24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

શ્રીમતી શીલા દાધિયા, ધર્મપત્ની મહેશ જાયલાલજી દાધિયાનું અવસાન 7-9-18ના દિવસે થયું છે. પ્રાર્થનાસભા તા. 12-9-18 બુધવાર સાંજે 4-30 થી 7. સ્થળ: સત્યનારાયણ ગોઈનકા ભવન, અંધેરી ઈસ્ટ, મુંબઈ-59. શ્રીમતી તારાદેવી જયલાલજી, કૈલાશ દાધિયા, ગોપાલ, રમેશ, મહેશ, વિનોદ, પ્રવિણ, દિનેશ દાધિયા અને વિનોદજી (મૂળ સાદડી, પાલી રાજસ્થાન).

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ

ગામ પાલ્લા (હાલ નાલાસોપારા) વ્યાસ પ્રભાશંકર મહાશંકર (ઉં. વ. 74) તે તા. 4-9-18ના દેવલોક પામ્યા છે. તે ગીતાબેનના પતિ, તે વર્ષા, રીટા (રૂપલ)ના પિતાશ્રી, તે મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, દિનેશભાઈ, ઈશ્ર્વરભાઈ, સ્વ. વિદ્યાબેન, સૌ. ભાનુબેનના ભાઈ, તે સ્વ. શિવશંકર અમૃતલાલ જોષી (દાવડ)ના જમાઈ. શુભમ, અમીના નાના. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-18 બુધવાર 3 થી 5 મારૂ આરાધના ભવન, બીજે માળે, મારૂ આરાધના ભવન, કચ્છી વિશા ઓસવાલ સ્થાનક (રામદેવ જમ્બો ઝેરોક્સની સામે), તુલિંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ), પાલઘર.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

જોશી લક્ષ્મીકાંત વિઠ્ઠલજી રત્નેશ્ર્વર (ઉં. વ. 79) કચ્છ કોઠારાવાળા, હાલે સુરેન્દ્રનગર, તે કમળા (કંકુ)બેનના પતિ, તે ઉર્મિલા હરીશ ચઠ, કૌશલ્યા જયંત લહેરુ, કૌમુદી કિરણ ચઠમન્દ્રા, (નયના) ગિરીશ, જયેશના પિતા. તે શાસ્ત્રી રમેશભાઈ - સૂરત, શાસ્ત્રી ગૌતમભાઈ વિશ્ર્વનાથ ગાવડિયા તથા જશોદા ભાનુશંકર સોનપારના બનેવી, તે (માલતી) વિજયકાન્ત અને પુષ્પા જીતેન્દ્ર છાંગાણીના મોટા ભાઈ, તે (સેજલ) વિશાલ, પૃશ્ર્ની નચિકેત જાનીના દાદા તા. 8-9-18ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બુધવાર તા. 12-9-18 સાંજે 4 થી 6. સ્થળ: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ.

કચ્છી લોહાણા

સ્વ. શાંતાબેન ગોપાલજી વીરજી ગણાત્રા ગામ કચ્છ અંજારવાળાના પુત્ર હરીશ (છોટુભાઈ) (ઉં. વ. 74) તે મીનાક્ષીબેનના પતિ. ચિ. પિયુષ તથા અ.સૌ. રિદ્ધિ આશિષ પાટીલના પિતાશ્રી, તે જયસિંહભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ, તે ઈન્દુમતીબેન, વીરજી જાદવજી કોટક, ગામ ચિત્રોડવાળાના જમાઈ તા. 8-9-18ને શનિવારના પુના મુકામે શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહે.: બી/13, વૈશાલી બિલ્ડિંગ, દત્ત મંદિર રોડ, ચોપસ્ટીક મલબારની સામે, વિમાનનગર, પુના (મહારાષ્ટ્ર).

આહિર વૈષ્ણવ

ચિખલી હાલે પવઈ હિરાનંદાની સ્વ. ગં. સ્વ. કુંવરબેન નારણભાઈ પરડવા (પંચોલી) (ઉં. વ. 98), 10-9-’18 સોમવારના અક્ષરવાસી થયા છે. પુત્રો: બાલુભાઈ, સ્વ. ધીરૂભાઈ, દિનેશભાઈ, પ્રદિપભાઈ. પુત્રવધૂ- હેમાબેન, ગં. સ્વ. વિમળાબેન, સુધાબેન, શાંતિબેન. પ્રપૌત્રો- અશોકભાઈ, પ્રકાશભાઈ, જગદીશભાઈ, નિલેષભાઈ, રાજુભાઈ, હિરલભાઈ, જસ્મીનભાઈ, નિકુલભાઈ, જીગ્નેશભાઈ. દિકરી-જમાઈ- શાંતુબેન બાલુભાઈ વાઘમશી, કાંતાબેન નાનજીભાઈ ગુર્જર. પ્રાર્થનાસભા 12-9-’18 બુધવારના સાંજે 4 થી 6. ઠે. પાટીદાર વાડી, 2જે માળે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).

મેઘવાળ

તરસમિયા-ભાવનગર હાલ મુંબઈના સ્વ. બેચરભાઈ શ્યામજી બોરીચાના ધર્મપત્ની ડાહીબેન (ઉં. વ. 84), 8-9-’18ના શનિવારે રામચરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન, સ્વ. માવજીભાઈ, જયસિંગભાઈ, ભાણજીભાઈ, દિનેશભાઈ, સ્વ. રમેશભાઈ, હંસાબેન, હરીશભાઈના માતુશ્રી. તે ગં. સ્વ. વાલીબેન, સ્વ. નીરૂબેન, સ્વ. કમળાબેન, ગુણવંતીબેન, ગં. સ્વ. વનિતાબેન, સ્વ. જ્યોતિબેન, દેવુબેનના સાસુ. તે સ્વ. ખોડાભાઈ કાળાભાઈ મારૂની દીકરી. બારમાની વિધિ 12-9-’18ના બુધવારે સાંજે 5 ક. ઠે. સર અલી કાદૂરી હાઈસ્કૂલ, ચાંપશી ભીમજી માર્ગ, મઝગાંવ, મુંબઈ-10.

કચ્છી લોહાણા

ઠા. રાજેશભાઈ વોરાણી (ઉં. વ. 70) દામજી લક્ષ્મીદાસ વોરાણીના પુત્ર. શારદાબેનના પતિ. મનિષ, વિપલ, વિવેકના પિતા. કલ્પનાબેન વિપલના સસરા. સ્વ. ભવાનજી નરભેરામ ચંદેના જમાઈ. મહેન્દ્રભાઈ, કાન્તાબેન કરસનદાસ ગજ્જરીયા, જયાબેન અરવિંદભાઈ ચોથાણી, તારાબેન દાણીના ભાઈ તા. 9-9-18ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

સારસ્વત બ્રાહ્મણ

સ્વ. જોષી લક્ષ્મીશંકર ધનજી રત્નેશ્ર્વર કચ્છ કોઠારાવાળાના પુત્ર ધર્મેશ (ઉં. વ. 47) તે હિનાબેનના પતિ. સ્વ. વેણીલાલ પ્રાણશંકર ચંડીચઠ્ઠ કચ્છ મોથારાવાળાના જમાઈ. તે મુનાલ અને વૈશાલીના પિતાજી. તે ભરત, પંકજ અને જયેશના નાનાભાઈ. પ્રાર્થનાસભા તા. 12-9-18ના સમય 5.30 થી 7 વાગ્યે મુલુંડ સારસ્વત વાડી મધ્યે રાખેલ છે.

હાલાઈ લોહાણા

જામખંભાળીયાવાળા હાલ માટુંગા ગં. સ્વ. ધનલક્ષ્મીબેન બલરામ કાનાણીના પુત્ર કમલેશ (ઉં. વ. 59) તે ભાવનાબેનના પતિ. જેસીકા તથા આદિત્યના પિતા. તે દિલીપભાઈ, મહેશભાઈ, લીલાબેન દત્તાણી, જ્યોતિ રાજેશ શાહ અને મીરા ચેતન મોરજરીયાના ભાઈ તે જમનાદાસ નાનજી દાવડાના જમાઈ સોમવાર તા. 10-9-18ના શ્રીરામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી લોહાણા

સ્વ. સીતાબેન ગંગારામ ધનજી નરમ કચ્છગામ ધારેશીવાળાના પુત્ર માધવજી (ઉં. વ. 75) હાલ મુલુંડ સોમવાર, 10-9-18ના શ્રીરામશરણ પામેલ છે. તે પુષ્પાબેનના પતિ. સ્વ. રાધાબેન, સ્વ. ક્રાંતિભાઈ, ગં. સ્વ. લક્ષ્મીબેન મનોજ ધીરાવાણીના ભાઈ. નિમેશ, મિતેશના પિતાજી. સ્વ. કલાવતીબેન ઠાકરશી દાવડાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે 12-9-18ના ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (વે). સમય 5 થી 6.30. લૌકિક વ્યવહાર બંધ છે. બેનો એ તે દિવસે આવી જવું.

સ્વ. રતનબાઈ રણછોડદાસ ચંદેના પુત્ર કિશોરભાઈ (ઉં. વ. 79) ગામ લખપત હાલ મુલુંડ 10-9-18 સોમવારના રામશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. સ્વ. માવજી સુંદરજી સોમૈયા માંડવીવાળાના નાનાજમાઈ. મીનાબેન પરેશભાઈ સંજીવ, સ્વ. વૈશાલીબેનના પિતાશ્રી. અંકુરભાઈ દિપીકાબેન તથા અલ્કાબેનના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, 12-9-18ના કચ્છી લોહાણા મહાજન વાડી, સમય સાંજે 5.30 થી 7 ગ્રાઉન્ડ ફલોર, આર આર ટી રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. બહેનોએ જ દિવસે આવી જવું.

કચ્છી ભાટીયા

પુના નિવાસી સૌ. હંસા (ઉં. વ. 73) તે સ્વ. મધુરીબેન નરોત્તમદાસ સંપટ (લખપતવાલા)ના પુત્રવધૂ. હરિદાસ (અનુ)ના ધર્મપત્ની. સ્વ. જવેરબેન લક્ષ્મીદાસ પાલેચાના દીકરી. શૈલેશના માતુશ્રી. સૌ. સંજીવનીના સાસુ 9-9-18ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 12-9-18 બુધવારના શ્રી મુક્તિ કમલ હોલ, જૈન દેરાસરની બાજુમાં, દહિસર (પ.) સાંજે 4.30 થી 6. પ્રાર્થનાસભા પછી સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.

પાંચાલ મિસ્ત્રી

વલસાડ હાલ મલાડ કાંતિલાલ જગજીવનદાસ મીસ્ત્રી (ઉં. વ. 91) ગુરુવાર, 6-9-18 સંતલોકવાસી થયેલ છે. તે ગં. સ્વ. કેસરબેન, સ્વ. જગજીવનદાસના પુત્ર. નિર્મલાબેનના પતિ. હેમા, શરદભાઈ, સુધીરભાઈના પિતા. સુધીરભાઈ, કલાબેન, નયનાબેનના સસરા. ખ્યાતિ, અમૃતા, કૃપાલી, દેવાંગ, વિરેનના દાદા. પ્રાર્થનાસભા બુધવાર 12-9-18 સાંજના 5 થી 7 મલાડ કપોળ બેંકવેટ હોલ, રામચંદ્ર લેન એક્ટેન્શન રોડ, કાંચપાડા, લીબર્ટી ગાર્ડન નજીક, મલાડ (વે). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી ભાનુશાલી

સ્વ. દામજી ખટાઉ ગજરા નાની વમોટીવાલાના પુત્ર શંકરલાલ (ચત્રભુજ) (ઉં. વ. 77) મુંબઈ મધ્યે 10-9-18ના રામશરણ પામેલ છે. માધવજી, શીવજી ત્રિકમદાસ, નારાયણજી પરશોત્તમ, બાબુભાઈ દામજી, સુરેશ રામજી, સ્વ. ગંગાબેન સુરજી ખાનીયા રામપર, તુલસાબેન મેઘજી મંગે બીટાના ભાઈ. સંજય, રાહુલ, મીનાક્ષી સુરેશ ભદ્રા રવા, મમતા નરેશ ભદ્રા રવાના પિતાશ્રી. સાસરા પક્ષ સ્વ. લક્ષ્મીદાસ વેલજી મંગે બીટા મોસાળ પક્ષ સ્વ. કરસનદાસ શીવજી ભદ્રા ચીયાસર. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વહેવાર બંધ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

88W1u367
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com