19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જાણીએ લોકોના વિવિધ શોખને

ડૉ. વેણુ મહેતા

ગયા અઠવાડિયે ગુજરાતીમાં કઈ રીતે વજન કે પ્રમાણ દર્શાવતા શબ્દોનો અભ્યાસ કર્યા બાદ આજે આપણે અભ્યાસ કરીશું રોજિંદા જીવનમાં જ ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક સાદા અને સરળ શબ્દો વિશે.

રોજિંદી બોલચાલમાં ઉપયોગ લેવાતા કેટલાક શબ્દોનો અભ્યાસ કરીએ.

-------------------------

નીચે આપેલા વાક્યોનો ધ્યાનથી અભ્યાસ કરો.

પુનરાવર્તન:

જ્યારે તમે જોઈએ છે શબ્દનો ઉપયોગ કરો છો ત્યારે કઈ રીતે વાક્ય તૈયાર કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીએ.

હવે આગળના લેસનમાં આપણે કેટલાક નવા મૂળ ક્રિયાપદ, શોખ સંબંધિત કેટલાક નવા શબ્દો અને ‘’ઉજ્ઞ ુજ્ઞી હશસય ડ?’ના બીજા વાક્યપ્રયોગોનો અભ્યાસ કરીશું. આવો જોઈએ આના જ કેટલાક સ્વરૂપો.

અહીં બૉક્સમાં કેટલાક મૂળ ક્રિયાપદ અને તેના અલગ અલગ ગુજરાતી અને અંગ્રેજી શબ્દો આપવામાં આવ્યા છે. તેનો અભ્યાસ કરીએ.

ગુજરાતી વ્યાકરણમાં મૂળ ક્રિયાપદનું સ્વરૂપ જાતિ અને વ્યક્તિઓની સંખ્યાને આધારે બદલાતું હોય છે.

ઉદાહરણ તરીકે-

જૉન મને ચોપડી આપે છે. ‘ઉંજ્ઞવક્ષ લશદયત ળય ફ બજ્ઞજ્ઞસ’

આ ઉપરાંત આનો ઉપયોગ ‘મને કંઈક ગમે છે...’ એવા અર્થમાં પણ કરવામાં આવે છે.

ઉદહારણ તરીકે-

મને ભારત ગમે છે. ‘ ઈં હશસય ઈંક્ષમશફ.’

તેઓને ભારત ગમે છે. ‘ઝવયુ હશસય ઈંક્ષમશફ. ’

આ સિવાય કોઈ વસ્તુ માગવા માટે એટલે કે ‘મને કંઈક આપ તો...’ પણ આનો ઉપયોગ કરવામાં આવે છે.

દાખલા તરીકે-

મને પાણી આપ * ૠશદય ળય ૂફયિંિ

તેઓને ખાવાનું આપો* ૠશદય વિંયળ રજ્ઞજ્ઞમ

આપ* -અહીં એકવચન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

આપો*- અહીં બહુવચન કે માનવાચક માટે આને ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

પ્રશ્ર્નાર્થવાચક શબ્દોનો અભ્યાસ

ભારવાચક:

જ-દયિુ

ખૂબ જ- દયિુ ળીભવ

ગુજરાતી એ ખૂબ જ રસપ્રદ ભાષા છે અને અહીં તમે કોઈ પણ પ્રત્યય લગાવીને વાક્યનો અર્થબદલાવી શકો છો. આ અંગેનો અભ્યાસ આપણે આ પહેલાં કરી લીધો છે, હવે વધુ ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરીએ-

ઉદાહરણ:

(સાભાર: કયફક્ષિ ૠીષફફિશિં: અ છયતજ્ઞીભિય ઇજ્ઞજ્ઞસ ઋજ્ઞિ ૠહજ્ઞબફહ ૠીષફફિશિંત-ઇયલશક્ષક્ષયિ’ત કયદયહ, પ્રકાશક: ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી, ચંગા, જિલ્લો આણંદ, ગુજરાત. લેખક: વેણુ મહેતા).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

41y5fMa
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com