18-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીટર જૅકસનની પ્રથમ વિશ્ર્વ યુદ્ધ પરની ડૉક્યુમેન્ટરી

ફિલ્મસર્જક પીટર જૅકસન કહે છે, પ્રથમ વિશ્ર્વ યુદ્ધ પર ઘણી ફિલ્મો બની છે અને તે ઘણી ગંભીર છે. ‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ના આ ફિલ્મસર્જકે આ વિષય પર ૯૦ મિનિટની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. તેમાં તેમણે જે સંગ્રહ કરેલા ફૂટેજ લીધા છે તેને રંગીન બનાવ્યા છે અને તેની ઇમેજીસને શાર્પ કરી છે.

તેઓ કહે છે, આ ફૂટેજ જૂના થવા જોઇએ નહીં. આ યુદ્ધમાં જેમણે ભાગ લીધો હતો તે વ્યક્તિઓ પર વિશેષરૂપે ફોકસ કરાયું છે. તેનું ફૂટેજ છે તેમાં ખાસ કરીને માનવી પર ફોકસ કરાયું છે. ૧૦૦ વર્ષ જૂના આ ફૂટેજે તેમના માનસપટ પર જૂના કેરેક્ટર્સને ફરી જીવંત કર્યા છે. તેમના ચહેરા પરના ભાવો બહુ નોંધનીય છે, તમે તેમની પ્રતિક્રિયાઓ જોઇ શકો છો અને તે તમારું ધ્યાન ખેંચશે જ, એમ તે કહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

06rfUc3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com