19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

મીનુ સોરાબજી મારશલ તે મરહુમો સોરાબજી તથા હોમાઈ મારશલના દીકરા. તે મરહુમ રોશન મારશલના ખાવીંદ. તે ફરોખ બહા બગલી તથા મરહુમ અરનાવાઝ સામ મામાના ભાઈ. તે મરહુમો જહાંગીરજી તથા તેહમીના કલાર્કના જમાઈ. ઉં. વ. ૯૨. રહેવાનું ઠેકાણું: ૮, સીરવાઈ બિલ્ડિંગ, બી-૨૦, જી. એન. ભરૂચા માર્ગ, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭.

દીનુ બજી તોડીવાલા (વસ્પાન તુર્સ) તે મરહુમ બજી સોરાબજી તોડીવાલાના વિધવા. તે ઝરીના આરેશ ગટટાના માતાજી. તે વસ્પાન આરેશ ગટટાના મમઈજી. તે મરહુમો તેહમીના તથા સોરાબજી કાવસજી ફીટરના દીકરી. તે મરહુમો દીનામાય તથા સોરાબજી બેહરામશા તોડીવાલાના વહુ. ઉંમર વર્ષ ૮૩. રહેવાનું ઠેકાણું: ૪/એ, ન્યુ દુબાશ બિલ્ડિંગ, રૂ. નં. ૧૦, બીજે માળે, ગામડીયા કોલોની, તાડદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૧-૧૦-૨૦૧૮એ બપોરે ૩-૪૦ પી.એમ. ડુંગરવાડી બેનેટ નં. ૬માં કરવામાં આવશે.

સીલ્લુ ભીકાજી અંકલેસરીયા તે મરહુમો ગુલબાનુ તથા ભીકાજી અંકલેસરીયાના દીકરી. તે મરહુમ રૂસી ભીકાજી અંકલેસરીયાના બહેન. તે મરહુમ ગુલ રૂસી અંકલેસરીયાના નરન. ઉંમર વર્ષ ૯૦. રહેવાનું ઠેકાણું: ૧૩, સીતામહલ, બીજે માળે, બી. ડી. પીટીટ રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા ૧૧-૧૦-૧૮એ બપોરે ૩-૪૦ પી.એમ. ડુંગરવાડી બેનેટ-૫ માં કરવામાં આવશે.

સોરાબ દોરાબ દાવર તે મરહુમ પરવીન સોરાબ દાવરના ખાવીંદ. તે આબાન દારાયુશ સુખીયા ને દોરાબ સોરાબ દાવરના બાવાજી. તે મરહુમો નરગેસ તથા દોરાબ રૂસ્તમજી દાવરના દીકરા. તે યોહાન દારાયુશ સુખીયા ને ફરહાદ દોરાબ દાવરના ગ્રેન્ડ ફાધર. તે આશીશ દોરાબ દાવર ને દારાયુશ જીમી સુખયાના સસરાજી. ઉંમર વર્ષ ૭૯. રહેવાનું ઠેકાણું: એન-૩, ૧૪મે માળે, કફ કાસલ, જી. ડી. સોમાની રોડ, કફ કોલાબા, મુંબઈ-૫. ઉઠમણાંની ક્રિયા: ગુરુવારે ૧૧-૧૦-૧૮ના બપોરે ૩-૪૦ પી.એમ. ડુંગરવાડી હોડીવાલાની બંગલી.

નવલ એરચશાહ બલસારા તે હોમાયના ધની. તે ખુરશેદના પપ્પા. તે ઝેલ્ડાના સસરા. ઝીયુસ-ઝોરાનના ગ્રાંડપા. તે મ. તહેમીના એરચશાહ બલસારાના દીકરા. તે મરહુમ ગુલબાનુ ફરામરોઝ ગોવાડીઆના જમાઈ. ઉંમર વર્ષ ૮૭. રહેવાનું ઠેકાણું: મેઘદૂત, એ-૪૦૩, સહાજી રાજે માર્ગ, વિલેપાર્લે (વેસ્ટ), મું.-૫૭. ઉઠમણાંની ક્રિયા બહેરામ બાગ અગિયારી, જોગેશ્ર્વરી, તા. ૧૨-૧૦-૧૮એ બપોરે ૩-૪૦ પી.એમ. કરવામાં આવશે.

કેલિફોર્નિયા

મરહુમ કેકી બરજોરજી ગાંધી તે રોઝમેરીના ખાવીંદ. તે મરહુમો શહેરામાંય બ. ગાંધી તથા માણેકબઈ બ. ગાંધીના દીકરા. તે શીરીન તથા જીમીના પપ્પા. તે અદી, મીનુ, અસ્પી, પરવીઝ, દોલી, ફરીદા, આરમઈતી તથા મરહુમ પેરીન કેકી આમર્યાના ભાઈ. તે ફ્રેણી, હોમાય તથા રૂક્ષાનાના જેઠ (ઉં. વ. ૯૩). તા. ૮-૧૦-૨૦૧૮. રે. ઠે. સાન્તા મોનીકા, કેલિફોર્નિયા, અમેરિકા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0cA080
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com