17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આજનું પંચાંગ

બુધવાર, તા. 12-9-2018 (દક્ષિણાયન-સૌર શરદૠતુ) કેવડા ત્રીજ, વરાહ જયંતી

ભારતીય દિનાંક 21, માહે ભાદ્રપદા, શકે 1940 ) વિક્રમ સંવત 2074, શા. શકે 1940, ભાદ્રપદ સુદ-3 ) જૈન વીર સંવત 2544, માહે તિથિ ભાદ્રપદ સુદ-3 ) પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 1લો ફરવરદીન, સને 1388 ) પારસી કદમી રોજ 27મો આસમાન, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1388 ) પારસી ફસલી રોજ 26મો આસ્તાદ, માહ 6ઠ્ઠો શહેરેવર, સને 1387 ) મુસ્લિમ રોજ 2જો, માહે 1લો મોહર્રમ, સને 1440 ) મીસરી રોજ 2જો, માહે 1લો મોહર્રમ, સને 1440 ) નક્ષત્ર: ચિત્રા મધ્યરાત્રે ક. 25-07 સુધી (તા. 13), પછી સ્વાતિ ) ચંદ્ર: ક્ધયામાં બપોરે ક. 13-30 સુધી, પછી તુલામા ) ચંદ્ર રાશિ પર જન્માક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત) ) મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ ) ભરતી : બપોરે ક. 12-36, મધ્યરાત્રિ પછી ક. 02-02 (તા. 13મી) ) ઓટ: સવારે ક. 07-08. રાત્રે ક. 19-43 ) સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 26, અમદાવાદ ક. 6 મિ. 26 સ્ટા. ટા. ) સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 43, અમદાવાદ ક. 18 મિ. 45 સ્ટા. ટા. ) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2074, ‘સૌમ્ય’ નામ સંવત્સર. શાલિવાહન શક 1940, ‘વિલંબી’ નામ સંવત્સર. ભાદ્રપદ શુક્લ - તૃતીયા. વરાહ જયંતી, કેવડા ત્રીજ, હરિતાલિકા ત્રીજ, મન્વાદિ, ગૌરી વ્રત (ઓરિસ્સા), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. 27-26 (તા. 13). સૂર્ય મહાનક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં, વાહન હાથી. ) શુભાશુભ દિન શુદ્ધિ: સવારે ક. 8.41 સુધી બપોરે ક. 12-09 સુધીમાં શુભ કાર્ય વર્જ્ય. ) મુહૂર્ત વિશેષ : તર્પણ શ્રાદ્ધ, ભગવાન વરાહનું પૂજન, જયંતી, ઉત્સવ, શિવપૂજામાં કેવડો અર્પણ કરવો. માતા પાર્વતી/ ગૌરી પૂજા, શ્રી વિષ્ણુ પૂજા, બીલીનું વૃક્ષ વાવવું, પરગામ પ્રયાણ મધ્યમ, તર્પણ શ્રાદ્ધ, સંધ્યા સમયે મગની દાળ ખાઈ પ્રયાણ, વિદ્યારંભ, હજામત, નવાં વસ્ત્રો, આભૂષણ, વાસણ, વાહન, પ્રથમ વાહન, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, સર્વશાંતિ પૂજા, નામકરણ, અન્ન પ્રાશન, શ્રી વિષ્ણુ પૂજા. આજ રોજ જે સ્થળે વરસાદ થાય નહીં, ત્યારે સમગ્ર ૠતુમાં વરસાદ થાય. ) આ માસમાં શ્રાદ્ધ પર્વનો તિથિ નિર્ણય આ મુજબ છે. પ્રતિપદા શ્રાદ્ધ તા. 25મી, દ્વિતીયા શ્રાદ્ધ તા. 26, તૃતીયા શ્રાદ્ધ તા. 27, ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ તા. 28, પંચમી શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ તા. 29, ષષ્ઠી શ્રાદ્ધ તા. 30મી, સપ્તમી શ્રાદ્ધ તા. 1લી, અષ્ટમી શ્રાદ્ધ તા. 2જી, અવિધવા નવમી તા. 3જી, 10મી શ્રાદ્ધ તા. 4થી, એકાદશી શ્રાદ્ધ તા. 5મી, દ્વાદશી શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ, તા. 6ઠ્ઠી, ચતુર્દશી શ્રાદ્ધ, શસ્ત્રોથી મરેલાનું શ્રાદ્ધ તા. 7મી, સર્વપિત્રી અમાસ તા. 8મી. માતામહ શ્રાદ્ધ, શ્રાદ્ધ સમાપ્ત તા. 9મી. ) જૈન તિથિ નોંધ: શ્રી અચલગચ્છીય (વિધિ પક્ષ) શ્ર્વેતાંબર જૈન સંઘ મુજબ આજ રોજ ભાદ્રપદ સુદ-4 અન્યત્ર જૈન તિથિ ભાદ્રપદ સુદ-3 ) આચમન : શુક્ર-હર્ષલ પ્રતિયુતિ ઇર્ષાળુ અને કાલ્પનિક વાતોમાં રચ્યાપચ્યા રહે, ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવારનવાર નાણાં ખર્ચનાં સાધનો નિર્માણ થાય, ચંદ્ર-શુક્ર યુતિ લોકોમાં માનીતા, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ વિચારો અને હસ્તગત કામકાજમાં ફેરફાર આવ્યા કરે. ) ખગોળ જ્યોતિષ : શુક્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ (તા. 13), ચંદ્ર-શુક્ર યુતિ (તા. 13), ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. 13). ) શુકલ તૃતીયાનો ચંદ્રોદય: સવારે ક. 08-43, શુકલ ચતુર્થીનો ચંદ્રાસ્ત : રાત્રે ક. 20-59 ) ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-મકર, બુધ-સિંહ, ગુરુ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધનુ, રાહુ-કર્ક, કેતુ-મકર, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-કુંભ, વક્રી પ્લૂટો-ધનુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

06605BM
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com