25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રૂપિયામાં વધુ ઘટાડો

મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૬૧ ડૉલરની સપાટી પાર કરી ગયાના અહેવાલ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે તેલ આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં ડૉલર સામે રૂપિયામાં વધુ આઠ પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, સત્ર દરમિયાન રૂપિયો ૧૮ પૈસા સુધી ગબડ્યો હતો. આજે સ્થાનિકમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૦.૪૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૭૦.૩૮ની સપાટીએ ખૂલ્યા બાદ ક્રૂડ તેલની મજબૂતી સાથે નીચામાં ૭૦.૫૯ અને ઉપરમાં ૭૦.૩૪ સુધી ક્વૉટ થયા બાદ અંતે આગલા બંધથી આઠ પૈસા ઘટીને ૭૦.૪૯ની સપાટીએ બંધ રહ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

825f4l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com