25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

મંગળવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------------

ફોટોક્વિઝ

૨૦૦૮માં આવેલી રિતિક રોશન અને ઐશ્ર્વર્યા રાય-બચ્ચન અભિનીત આ ફિલ્મનું નામ તમારે જણાવવાનું છે. આ એક ઐતિહાસિક રોમાન્ટિક ફિલ્મ હતી.

------------------------

પેહચાન કૌન?

બૉલીવૂડના બાદશાહ તરીકે મારી ગણતરી થાય છે, એટલું જ નહીં ‘રૉમાન્સ કિંગ’નું બિરુદ પણ મારા જ નામે છે. ત્રણ ખાન ત્રિપુટીમાં મારો સમાવેશ થાય છે. કહો હું કોણ? હિન્ટ: લોકો મને વ્હાલથી એસઆરકેના હુલામણા નામે બોલાવે છે.

--------------------------

ડાયલૉગબાજી

‘જિગર પે મત જા, ટ્રિગર દબા દુંગી’ રણવીર સિંહ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ રામ-લીલાનો આ ડાયલૉગ છે. તમારે આ ફિલ્મ કયા વર્ષમાં રિલીઝ થઈ હતી એ જણાવવાનું છે.

-----------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) મંજુલા દુબલ (૨) જયેન્દ્ર શાહ (૩) નૂતન વિપીન (૪) નિખિલ બંગાળી (૫) ડો. પ્રકાશ કાટકિયા (૬) ભારતી કાટકિયા (૭) રસિકલાલ શાહ (૮) જયશ્રી દુબલ (૯) પરેશ દુબલ (૧૦) અરુણકુમાર પરીખ (૧૧) નંદલાલ ગોઠી (૧૨) વૈભવ મહેતા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) ગીતેશ દુબલ (૧૬) જયશ્રી ગોરડિયા (૧૭) ઝરણા ગાલા (૧૮) પુષ્પા પટેલ (૧૯) તહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) ભારતી ગાલા (૨૨) જ્યોતિ સંઘવી (૨૩) ઝૈની બાદશાહ (૨૪) અલકા વાણી (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) કિરીટ શાહ (૨૭) મનીષા (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) વિભા મહેશ્ર્વરી (૩૦) આશા દુબલ (૩૧) પુષ્પા ખોના (૩૨) દિલીપ પરીખ (૩૩) યોગિની ચૌહાણ (૩૪) ડાયના સોનટકે (૩૫) પુષ્પા સુતરિયા (૩૬) રસિક જુઠાણી (કેનેડા) (૩૭) સુભાષ મોમાયા (૩૮) રમેશ દલાલ. (૩૯) હિના દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ.

----------------------------

આપો જવાબ

૧) કેટલી ફિલ્મોમાં શાહરુખ ખાનનું નામ ‘રાહુલ’ હતું?

૨) ‘અંદાઝ અપના અપના’માં આમિર ખાનના પિતાનો રૉલ કરનારા અભિનેતાનું નામ જણાવો?

૩) રણવીર સિંહ અને દીપિકા પદુકોણે કેટલી ફિલ્મમાં સાથે કામ કર્યું છે?

૪) ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં આલોકનાથે પાળેલા શ્ર્વાનનું નામ શું હતું?

૫) ‘દો બીઘા જમીન’ના ડિરેક્ટરનું નામ જણાવો.

--------------------------

ગયા શુક્રવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: અંગાર

ૄ પેહચાન કૌન?: મનમોહન દેસાઈ

ૄ ડાયલૉગબાજી: ૧૯૯૦

ૄ આપો જવાબ: (૧) કૅનેડા, (૨) ૧૯૭૩, (૩) સાહિત્ય શિરોમણિ,

(૪) ૧૯૮૨ અને ૧૯૯૩, (૫) કાબુલ, અફઘાનિસ્તાન.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7BwN43u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com