19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

દીનુ હીરાજી પટવા તે મરહુમો ડોસીબાઈ હીરાજી ગુસ્તાદજી પટવાના દીકરી. તે પેરીન કુમી કેકી તથા મરહુમો એરચ ડોલી કયાસ મોદી તેમજ બાનુના બહેન. તે રૂબી કેકી પટવાના નરણ. તે પરીઝાદ મહેરનોશ રાઈટર હોમઝદયારના ફુઈજી. તે મેહરઝાદ અને ઝીન્યાના મોટા ફુઈજી. (ઉં. વ. 80) રહેવાનું ઠેકાણું: 9 કસરે મહમદ બિલ્ડીંગ, 2જે માળે, ખેતવાડી 14મી ગલી, ગ્રાંટ રોડ ઈસ્ટ, મુંબઈ-400004. ઉઠમણાની ક્રિયા: 19-12-2018ને દીને બપોરે 3-40 વાગે કામા બાગ, અગિયારીમાં.

રોશન દીનશાહ પેમાસ્તર તે મરહુમ દીનશાહ દારબશાહ પેમાસ્તરના વિધવા. તે જમશેદ દીનશાહ પેમાસ્તરના માતાજી. તે રોકશેનના ગ્રેન્ડ મધર. તે રશનાના સાસુજી. તે મરહુમો ફ્રેણી તથા અરદેશીર પેસ્તનજી નરીમાનના દીકરી. (ઉં. વ. 85). રહેવાનું ઠેકાણું: ફલેટ નં. 18, યુસુફ કલકત્તાવાળા બિલ્ડીંગ, ડૉ. આંબેડકર રોડ, પરેલ, મુંબઈ-400012. ઉઠમણાની ક્રિયા: 19-12-18ના બપોરે 3-45 પી.એમ. દાદર મધ્યે નારીયેલવાલા અગિયારીમાં કરવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

417Lv4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com