19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોહલીએ ડ્યૂક્સ બૉલ વાપરવા કરી ભલામણ

હૈદરાબાદ: આજે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની આખરી ટેસ્ટની પહેલાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન બાદ કૅપ્ટન વિરાટ કોહલીએ ભારતમાં ટેસ્ટ-મૅચો માટે વપરાતા એસજી બૉલની ગુણવત્તા વિશે નારાજગી વ્યક્ત કરી હતી અને ભલામણ કરી હતી કે વિશ્ર્વભરમાં તમામ ટેસ્ટ-મૅચોમાં ઇંગ્લૅન્ડમાં બનતા ડ્યૂક બૉલ વપરાવા જોઈએ. ભારતમાં ૧૯૯૦ની સાલથી એસજી (સૅન્સપેરિલ્સ ગ્રીનલૅન્ડ્સ) બૉલ વપરાય છે જે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં બને છે.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m318mL
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com