19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જન્મદિન મુબારક હો

જાવેદ અખ્તર

ફિલ્મ જગતના પ્રખ્યાત લેખક અને કવિ જાવેદ અખ્તર આ ગુરુવારે તેમના ૭૩મા જન્મદિવસની ઉજવણી કરશે. તો ચાલો આ પ્રસંગે તેમના વિશે થોડું જાણીએ!

જન્મ તારીખ: ૧૭મી જાન્યુઆરી ૧૯૪૫

જન્મસ્થળ: ગ્વાલિયર, મધ્ય પ્રદેશ

માતા-પિતા: સાફિયા સિરજ-ઉલ હક અને જાન નિસાર અખ્તર

પત્ની: પહેલી પત્ની હની ઇરાની સાથે છુટાછેડા લીધા બાદ તેઓ અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્નના બંધનમાં બંધાયા હતાં.

સંતાન: પહેલી પત્નીથી સંતાન ઝોયા અખ્તર અને ફરહાન અખ્તર

હાલમાં રહેવાનું: જુહુ, મુંબઇ

એવોર્ડ પ્રાપ્તિ: અખ્તરને વર્ષ ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૦૭માં પદ્મ ભુષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં, ઉપરાંત તેમને પાંચ નેશનલ ફિલ્મ એવોર્ડ અને સાહિત્ય એકેડમી એવોર્ડ પણ પ્રાપ્ત થયાં હતાં.

કારકિર્દીની શરૂઆત: જાવેદ અખ્તરે વર્ષ ૧૯૭૧માં સલીમ ખાન સાથે જુલગબંદી બનાવીને રાજેશ ખન્ના, હેમા માલિની અને શમ્મી કપૂર સ્ટારર ‘અંદાઝ’ ફિલ્મથી હિંદી સિનેમામાં ડાઇલોગ લખવાની શરૂ આત કરી હતી અને સની દેઓલ અને અમૃતા સિંહ સ્ટારર ‘બેતાબ’ ફિલ્મથી પોતે એકલા ફિલ્મ લખવાની શરૂઆત કરી હતી. ઉપરાંત ઘણી ફિલ્મોના ગીતોને પણ લખ્યા હતાં.

પ્રખ્યાત ફિલ્મો: શોલે, હાથી મેરે સાથી, સીતા ઔર ગીતા, ઝંજીર, મજબૂર, દીવાર, મિસ્ટર ઇન્ડિયા, ક્રાંતિ,પ્રેમ, ખેલ, મેં આવાઝ હું, મેરી જંગ, રૂપ કી રાની ચોરોં કા રાજા, કભી ના કભી,લક્ષ્ય, ડોન.

પ્રખ્યાત પુસ્તક: તર્કશ, સિનેમા કે બારે મેં, ધ સિનેમા ઓફ ઇન્ડિયા, ઇન અધર વર્ડસ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08G34276
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com