15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મલાબાર ગોલ્ડ વિસ્તરણ પાછળ ₹ ૭૦૦૦ કરોડનું રોકાણ કરશે

મુંબઈ: કેરળ સ્થિત દુનિયામાં સૌથી વિશાળ જ્વેલરી રિટેલરમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વૈશ્ર્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે નાણાકીય વર્ષ ૨૦૨૩ સુધી પોતાની રિટેલ પહોંચ ૭૫૦ આઉટલેટ્સ સુધી વધારીને ત્રણગણી કરવા રૂ. ૭૦૦૦ કરોડનું રોકાણ કરવા ધારે છે. કંપની વિસ્તરણ યોજનામાં ૨૦૨૩ સુધી તેનું ટર્નઓવર ૧૬ અબજ ડોલર અને ગ્રુપનું ટર્નઓવર ૮૫ અબજ ડોલરની પાર લઈ જવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત કંપનીએ ૧૦મા દેશ તરીકે અમેરિકાનો ઉમેરો કર્યોે છે અને વર્ષાંત સુધી ૨૫૦ આઉટલેટનું લક્ષ્ય પાર કરશે. આગામી વર્ષોમાં કંપની પોતાની કામગીરી બંગલાદેશ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈજિપ્ત અને ટર્કીમાં વિસ્તારશે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15k0u510
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com