19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સલમાનતેના જન્મદિવસે ચાહકોને શું ભેટ આપશે?

બૉલીવૂડના ‘દબંગ’ સ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ આવી રહ્યો છે. સલમાન તેનો આ ખાસ દિવસ તેના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે મનાવે છે. આ વખતે તે શું કરે છે તે જોવાનો ઇંતેજાર રહેશે. ૨૭મી ડિસેમ્બરે તેના જન્મદિવસે જોકે, તે એક મહત્ત્વની જાહેરાત કરવાનો છે. તેમાં બે જાહેરાત હશે. આમ કરીને તે પોતાના ચાહકોને ભેટ આપશે.

એક તો સલમાન તેની નવી ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’ની જાહેરાત કરશે. આફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવવાના છે, જે અત્યારે તેની સ્ક્રીપ્ટને અંતિમ રૂપ આપી રહ્યા છે. ભણસાલી અને સલમાન અગાઉ ‘ખામોશી’, ‘હમ દિલ દે ચૂકે સનમ’અને ‘સાંવરિયા’ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે. હવે તે ફરી સાથે ફિલ્મ કરશે.

બીજી વાત એ છે કે સલમાન ‘દબંગ થ્રી’ની રિલીઝ તારીખની જાહેરાત કરશે. સંભવ છે કે આ ફિલ્મ ૨૦૧૯ની ક્રિસમસ પર રિલીઝ થાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8gP4f72
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com