14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય

વિજાપુર (હાલ પૂના) જયંતીલાલ ભોગીલાલ ગેલાના ધર્મપત્ની અ. સૌ. લીલાબેન (ઉં. વ. ૮૧) ગુરુવાર, ૧૦-૧-૧૯ના શ્રીરામશરણ થયેલ છે. તે સ્વ. નીલેશભાઈ, સ્વ. જીતેશભાઈ, ગીતાબેન અને રેણુકાબેનના માતુશ્રી. ગં. સ્વ. મીનાબેન, શરદભાઈ છુંછા તથા કમલેશભાઈ દુબલના સાસુ. પરેશકુમાર ભાનુપ્રસાદ માધુ અને સ્વ. જશોદાબેન શિરીષચંદ્ર ગેલાના બેન. અર્પિતા, ખુશ્બુ, કશ્યપ, ખ્યાતી, કુશલ અને હાર્દિકના દાદી. બંને પક્ષનું બેસણું શનિવાર, ૧૨-૧-૧૯ના ૪ થી ૬. ઠે: ડૉ. રામચંદ્ર શિવાજી પોરેડી સભાગૃહ, ૫૮, રાસ્તા પેઠ, લાખેરી મારુતી મંદિર પાસે, પૂણે-૧૧. ઉત્તરક્રિયા રાખેલ નથી.

બાવીસ ગામ કડવા પાટીદાર

ગોઝારીયા (હાલ વિલેપાર્લા) પટેલ અંબાલાલ ભીખાભાઈના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૭૫) શ્રીજીચરણ પામ્યા છે. તે નવીનભાઈ, ભાવનાબેન, પ્રવીણભાઈ, કીર્તિભાઈના માતુશ્રી. કૈલાસ, શેતલ, ઉર્વશીના સાસુ. સ્વ. બાબુભાઈ, નરસિંહભાઈ, રમેશભાઈના ભાભી. ગં. સ્વ. ભીખીબેન, રઈબેન, કોકીલાબેનના જેઠાણી. સ્વ. મણીબેન, રઈબેનના બેન. પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના સાંજે ૫ થી ૭ સંન્યાસ આશ્રમ, વિલેપાર્લા (વે.) તેમજ વાંગમાં ગામ ગોઝારીયા ૨૦-૧-૧૯ના સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ રાખેલ છે. ચક્ષુદાન તેમ જ ત્વચાદાન કરેલ છે.

પાલવાડા ઔદિચ્ય બ્રાહ્મણ

કડોદ (સુરત) (હાલ સાંતાક્રુઝ) ડૉ. જયમુની પંડ્યા (ઉં. વ. ૬૬) ૯-૧-૧૯, બુધવારના દેવલોક પામ્યા છે. તે સ્વ. ઉષાબેન, સ્વ. દુષ્યંતરાયના જયેષ્ઠ પુત્ર. ભદ્રેશભાઈ, મિતેષભાઈના ભાઈ. સ્વ. ડૉ. પ્રેમલતાના પતિ. અ. સૌ. ઉર્મિના પિતાજી. ગામ ટોડાના પોપટભાઈ લાલજી સોનીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯ના ૨ થી ૩-૩૦. ઠે: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, દાદર (વે.). ૧૨, જ્ઞાનમંદિર રોડ, એસ. કે. બોલે માર્ગ, દાદર, મું.-૨૮. લૌકિક વ્યવહાર

બંધ છે.

હાલાઈ ભાટીયા

અ. સૌ. ંમીના તે દિનેશના ધર્મપત્ની ગં. સ્વ. વિરમતી વલ્લભદાસ નેગાંધીના પુત્રવધૂ (ઉં.વ. ૬૫) અ. સૌ. નેહલ વિરેન આશર અને ધવલના માતુશ્રી. સ્વ. અમરસિંહ પ્રાગજી સંપટના પુત્રી. વ્રિતીના નાની ૧૦-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૧૩-૧-૧૯ના ૪-૩૦ થી ૬. ઠે: સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ, બ્રહ્મા મહેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ માર્ગ, સ્વામી મહેન્શ્ર્વરનંદ ચોક, વિલેપાર્લે (વે.). લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા

મેંદરડા (હાલ મુંબઈ) ધરમદાસ સવજી જોબનપુત્રા (ઉં. વ. ૮૬) તે ઈન્દુમતી (કુંદન)ના પતિ. રાજુ, મયુરના પિતાશ્રી. સ્વ. ભગવાનજી સવજીના નાનાભાઈ. જીત, મન તથા અંકિતના દાદા. મેંદરડાવાળા સ્વ. જગજીવન રૂગનાથ વીઠલાણીના જમાઈ ગુરુવાર, ૧૦-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. શાંતીપ્રાર્થના ૧૩-૧-૧૯, રવિવારના ૪ થી ૬. ઠે: હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, ઠાકોરદ્વાર, મું.-૪.

કચ્છી ભાનુશાલી

ભા. પારપ્પા કલ્યાણજી દામા - હેમાણી કચ્છ ગામ જખૌ (ઉં. વ. ૯૫) મુંબઈ મધ્યે ૧૦-૧-૧૯ના ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના માવીત્ર સ્વ. ખટાઉ, સ્વ. માવજી, સ્વ. કલ્યાણજી વેલજી. ભાઈઓ સ્વ. કરસનદાસ, સ્વ. હંસરાજ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. મોનજી, સ્વ. શામજી, જેરામ કલ્યાણજી. પુત્રો કોરજી, પરશોત્તમ. જમાઈ મોહનલાલ શીવજી ભદ્રાસાંધાણ, શંકરલાલ વાલજી વડોરબીટ્ટા સસરાપક્ષે રણછોડભાઈ ગાંગજી ખીચડા - સુડધ્રો. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી મોઢ વણિક

સિહોર (હાલ કાંદીવલી-ચારકોપ) પ્રિતેશ (ઉં. વ. ૪૩) ૯-૧-૧૯ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. ભારતીબેન તથા સ્વ. મુળરાજ તાપીદાસ કોઠારીના પુત્ર. તે કાનનના પતિ. તે સિધ્ધાંતના પિતા. તે સ્વ. હસમુખ રવજીભાઈ પરીખના જમાઈ. તે અસ્મિતા ઉદયભાઈ ભટ્ટના ભાઈ. સાદડી તથા લૌકીક વહેવાર સદંતર બંધ રાખેલ છે.

નવગામ વિસાનગર વણિક

વસઈ (ડાભલા) (હાલ પૂના) સ્વ. ગોકળદાસ જીવરામભાઈના ધર્મપત્ની સુશીલાબેન ગોકળદાસ (ઉં. વ. ૯૦) તે સ્વ. ચીમનલાલ મોહનલાલના પુત્રી. જીતેન્દ્ર, સ્વ. રણજીત, ભરત, પ્રકાશ, સ્વ. શારદા, સ્વ.મધુના માતુશ્રી. સ્વ. કૈલાસ, શકુન્તલા, ગીતા, કિશોરી, સ્વ. સુંદરલાલ તથા સુંદરલાલના સાસુ. રીટા, સુનીતા, નિલેષ, તૃપ્તિ, નીલમ, વ્રજેશ, અવની, શ્રધ્ધા, હર્ષિતા, ગોપેશ, કૃણાલ, નીતેશના દાદી ૧૦-૧-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯, શનિવારના ૪ થી ૬. ઠે: વિસાનગર વાડી, ફૂલવાલા ચૌક, પૂના-૨.

ઔદિચ્ય ગોરવાળ બ્રાહ્મણ

બામણેરા સ્વ. શંકરલાલ ચીમનલાલજી ત્રિવેદી (ઉં. વ. ૭૩) બોરીવલીમાં રામશરણ ૭-૧-૧૯ થયેલ છે. તે શ્રીમતી કમલાબેનના પતિ. બામણેરાના સ્વ. પન્નાલાલ ખુશાલજી દવે તથા બાલકૃષ્ણ દવેના બનેવી. દમયંતી, સંગીતા, સરિતા, યોગિતા, મયુરના પિતાશ્રી. લલિત, મહેન્દ્ર, સમીર, કિરણ, માધવીના સસરા. તે સ્વ. શાંતિબેન તથા લક્ષ્મીબેનના ભાઈ. (બંને પક્ષની) પ્રાર્થનાસભા ૧૩.૦૧.૧૯ (રવિવાર)ના ૪.૩૦ થી ૭, આધાર હોલ, દોલત નગર, બોરીવલી (ઈ).

સુરતી વૈષ્ણવ

વેસ્મા (નવસારી) હાલ કાંદિવલી સ્વ. અંબાબેન અને ત્રિકમભાઈ કાપડિયાના પુત્ર દોલતરાય (ઉં. વ. ૮૫) તે ૮-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. તે નયનભાઈ, કિશોરભાઈ, દિપકભાઈના પિતાશ્રી. તે મનીષાબેન, મીનાબેન, હેમાંગીબેનના સસરા. તે સ્વ. ઠાકોરદાસ ભગવાનદાસ માટલાવાલાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના રવિવારે ૫ થી ૭. ઠે. ઠઠ્ઠાઈ ભાટિયા બેંકવેટ હોલ નં. ૫, શંકરલેન, કાંદિવલી (વે).

હાલાઈ લોહાણા

મૂળ ગામ ઠોયણા (હાલ અંધેરી) કૃષ્ણકાંત ગોકલદાસ જાદવજી લાખાણી (ઉં. વ. ૭૪) તેઓ ૧૦-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ રમીલાબેનના પતિ. તેઓ કેતન, જીજ્ઞાના પિતાશ્રી. તેઓ મોનાબેન, અતુલકુમાર ઠક્કરના સસરા. તેઓ સ્વ. માધવદાસ, જશવંતભાઈ, નિતાબેન રાજેન્દ્ર ચતવાણી, રશ્મિબેન, ભારતીબેન ભરતકુમાર સેદાણીના મોટાભાઈ. જીવણદાસ મોનજી પલાણના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯, શનિવારના ૫ થી ૬.૩૦. સ્થળ: સન્યાસ આશ્રમ બજાર રોડ, વિલેપાર્લા (વે). (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)

કપોળ

નાગેશ્રીવાળા (હાલ ભાયંદર) ગં. સ્વ. ગીરજાબેન કાંતીલાલ લક્ષ્મીદાસ વોરાના પુત્રવધૂ. કામીની કમલેશ (ઉં. વ. ૫૧) બુધવાર, ૯-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે રાહુલ, વિનીતના માતુશ્રી. અ. સૌ. જીજ્ઞા મયુર વોરા, ગં. સ્વ. પ્રફુલા હસમુખરાય સંઘવી, દીનતાબેનના ભાભી. પિયર પક્ષે સિહોરવાળા સ્વ. ઉર્મીલાબેન વિનોદરાય કાલીદાસ ભુતાની પુત્રી. ગં. સ્વ. ભાવનાબેન અતુલકુમાર, પારૂલ રૂપેશકુમાર, વૈશાલી મીતેષકુમાર, તૃપ્તી જતીન, રત્ના (રીધ્ધી) હાર્દીક તથા પૂર્વી ગૌરવના મોટા બહેન. સર્વપક્ષ તરફથી પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ના રવિવારના ૫ થી ૭. લીલાવંતી નંદલાલ કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (વે).

ચીખલી દશા મોઢ વણિક

સ્વ. નિરંજન સુંદરલાલ પરીખના પત્ની ગં. સ્વ. ગીતાબેન (ઉં. વ. ૭૭) હાલ ભાયંદર ૯-૧-૧૯ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સમીર, બિંદી લક્ષ્મીનારાયણના માતુશ્રી. ભાવનાબેનના સાસુ. સુમિત, શ્રેયા, મોહિતના દાદી. તેઓ સ્વ. સુમતીબેન ઠાકોરલાલ દામાણી (રોહાવાળા)ના પુત્રી. સાદડી તથા લૌકીક પ્રથા બંધ છે. ઠે. એ-૩૦૪, એક્સલન્સી બિલ્ડીંગ, ઓલ્ડ રવિરાજ કોમ્પ્લેક્ષ, જેસલપાર્ક, ભાયંદર (પૂર્વ).

ગુર્જરી ક્ષત્રીય કડિયા સમાજ (હાલાર)

સ્વ. પુરુષોત્તમ રવજી પોરિયાના ધર્મપત્ની ગં. સ્વ. પાર્વતીબેન પુરુષોત્તમ પોરિયા (ઉં. વ. ૮૭) ૯-૧-૧૯ના અક્ષરનિવાસી થયા છે. તે અનિ. કરશન, કાંતા, વિજયા, હેમંત, અશોકના માતુશ્રી. દામજી, અમરશી મકવાણા, જશુ, ભાવના, કાંતાના સાસુની પ્રાર્થનાસભા ૧૩-૧-૧૯ ને રવિવારે ૪.૩૦ થી ૬. સ્થળ: વિશ્ર્વકર્મા હોલ, પ્લોટ નં. ૪૨-એ ગવર્મેન્ટ ઈન્ડ. એસ્ટેટ, ચારકોપ નાકા, ગણેશ હોટલની સામેની ગલ્લી, કાંદિવલી (પ.).

વડનગરા નાગર

જૂનાગઢ (હાલ કાંદિવલી) અ. સૌ. રેખાબેન વિરેન્દ્રભાઈ અવાશીયા (ઉં. વ. ૬૯) તેઓ ૯-૧-૧૯ના હાટકેશશરણ પામેલ છે. તેઓ સુમનબેન ઈન્દ્રપ્રસાદ જોશીના પુત્રી. તેઓ વિશ્ર્વેશ, ઋજુતાના માતુશ્રી. તેઓ યોગી, કાનનના સાસુમા. તેઓ શૌલના દાદીમા. તેઓ નિત્ય, સ્વરાના નાની. સદ્ગતની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯ના ૫ થી ૬. ઠે. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વે).

દશા સોરઠિયા વણિક

ચિંચણ (હાલ બોઈસર) સ્વ. અનીલ મંગળદાસ શાહના ધર્મપત્ની ગં. સ્વ. કુમુદબેન (ઉં. વ. ૬૮) તે તુષાર, સુકેતુના મમ્મી. નરેન્દ્રભાઈના ભાભી. પિયર પક્ષ સ્વ. સ્નેહલતા મધુસુદન ભટના દીકરી. સ્વ. કોકીલાબેન અરવિંદભાઈ વૈદ્ય, અ. સૌ. પ્રતિભાબેન કપીલરાય પંડ્યાના બેન મંગળવાર, ૮-૧-૧૯ના સ્વર્ગવાસી થયા છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી મોઢ વણીક

ચોટીલા હાલ કાંદિવલી (ઈ) કીર્તિભાઈ ભગવાનજીભાઈ દોશી (ઉં. વ. ૭૧) તા. ૧૦-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ. નવીનભાઈ, સ્વ. લીલીબેન, હંસાબેન પારેખના ભાઈ. સ્વ. ચંદ્રકાન્તભાઈ આચાર્યના જમાઈ. ભાવિન, ફાલ્ગુની, હિરેન, હેતલના પપ્પા. ભૂમિ, પરિમલ, નેહા, ધર્મેશના સસરા. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૨-૧-૧૯ સાંજે ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: સમર્થ કુટીર, આલામ મંઝીલ, સિમ્પોલી ગ્રાઉન્ડ સામે, (ગાઁવદેવી ગ્રાઉન્ડ), કસ્તુર પાર્ક, બોરીવલી (વેસ્ટ).

પંચાલ

ગામ હાંસોટ હાલ મુંબઈના કિશોરભાઈ પુ. પંચાલ (ઉં. વ. ૬૪) મંગળવાર તા. ૮-૧-૧૯ના રોજ અક્ષરનિવાસી થયા છે. તે શાંતાબેન પુ પંચાલના દિકરા ને વિનોદભાઈના મોટા ભાઈ. નમ્રતા, મુકુન્દાના પપ્પા. ભાવનાબેનના પતિ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૨-૧-૧૯ના બપોરે ૪ થી ૬ (સાંજે). સ્થળ: બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, શાંતિનગર, સેકટર-૧૦, મીરારોડ ઈસ્ટ.

સોમપુરા બ્રાહ્મણ

અ.સૌ. હેમાંગીની સંજય પાઠક (સોમપુરા) (ઉં. વ. ૫૭) તે સંજયકુમાર પાર્વતીશંકરના પત્ની. સાગરના માતુશ્રી. નેહાના સાસુ. વિહાના, ખ્યાંશના દાદી તા. ૩૧-૧૨-૧૮ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સરનામું: બી વિંગ, ૨૦૧, જમુના ભાલચંદ્ર ટેરેસ, સુરભી હોટલ નજીક, ઉત્તન રોડ, રાય વિલેજ, ભાયંદર પશ્ર્ચિમ.

બરડાઈ બ્રાહ્મણ

મૂળ ભાણવડના (હાલ સાંતાક્રુઝ) ધનલક્ષ્મીબહેન (ઉં. વ. ૬૯) તા. ૧૦-૧-૧૯ના દેવલોક પામ્યા છે. તે જયંતીલાલ માધવજી પુરોહિતના પત્ની. હેતલ, નેહલ, ભાસ્કરના માતુશ્રી. સમીર, ચેતન, પ્રીતિના સાસુ. સ્વ. પ્રેમજી મોઢાના પુત્રી. દિવ્યપ્રભા, કલા, શોભા, પૂર્ણિમા, શાંતુ, સંજયના બહેનની પ્રાર્થનાસભા તા. ૧૨-૧-૧૯ને શનિવારે સાંજે ૪ થી ૬. ઠે.: એમ. એમ. પ્યુપીલ્સ હાઈસ્કૂલ, ખાર એજ્યુકેશન સોસાયટી, એસ. વી. રોડ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (વેસ્ટ) રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

ગં. સ્વ. સીતાબેન (જોષી) ગામ બાંઢીયા તે સ્વ. જોષી પ્રફુલચંદ્ર હરિરામ પુરખા (માટુંગા) નિવાસીના પત્ની. સ્વ. જેઠીબાઈ હરિરામ જોષીના પુત્રવધૂ. દીપક, મુકુંદ, લક્ષ્મીના માતુશ્રી. મધુસુદન, ચંદ્રકાંત, કિશોર, સૌ. સુક્ધયા વિરેન્દ્ર જોષી, ગં. સ્વ. મનોરમા મયાશંકર જોષી, સૌ. સ્વ. વિમળાબેન જોષીના મોટા ભાભી. સ્વ. માધવજી શંકરલાલ રત્નેશ્ર્વર ગામ મંજલ મંગવાણા (તરા)વાળાના પુત્રી હાલે વડોદરા ૮-૧-૧૯ મંગળવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧-૧૯ શનિવારે સાંજે ૫ થી ૭ સ્થળ: કચ્છ દેશીય સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વે). લૌકિક વહેવાર બંધ છે.

કપોળ

સાવરકુંડલાવાળા મયંક સુરેશ મેહતાના પત્ની સૌ. દર્શના મેહતા (ઉં. વ. ૫૦) હાલ ફ્રોન્ટ રોયલ વર્જિનિયા યુ.એસ. ૨૮-૧૨-૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સુરેશભાઈ, સ્વ. રમાદેવીના પુત્રવધૂ. સાહિલ, શિવમના માતુશ્રી. સાવરકુંડલાવાળા સ્વ. નીલમબેન, સ્વ. કાંતિલાલ કેશવજી પારેખના દીકરી. લોપા ચંદ્રેશ મેહતાના દેરાણી. પ્રીતિ ચરણલાલના ભાભી.

અનાવિલ બ્રાહ્મણ

ગામ કરવડ નિવાસી કમળાબેન રતિલાલ દયાળજી દેસાઈ (ઉં. વ. ૯૯) તે સ્વ. વસંતલાલ, સ્વ. રજનીભાઈ, જીતેન્દ્રભાઈ, ઉષાબેન, અરુણાબેન, જ્યોતિબેન, મીતાબેનના માતા. ગં. સ્વ. સુધાબેન, ગં. સ્વ. ચેતનાબેન, સૌ. કેતનાબેન, સ્વ. ગુણવંતરાય, હરરાય, ભરતકુમાર, મુકેશકુમારના સાસુ. દલવાડાના સ્વ. લાડુબેન ગુલાબભાઈ પરાગજી દેસાઈના પુત્રી. હિરેન, રૂપલ, બીજલ, ધવલ, હર્ષ, પ્રાચીના દાદી. સ્વ. ગુણવંતરાય, સૌ. સુશીલાબેન, ગં. સ્વ. ગજરાબેન, સ્વ. ઉર્મિલાબેનના ભાભીનું શુક્રવાર, ૧૧-૧-૧૯ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી રવિવાર, ૧૩-૧-૧૯ એ ઉપાસના સ્કૂલ, કોમ્યુનિટી હોલ, ગુંજન વાપી ખાતે ૩ થી ૫ રાખી છે. લૌકિક રિવાજ બંધ છે.

કપોળ

દેલવાડાવાળા શૈલેષભાઈ અને જ્યોતિબેન વોરાનો પુત્ર હેમ (ઉં. વ. ૩૩) મંગળવાર, ૮-૧-૧૯ના શ્રીજીચરણ પામેલ છે. તે લીલાવતી પ્રાણલાલ કલ્યાણદાસ વોરાનો પૌત્ર. ડોલરબેન દિનેશભાઈ વોરા, આરતીબેન યોગેન્દ્રકુમાર મહેતાનો ભત્રીજો. વિધા - જીગર, મિતાલી - લવ, તપસ્વી, હાર્દિક, માનસી અને નક્ષીના ભાઈ. શિહોરવાળા મનસુખલાલ અમૃતલાલ ભુતાના ભાણેજની પ્રાર્થનાસભા શનિવાર, ૧૨-૧-૧૯ના સાંજે ૫ થી ૭ ઠે.: મહાવીર બેન્કવેટ, પંચશીલ આર્કેડ બિલ્ડિંગ, ૧લે માળે, મહાવીરનગર, પિત્ઝાહટની સામે, ડી-માર્ટની બાજુમાં, કાંદિવલી (વે.).

કચ્છી ભાનુશાલી

ગં. સ્વ. મમીબાઈ ટોપણદાસ દામા (ઉં. વ. ૮૫) ગામ વમોટી મોટી ૯-૧-૧૯ના ઓધવશરણ પામેલ છે. સસરા સ્વ. શંકરલાલ, સ્વ. હેમરાજ નારાણજી, સ્વ. હરિરામ ઉમરશી, સ્વ. મંગલદાસ ત્રિકમજી, સ્વ. પ્રધાન નરશી, જેઠાલાલ ભાણજી. પુત્રો સ્વ. પ્રેમજી, માધવજી, જયંતી. જમાઈ જેઠાલાલ શીવજી મંગે મોથાળા. માવિત્ર સ્વ. મીઠુભાઈ રતનશી કટારમલ ભવાનીપુર પ્રાર્થના રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

કચ્છ - સુમરી રોહા (હાલ મુલુંડ)ના જોશી બલદેવ ચઠ્ઠમંદરા (ઉં. વ. ૯૧) તે સ્વ. કંકુબાઈ મુલશંકર દયારામના પુત્ર. સ્વ. અ.સૌ. કસ્તુરબાઈના પતિ. સ્વ. રવિશંકર, સ્વ. કાશીબાઈ શિવનારાયણ રાડિયા, સ્વ. ઝવેરબાઈ પ્રાણશંકર હરિયામાણેકના ભાઈ. પંડ્યા છગનલાલ ગોપાલજી કીતા કચ્છ ભદ્રેસરવાળાના જમાઈ. મધુસુદન, પંકજ, ભાવેશ, સંધ્યા જિતેન્દ્ર રતેસરના પિતા તા. ૧૦-૧-૧૯ના સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧-૧૯ના સાંજે ૫ થી ૭. ઠે.: સારસ્વતવાડી, ૧લે માળે, ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌકિક વ્યવહાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70y7012L
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com