19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગુલશન ગ્રોવર બનશે ‘મહારાની’

સંજયદત્ત - પૂજા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘સડક’માં સદાશિવ અમરાપુરકર દ્વારા નિભાવાયેલા ક્રુર વિલન મહારાનીનું પાત્ર આજે પણ લોકોના દિલમાં જીવંત છે. બૉલીવૂડમાં જ્યારે પણ વિલનના નામની ચર્ચા થાય છે ત્યારે આ પાત્રનું નામ જરૂર આવે છે. હવે ૨૭ વર્ષ પછી રોમાંટિક ડ્રામા ફિલ્મ ‘સડક’ની સીક્વલ ‘સડક ટુ’ બનવાની છે તેમાં ક્રુર વિલનનું પાત્ર બૉલીવૂડનો બેડમેન કહેવાતો ગુલશન ગ્રોવર ભજવશે. સડક ટુમાં સંજય દત્ત અને પૂજા શાહ સિવાય આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં હશે. ફિલ્મને મહેશ ભટ્ટ નિર્દેશિત કરશે. હવે સદાશિવ અમરાપુરકર જેવા મહારાનીના રોલને ગુલશન ગ્રોવર કેટલો ન્યાય આપી શકે છે તે જોવું રહ્યું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23xNE8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com