19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ઓસ્તી બાનુ દોરાબ સુરતી તે મરહુમ એરવદ દોરાબ અરદેશીર સુરતીના ધનીયાની, તે આરમીન મીનુ મર્ચંટ તથા ઝીનોબિયા રૂસ્તમ પલસેટીયાના મમ્મા. તે મરહુમો મેહેરબઈ તથા રતનશાહ કાવસજી માસ્તરના દીકરી. તે મરહુમો ઓસ્તી બાનુબઈ તથા એરવદ અરદેશીર શાપુરજી સુરતી (કામદીન)ના વહુ, તે બોમી રતનશાહ માસ્તર તથા મરહુમો મની, કેટી, ધનના બહેન (ઉં. વ. ૮૬). ઠે.: ફલેટ નં. ૨૭, સરસ્વતી સદન, ખેરનગર, ખેરવાડી, બાન્દ્રા (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૧. ઉઠમણાની ક્રિયા ૧૨-૧-૧૯ બપોરે ૩-૪૦ પી.એમ. બાન્દ્રા મધ્યે પંથકી અગીયારીમાં કરવામાં આવશે.

સોલી ફરામરોઝ મોતીવાલા, તે મરહુમ સીલ્લુ સોલી મોતીવાલાના ખાવિંદ, તે પ્રોચી નોઝર તુરેલના બાવાજી, તે શીન નોઝર તુરેલના મમાવાજી. તે નોઝર રોહીન્ટન તુરેલના સસરાજી, તે મરહુમો મેહરબાઈ તથા ફરામરોઝ ભીખાજી મોતીવાલાના દીકરા (ઉં. વ. ૯૪). ઠે.: ૯૩૦, હોરમઝદ બિલ્ડિંગ, વીમાદલાલ રોડ, પારસી કોલોની, દાદર (ઈ), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા ૧૨-૧-૧૯ બપોરે ૩-૪૦ પી.એમ. દાદર મધ્યે રૂસ્તમફરામ અગીયારીમાં કરવામાં આવશે.

બાનુ પરવેઝ ઈરાની, તે પરવેઝ ખુશરૂ ઈરાનીના ધણીયાણી, તે પિન્કી આદીલ અંકલેસરીયાના માતાજી. તે અરમાન આદીલ અંકલેસરીયા ને ટાયરા આદિલ અંકલેસરીયાના મમઈજી. તે આદીલ જીમી અંકલેસરીયાના સાસુજી. તે મરહુમો સારવાર ખોદાદાદ નઝમી તથા ખોદાદાદ રશીદ નઝમીના દીકરી (ઉં. વ. ૭૬). ઠે.: બિલ્ડિંગ નં. ૩, નીમટ મંઝીલ, બીજે માળે, નસરવાનજી પીટીટ સ્ટ્રીટ, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા ૧૨-૧-૧૯ બપોરે ૩-૪૫ પી.એમ. ગ્રાન્ટ રોડ મધ્યે મેહલ્લા પટેલ અગીયારીમાં કરવામાં આવશે.

દિનશૉ નવરોજી દારૂવાલા (ઉં. વ. ૧૦૪) તે મરહુમ શેરૂના પતિ. મરહુમ તેહમીના અને મરહુમ નવરોજીના દીકરા, તે દરિયસ અને ફિરોઝ સોલી એન્જિનિયરના પિતા. તે મરહુમ જમશેદ, દીના અને મહેરૂના ભાઈ. તે વાહબીઝ, ફરોખ, શિરીન અને સાયરસના ગ્રાન્ડફાધર તા. ૧૦/૧/૧૯ના ગુજરી ગયા છે. ઠે.: દીના બિલ્ડિંગ, એમ. કર્વે રોડ, મું.-૨.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

yut7YQ4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com