌશા, ધર્મીના નાનાજી ગુુરુવાર, ૧૦-૧-૧૯ના જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રફુલભાઈ જયંતિલાલ વોરા, બી/૯, કાંતા એપાર્ટમેન્ટ, પંતનગર, ઘાટકોપર (ઈ.).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ઉમરાળા હાલ ઘાટકોપર વિનયચંદ જેચંદ દોશીના ધર્મપત્ની અ.સૌ. વસંતબેન (ઉં. વ. ૬૭), તે પ્રફુલ્લા દર્શક શાહ, પ્રિતી હેમંત વોરા, કવિતા દર્શન સંઘવી, માલા શ્રેણીક મહેતાના માતુશ્રી. તે ચંદ્રકાંત, ચંદ્રાબેન ગંભીરદાસ, જસુમતીબેન વેણીલાલ, મંજુબેન કાંતિલાલ, કુસુમબેન મણીલાલ, હિરાબેન ભૂપતરાયના ભાભી. પિયર પક્ષે માનગઢ નિવાસી સ્વ. ચંપકલાલ નાગરદાસ શાહના પુત્રી. તે ભૂપતભાઈ, હર્ષદભાઈ, શૈલેષભાઈ, શરદભાઈ તથા ભારતીબેન અશોકકુમારના બેન તા. ૧૦-૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. સાદડી નિવાસસ્થાને તા. ૧૨-૧-૧૯ શનિવારે સાંજે ૪ થી ૭. (લૌકિક વ્યવહાર બંધ છે). ઠે.: એ/૧૧, વૈભવ અપાર્ટમેન્ટ નં. ૨, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ).

મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન

વાંકાનેર હાલ કાંદિવલી ભૂપતરાય હિંમતલાલ શાહ (ઉં. વ. ૮૬) સ્વ. ભાનુબેનના પતિ. અભય, જય ધર્મશેખર વિજયજી મ. સા. (જયેશ), મનીષાબેન ચેતનકુમાર શાહ, સ્વ. મીતા રાજેશકુમાર દોશીના પિતાશ્રી. ત્રંબકભાઈ, કાંતિભાઈ, પ્રભુદાસભાઈ, જયસુખભાઈ, જમનાદાસભાઈ, સમજુબેન, ચંદનબેન, વિમળાબેન, વસંતબેનના ભાઈ. સ્વ. રતિલાલ છગનલાલ સોલાણીના જમાઈ. ઉર્વશી, સુહાની, મિરેન, જૈમીન, શ્રુતિ, સલોનીના દાદા/નાના ૯-૧-૧૯ બુધવારે અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, ૧૨-૧-૧૯ના ૪ થી ૫ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (કરસન લધુ નિશર હોલ), દાદર (વે). લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

વાંકાનેર હાલ કાંદિવલી સ્વ. ચંપાબેન કાંતિલાલ શેઠના પુત્ર ચંદ્રકાંતના ધર્મપત્ની સૌ. નયના (ઉં. વ. ૬૩) ગુરુવાર, ૧૦-૧-૧૯ના અરિહંતશરણ પામેલ છે. સૌમિલ - કરણના માતુશ્રી. ઉચિતા - રિદ્ધિના સાસુશ્રી. મનુભાઈ, રેખાબેન, ભારતીબેન, કાશ્મીરાબેનના ભાભી. ધનાળા નિવાસી ગં. સ્વ. વસંતબેન અમૃતલાલ વાઘજી મહેતાના દીકરી. બિપીન, દિપેશ, નિરુબેન, કલ્પના, કિર્તીદા, બીના, પ્રીતિના બહેન. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી ૧૨-૧-૧૯ શનિવારે બપોરે ૩ થી ૫ ઠઠ્ઠાઈ ભાટીયા વાડી, હોલ નં. ૫, શંકર લેન, નમ: હોસ્પિટલની સામે, કાંદિવલી (વે)માં રાખેલ છે.

મારવાડના વિશા પોરવાલ જૈન

ગામ પેશુઆવાલા શા. અમીત, હંસા, સ્વીટીના માતાજી. મનીષાના સાસુજી. હિમાન્સીના દાદીજી સ્વ. ભેરુલાલજી પુનમચંદના ધર્મપત્ની ત્રિશલાબેન ભેરુલાલજી (ઉં. વ. ૭૯)નું અવસાન શુક્રવાર, ૧૧-૧-૧૯ના વિરારમાં થયું છે. ઉઠમણું શનિવાર, ૧૨-૧-૧૯ સવારે ૧૧ થી ૧ સુધી. ઠે.: સમ્ભવનાથ જૈન દેરાસર, આમ્બીલ ભવન, વિરાર (વે.). પીઅર પક્ષ: શા. ચુનીલાલજી નથમલજી કોઠારી પશુઆ.

ક. દ. ઓ. જૈન

ગામ સેવક ભરૂડિયાના માતુશ્રી તારાબેન કુંવરજી ખીમજી દંડના પુત્ર મનોજ (ઉં. વ. ૫૭) ૧૦-૧-૧૯ ગુરુવારના મુલુંડ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. ઉન્નતિ, સ્તુતિ, પલકના પિતા. મિતા હિતેશ લોડાયા, જયશ્રી કમલેશ નાગડાના ભાઈ. સામે પક્ષે માતુશ્રી ધનલક્ષ્મી વિસનજી ગાંગજી લાપસિયા ગામ દલતુંગીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા (ભાવયાત્રા) ૧૨-૧-૧૯ શનિવાર સમય ૩ થી ૫ સ્થળ: જૈનમ હોલ, એલ. બી. એસ. માર્ગ, એસ. બી. આઈ. બૅંકની બાજુમાં, ભાંડુપ (વે). લૌકિક વ્યવહાર સદંતર બંધ

રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

રામાણીયાના માતુશ્રી પાનબાઈ ચાંપશી રાંભીયા (ઉં. વ. ૮૬) ૯-૧-૧૯ના વડોદરામાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચાંપશી દેવરાજના ધર્મપત્ની. નેમચંદ, પ્રવિણ, રમીલા તથા પ્રદીપના માતુશ્રી. કાંડાગરાના સ્વ. ખેતબાઈ મોણશીના પુત્રી. કાંડાગરાના સ્વ. નાનજી ડુંગરશી, મોટી ખાખરના સુંદરબેન ધારશી, રૂક્ષ્મણીબેન શાંતીલાલ, તુંબડીના સાકરબેન વસનજી, દેશલપુરના મણીબેન લાલજી, કાંડાગરાના નિર્મલા દેવચંદ, તલવાણાના નયનાબેન નવીનચંદ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી.

કોડાયના મુલચંદ રતનશી લાલન (ઉં. વ. ૮૯) ૯-૧-૧૯ના વડોદરામાં અવસાન પામ્યા છે. તે નાથીબાઈ રતનશી લાલનના પુત્ર. મઠાબાઈના પતિ. પ્રેમીલા, જયંત, પ્રીતી, સુરેશ, નયનાના પિતાશ્રી. ભવાનજી, ભાણજી, લક્ષ્મીચંદ, કાંતીલાલ, કસ્તુર, પ્રભાના ભાઈ. નાની ખાખરના લીલબાઈ નથુના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: જયંત લાલન, અહમદ શેલર બિલ્ડીંગ નં. ૫, રૂમ નં. ૩૬, ૨જે માળે, એસ.ડી.જે. માર્ગ, હિંદમાતા, મું.-૧૪.

ટોડાના કેસરબેન પોપટલાલ લાલજી સોનીના જમાઈ ડૉ. જય મુની (જયેશ) દુષ્યંત પંડ્યા (ઉં. વ. ૬૬) અવસાન પામેલ છે. તે ડૉ. પ્રેમલતાબેનના પતિ. તુંબડીના ડૉ. ઉર્મિના પિતા. ટોડાના ગાંગજી નાનજીના જમાઈતુલ્ય. કળોદના ઉષાબેન દુષ્યંતરાય પંડ્યાના પુત્ર. પ્રાર્થના ૨ થી ૩-૩૦. ઠે: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. સ. કરશન લધુ હોલ, દાદર (વે.).

નાની ખાખર (હાલ અંધેરી)ના રતનબાઈ મુલચંદ ગડા (ઉં. વ. ૯૦) અવસાન પામ્યા છે. તે મુલચંદના પત્ની. અરવિંદ, હેમલતા, મનોજના માતા. ભુજપુરના લક્ષ્મીબાઈ દેવજી કાનજી ભેદાના પુત્રી. મો. ખાખર વિમળા હીરજી, નવીનાર કંચન નાનજી, બિદડા સુશીલા નાનજી, મીના કાંતીલાલ, કપાયા કુસુમ હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે: અરવિંદ શાહ, ૧૦૧, અભિષેક, એસ. વી. રોડ, અંધેરી (વે.).

સાડાઉના શવરાજ વેલજી દેઢીયા (ઉં. વ. ૭૯) ૯-૧-૧૯ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી પુરબાઈ વેલજીના પુત્ર. સાકરબેન, જીવરાજ, ભાણબાઈના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે: બીપીન ગાલા, વિષ્ણુ વિલા, બી-૪૦૧, નરીમાઈન રોડ, પાર્લા (ઈ.).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3110Nn
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com