15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ગોસપી દાલી સંજાના તે મરહુમો પેરીનબાનુ સાવકશા ખનદાદીયાનાં દીકરી. તે મરહુમ દાલીના ધણિયાણી. તે નીલુફર અને કુમી રુસી મીસ્ત્રીના માતાજી. તે શાપુર, કેતી, ફ્રેરની, થ્રીતી તથા મરહુમો મરઝબાન, નરીયોસંગ મેહરવાન, કુમી, મની ને ગુલના બહેન. તે કૈનાઝ, પરીનાઝ, જમશેદ, દાનેશના ગ્રેન્ડમધર. (ઉં. વ. ૮૩) રહે. ઠે.: એન. એમ. વાડીયા બ્લોક્સ ૬/૫ માલકમ બાગ, જોગેશ્ર્વરી, મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા ૨૨-૧૦-૧૮ને દિને બપોરે ૩-૪૦ વાગે માલકમ બાગ, અગીયારીમાં.

નરગીશ હોમી ઈરાની તે મરહુમો બમન તથા ખોરશેદ ઈરાનીના દીકરી. તે મરહુમ હોમી એસ. ઈરાનીના વીધવા. તે મરહુમ શાહરુખ હો. ઈરાનીના માતાજી. તે પીરોજ તથા કેકી ઈરાની, પરવીન સી. બીલ્લીમોરીયા તથા મરહુમ હોમાઈ એચ. ઈરાની અને મરહુમ રોશન સી. કેરમાનીના બહેન. તે મરહુમો શેરીયાર તથા બાનુ ઈરાનીના વહુ. (ઉં. વ. ૯૧) રહે. ઠે:. કામા પાર્ક, કે-૨/૧૧, અંધેરી (પ.). મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૨૨-૧૦-૧૮ના બપોરે ૩-૪૫ કલાકે ડુંગરવાડી, બેનેટ-૬માં થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6481n8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com