18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

ઓસ્તી ખોરશેદ બહાદુર વેલીંગ્ટન (ઘડીયાલી) તે મરહુમ બહાદુર રૂસ્તમજી વેલીંગ્ટનના વીધવા. તે મરહુમ ગુલબાઈ તથા રૂસ્તમજી દોરાબજી વેલીંગ્ટનના વહુ. તે મરહુમો પીરોજા તથા હોરમસજી માણેકજી મીરઝાના દીકરી. તે ધન મહેમુદ નાથાની તથા ટહોમટનના માતાજી. તે મહેમુદ તથા શારદાના સાસુજી. (ઉં. વ. ૯૦) ઠે: ૧૧૪, મરીન મેનશન, ૪થે માળે, બી બ્લોક ૧, મરીન સ્ટ્રીટ, મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાંની ક્રિયા ૧૨-૧૦-૧૮ના બપોરે ૩-૪૫ કલાકે તાતા અગીયારી, બાંદ્રામાં થશેજી.

ગોદરેજ જીજીભાઈ અછાડવાલા તે મહરૂમ પરવીઝના ખાવીંદ. તે મરહુમ ફરશીદ તથા શીરાઝના બાવાજી. તે પરવીન ફરશીદ અછાડવાલા તથા અનીલ ગોટગાલકરના સસરાજી. તે કયઝીન બેનશાહ દારૂવાલા ને દેલનાઝ ફરઝાદ રાવજીના બપાવાજી. તે નતાશા શુશાંત બોકડેના મમાવાજી. (ઉં. વ. ૮૯) ઠે: પટેલ વાડીયા બીલ્ડીંગ, ૨જે માળે, વાડીયા સ્ટ્રીટ, તારદેવ, મું-૩૪. ઉઠમણાંની ક્રિયા ૧૨-૧૦-૧૮ના બપોરે ૩-૪૫ કલાકે કામા બાગ અગીયારીમાં થશેજી.

દોલી રૂસી ફીત્તર તે મરહુમો સાવકશા તથા બાઈમાઈ ડ્રાઈવરના દીકરી. તે રૂસી ક. ફીત્તરના ધણીયાણી. તે પરસીસ હ. વરીયાવા, આદીલ ટ. ફીત્તર તથા ઝુબીન ટ. ફીત્તરના માતાજી. તે રોશન સ. ડ્રાઈવર તથા મરહુમ દાદીબા સ. ડ્રાઈવરના બહેન. તે ઝીયસ ઝ. ફીત્તરના બપઈજી. (ઉં. વ. ૮૪) ઠે: તાતા કોલોની, ૨/૯, ૨જે માળે, તારદેવ (પ.), મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા ૧૨-૧૦-૧૮ના બપોરે ૩-૪૫ કલાકે કપાવાલા અગીયારી, તારદેવમાં થશેજી.

નૌશીર માણેકશા મોગરેલિઆ (ઉં. વ. ૮૪) તે દીનુના પતિ. તે શેહનાઝ નેકઝાન વાડિયાના પિતા. તે મરહુમ નાજામાઈ અને મરહુમ માણેકશાના દીકરા, તે સ્પેનિષ્ઠાના ગ્રાન્ડફાધર, તે રતિ પી. દેબુના બ્રધર-ઈન-લૉ તા. ૯-૧૦-૧૮ના ગુજરી ગયા છે. ઠે: ૨/૩, એ. એચ. વાડિયા બાગ, પરેલ ટેન્ક રોડ, મુંબઈ-૩૩.

રોડા દાદી બરડી તે મરહુમ દાદી મેહરવાનજી બરડીના વિધવા તે ફેની, ઝરીન ને કમળના માતાજી. તે સરોષ, હાઈમ ને સાબિરના સાસુજી. તે વિશ્તાસ્પ, નેવીલ, યોસેફ, બેનજામીન, નિશાત ને ઈરશાદના મમઈજી. તે ખુરશીદના મોટા સાસુજી. તે આલુ બરજોર દેબુ ને મરહુમ રોશન જમશેદ શ્રોફના બહેન (ઉં. વ. ૯૧) રહેવાનું ઠેકાણું: ૩૧૫, પેહલવી બિલ્ડિંગ, ડૉ. ડી. ભડકમકર માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા ૧૩-૧૦-૨૦૧૮ બપોરે ૩-૪૦ વાગ્યે અસ્લાજી અગિયારી.

વલસાડ

વિરાફ અરદેશર ફટાકીયા તે મરહુમો અરદેશર તથા મની અરદેશર ફટાકીયાના દીકરા, તે બીનાઈફરના ખાવીંદ, તે પરીન ખરાસ તથા જહાંગીર ખરાસના જમાઈ. તે મરઝીના પપ્પા. તે મરહુમ પરવેઝ અરદેશર ફટાકીયાના ભાઈ. (ઉં. વ. ૫૩) ગુજરવાનો સમય: મંગળવાર, ૯-૧૦-૧૮ના દિને સવારે ૬ કલાકે ઘર મધ્યે. રહે. ઠે: એ-૩૪, રૂસ્તમજી માસ્તર એપાર્ટમેન્ટ, ૩જે માળે, મોટા પારસીવાડ, વલસાડ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o8b7427
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com