19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

પેરવીસ નવરોજી શેઠના (ઉં. વ. 90) તે દિનાના પતિ. તે મરહુમો મેહરા અને મરહૂમ નવરોજીના દીકરા, તે થ્રીટી અને ફરહાદના પિતા. તે અવા અને મરહુમ અસ્પીના ભાઈ. તે સોરાબ અને રાજીના સસરા તા. 9-9-2018ના ગુજરી ગયા છે. ઠે. લૅક કૅસલ, 1401-એ, 14મા માળે, ‘એ’ વિંગ, હિરાનંદાની ગાર્ડન્સ, પવઈ, મું-76.

પેસ્તનજી નાદરશા માસ્તર તે મરહુમો દિનબઈ નાદરશા માસ્તરના દીકરા. તે મરહુમ જમશેદ નાદરશા માસ્તરના ભાઈ. તે ખુરશીદ જમશેદ માસ્તર અને રુસ્તમ જમશેદ માસ્તરના કાકાજી. તે મરહુમ કેતી જમશેદ માસ્તરના સાલા (ઉં. વ. 89). રહેવાનું ઠેકાણું: એ/18, જરબાગ, ડૉ. બાબા આંબેડકર રોડ, ભાયખલા, મુંબઈ-400028. ઉઠમણાંની ક્રિયા: 13-9-2018, બપોરે 3-40 વાગ્યે અસલાજી અગિયારીમાં.

ફ્રેની કેકુ ડ્રાઈવર તે મરહુમો નવરોજી તથા મેહેર વકીલના દીકરી. તે મરહુમ કેકુ ડ્રાઈવરના વિધવા. તે મરહુમો એરવદ બરજોર નં. વકીલ, ગુલ નોશીર દવીપટવાલા, રૂસ્તમ નવરોજી વકીલ તથા નરગીસ શ્યાવક્ષ નારગોલવાલાના બહેન. તે આદીલ સ. નારગોલવાલા, મેહરાબ સ. નારગોલવાલા તથા શીરીન ક. વાંડ્રેવાલાના માસી. તે મેહેરનોસ બ. વકીલના ફુઈ (ઉં. વ. 96) રહેવાનું ઠેકાણું: 789, કેરાવાલા બિલ્ડિંગ, જામે જમશેદ રોડ, દાદર, મુંબઈ-400014. ઉઠમણાંની ક્રિયા તા. 12-9-18ના રોજ બપોરે 3.45 કલાકે રૂસ્તમ ફરામની અગિયારી દાદરમાં થશેજી.

સોહરાબ નસરવાનજી કોમીસેરીયટ તે મરહુમો નસરવાનજી તથા દીના ન. કોમીસેરીયટના દીકરા. તે કેટી સ. કોમીસેરીયટના ખાવિંદ. તે નોશીરવાન સ. કોમીસેરીયટ તથા શારમીન સ. શૉવના બાવાજી. તે મરહુમ જહાંગીર ન. કોમીસેરીયટના ભાઈ. તે શારઝાદ સ. શૉવ યશના ન. કોમીસેરીયટ, શેરોય સ. શૉવ અને કીઆન ન. કોમીસેરીયટના ગ્રાન્ડફાધર (ઉં. વ. 84) રહેવાનું ઠેકાણું: 12/2, રૂસ્તમ બાગ, સંત સાવતા માર્ગ, ભાયખલા, મુંબઈ-400027. ઉઠમણાંની ક્રિયા તા. 12-9-18ના રોજે બપોરે 3-45 કલાકે મેવાવાલામાં થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

42JfH7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com